મહારાષ્ટ્રનાં રાજકારણમાં મચેલી ઊથલપાથલ અને ષડયંત્ર હમણાં હમણાં દેશે જોઈ છે કે કેવી રીતે ત્યાં ભાજપાના ઈશારે શિવસેનાના એક મહોરા એકનાથ શિંદેએ શિવસેનાને તોડી છે અને તે મુખ્યમંત્રી બની ગયા છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે એકનાથ શિંદે, જેમની પાસે ન તો શિવસેના પાર્ટી છે અને ન શિવસેના આલાકમાનના આશીર્વાદ અથવા તમામ સાંસદોનું સમર્થન, તેમ છતાં ભાજપાના અનૈતિક રાજકારણ અને સત્તાના જોરના પગલે એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ પર બિરાજમાન થયા છે.
અનુરાગ ઠાકુર
હવે આપણે વાત કરીએ મહારાષ્ટ્રના રાજકારણમાં એકનાથ શિંદે અને અજય દેવગણની વચ્ચેનાં તારની, તો આ તમારે સમજવું પડશે કે જે કંઈ મહારાષ્ટ્રમાં ભાજપાના આગળનાં નેતાઓએ રમત રમી છે, તેમાં મરાઠા, હિંદુત્વ અને મહારાષ્ટ્ર અસ્મિતાનું મિશ્રણ છે. અહીં ભવિષ્યના રાજકારણ સાથે મતબેંક જોડાયેલ છે.
અજય દેવગણની ફિલ્મ ‘તાન્હાજી: ધ અનસંગ વોરિયર’ જાન્યુઆરી, ૨૦૨૦માં આવી. આ તેની ૧૦૦મી ફિલ્મ હતી, જે હિંદુ મરાઠા લાગણીને જાગ્રત કરે છે અને ભાજપાને આ જ જોઈએ, જ્યાં હિંદુત્વ છે, ત્યાં ભાજપાનું સીલ તૈયાર છે.
Diese Geschichte stammt aus der September 2022-Ausgabe von Saras Salil - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 2022-Ausgabe von Saras Salil - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે