તે છોકરો એટલો માસૂમ અને સુંદર હતો કે જે તેને જોતું તે માંથી કહે ન કહે, પણ એક વાર મનોમન વિચારતું ખરું કે તેણે તો મોડલિંગ કે ફિલ્મોમાં હોવું જોઈતું હતું. સફેદ વાન, જાડા વાળ, મજબૂત કદકાઠી ધરાવતો ૧૮ વર્ષનો તે છોકરો ગત વર્ષે દિવાળીના દિવસોમાં અમદાવાદથી મુંબઈ ગયો હતો, ત્યારે તેની આંખોમાં અનેક સપનાં હતાં.
ઉદાહરણ તરીકે હવેથી લગભગ ૪૫ વર્ષ પછી જ્યારે નોકરી લાગી જશે ત્યારે તે ઘરના ખર્ચમાં મદદરૂપ થશે, સારાં સારાં કપડાં પહેરશે, બહેનને તેની ભાવતી વસ્તુ ખવડાવશે મમ્મીપપ્પાને તેમના ગમતાં કપડાં ખરીદીને આપશે.
આ નાનાં-નાનાં સપના જોવાનો હક તેને હતો, કારણ કે હાડતોડ મહેનત અને અભ્યાસમાં દિવસરાત એક કર્યા પછી તે આઈઆઈટી મુંબઈ સુધી પહોંચ્યો હતો અને તેને પોતાની મનપસંદ બ્રાન્સ કેમિકલ એન્જિનિયરિંગ પણ મળી ગઈ હતી.
એડમિશન પછી જ્યારે દર્શન સોલંકી નામનો આ છોકરો હોસ્ટેલ પહોંચ્યો, તો થોડાક દિવસ પછી જ તેના બધાં સપનાં એકએક કરીને તૂટવા લાગ્યા. તેનામાં કોઈ ખામી હતી એટલે નહીં, પરંતુ એટલે કે તેની સાથેના છોકરાઓમાં એક મોટી ખામી હતી, જે વર્ષોથી ચાલતી આવી રહી છે. તે પોતાના ઉચ્ચ જાતિના હોવા પર અભિમાન કરતા હતા.
આ દર્શન સોલંકી માટે વાંધાજનક વાત નહોતી, પરંતુ ચિંતાની વાત એ હતી કે તે તેના એસસી હોવાના પગલે તેની પર મહેણાં મારવા લાગ્યાં હતાં.
ધીમેધીમે બાકીના બીજા સહાધ્યાયી પણ દર્શન સોલંકીથી વધારે દૂર થતા ગયા, તો તે વધારે ચિંતિત રહેવા લાગ્યો અને તે ઘણું સ્વાભાવિક હતું. હવે વિચારમાં તેને પોતાના પિતા રમેશભાઈ સોલંકી નહોતા દેખાતા. જે વ્યવસાય પ્લંબર થઈને અને આખો દિવસ લોકોના રસોઈઘર અને લેટ્રિનબાથરૂમમાં પાઈપલાઈન ઠીક કરતા, માથા પર આવેલો પરસેવો લૂછતા રહેતા હતા. હવે વિચારોમાં પણ તેને પોતાની સાથે ભણતા જ દેખાતા હતા, જે તેનો ટોણા મારતા રહેતા હતા.
દર્શન સોલંકીને પોતાની જિંદગીના છેલ્લા દિવસો સુધી એ નહીં સમજાયું હોય કે આખરે એસસી હોવા પર તેની પોતાની શું ભૂલ કે ગુનો હતો અને આ ‘મિત્રો’ને તેને હેરાન કરવમાં કઈ શાંતિ મળતી હતી? તેનાથી તેમને શું મળતું હતું? હદ તો ત્યારે થઈ ગઈ, જ્યારે તેના રૂમ પાર્ટનર પણ રૂક્ષતાથી વર્તવા લાગ્યો.
Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Saras Salil - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 2023-Ausgabe von Saras Salil - Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે