News

ABHIYAAN
રામકૃષ્ણ સંગ્રહાલય મંદિર
જ્યાં રામકૃષ્ણ પરમહંસ, મા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને કેટલાક અંતરંગ શિષ્યોએ ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓને પૂરી ખેવનાથી સાચવવામાં આવી છે.
4 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
ચીન બેટલ ઓફ ગલવાન': ગલવાનઘાટીમાં થયેલી લડાઈ પર આધારિત ફિલ્મ
સલમાન ખાને જણાવ્યું હતું કે જ્યારે તેઓ ‘સિકંદર' ફિલ્મ કરી રહ્યા હતા ત્યારે ઍક્શન અલગ હતું, કારણ કે તેનું પાત્ર અલગ હતું. જ્યારે ‘બેટલ ઑફ ગલવાન' ફિલ્મમાં તેમનું પાત્ર ફિઝિકલી ઘણું અલગ છે. આ પાત્ર માટે તેમને લદ્દાખના ઊંચા પહાડો ઉપર અને બર્ફમાં શૂટિંગ કરવાનું છે, જે આખી ટીમ માટે એક પડકારરૂપ છે.
2 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
નીરખને ગગનમાં....
તન્જાવુરનું ઐતિહાસિક વિધાધામ : સરસ્વતી મહેલ પુસ્તકાલય:
4 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
બી-૧ સ્ટોક બી-૨ વિઝા મેળવવાની ટિપ્સ
બિઝનેસમેનો બી-૧ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશીને બિઝનેસ કરી નથી શકતા. તેઓ ફક્ત ત્યાંના બિઝનેસમેનોને મળી શકે છે. એમનો માલ ખરીદવાનો ઑર્ડર આપી શકે છે. પોતાનો માલ વેચવાનો ઑર્ડર લઈ શકે છે
3 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
કચ્છના નમકના ક્ષેત્રમાં સહકારીતાનું પદાર્પણ
દેશમાં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન કચ્છમાં થાય છે. હજારો અગરો કચ્છના નાના અને મોટા રણમાં ધમધમે છે. અત્યાર સુધી મીઠાનો તમામ કારોબાર ખાનગી ધોરણે થાય છે. હવે નાના અગરિયાઓને અન્યાય ન થાય, તેમને આર્થિક રીતે વધુ ફાયદો થાય તે હેતુથી સરહદ ડેરી અને ‘અમૂલ'ના સહયોગથી સહકારી મંડળી શરૂ થઈ રહી છે. જેવી રીતે કચ્છમાં દૂધ ક્ષેત્રે સહકારી મંડળીના વધેલા વ્યાપ પછી માલધારીઓની સ્થિતિમાં સુધાર આવ્યો છે, તેવી જ રીતે મીઠાનું ઉત્પાદન કરનારા અગરિયાઓની આર્થિક સ્થિતિ પણ સુધરશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. જોકે ૧૯૮૪માં ખારાઘોડામાં પણ આવી મંડળી શરૂ થઈ હતી, પરંતુ સફળતા ન મળવાથી તેનું બાળમરણ થયું હતું.
5 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
વામા-વિશ્વ ગાર્ડનિંગ
બોનસાઇઃ મોટાં કદનાં વૃક્ષોની નાની આવૃત્તિ
2 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
સાંપ્રત
૨૦૨૫-’૨૬માં ભારત બનશે વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર
9 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
એક શહેર એક નામ : અમદાવાદ
અમદાવાદ अमदावाद AMDAVAD
3 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
રેર અર્થની રામાયણ અને બ્રોન્ઝ એજનો બોધપાઠ
અનેક નાની-મોટી ચીજો માટે કેટલાયે દેશો ચીન પર નિર્ભર હોવાથી ગ્લોબલ ઇકૉનોમીની સપ્લાય ચેઇનમાં ચીન અગત્યની કડી બની બેઠું છે. એણે ફરીથી રૅર અર્થનો એક્કો કાઢીને દુનિયાને દેખાડ્યું છે કે આ ક્ષેત્રે પણ એના વગર અત્યારે તો કોઈને ચાલે એમ નથી
4 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
ઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું : ૨૧મી જુલાઈએ દિવસ દરમિયાન શું બન્યું?
અત્યારે દિલ્હીનાં રાજકીય વર્તુળોમાં નવા ઉપરાષ્ટ્રપતિ માટે અનેક નામો વહેતાં મૂકાય છે અને ચર્ચામાં છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિથી પરિચિત લોકો જાણે છે કે જે નામો વહેતાં થાય છે તેમાંના કોઈને ઉપરાષ્ટ્રપતિ બનાવાશે નહીં
5 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
જિંદગીમાં રાત કરતાંય નિરાંતનું સુખ મોટું છે...!
પ્લાનિંગ બહાર ગયા કે તુરત તમારો પગ નિરાંતની બહારના ચકરડામાં પડે. એ ચકરડામાંથી જ ચક્કર ચાલુ થાય....!
3 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
મોકીતા :એક એવો શબ્દ જેની સાથે રહસ્ય અને રોમાંચ જોડાયેલાં છે
વિચારવા, બબડવા અને ગુસપુસ કરતાં હોય તેમ કાનમાં કહેવા જેવી વિવિધ રીતથી સૌ વાકેફ છે.
7 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
રાજકાજ
સંસદમાં ઊહાપોહ વિપક્ષનો એજન્ડા બનવો ન જોઈએ
3 min |
Abhiyaan Magazine 02/08/2025

ABHIYAAN
‘શિકારા' કે ‘શિકારી?’
આ શબ્દના કારણે રામૂને વિધુ વિનોદ ચોપરાનો માર પડવાનો હતો
2 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
આખરે ઇલિયાના ડિક્રુઝે ‘રેડ ટુ’ને લઈને કર્યો ખુલાસો
‘રેડ' વનમાં મેિલ એક્ટ્રેસ તરીકે ઇલિયાના ડિક્રુઝે મુખ્ય ભૂમિકા ભજવી હતી, પરંતુ ‘રેડ ટુ’માં તેના સ્થાને વાણી કપૂરને રિપ્લેસ કરવામાં આવી હતી.
2 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
વામા-વિશ્વ ગાર્ડનિંગ
મીઠા લીમડા, કોથમીર અને કારેલાં જેવા છોડ માટે કેવાં કૂંડાં પસંદ કરવાં?
2 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
વિધાર્થીઓને આબોહવા પરિવર્તનનાં કારણોની સમજ ઓછી છે
વિદ્યાર્થીઓને આબોહવા પરિવર્તનના કારણની કોઈ સમજણ નથી મુંબઈમાં બાળકો પર આબોહવા પરિવર્તનની અસર અંગે તેમના વિચારો જાણવા માટે CRY - (ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યુ) દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલ એક મનોરંજક ક્વિઝમાં કંઈક એવું સામે આવ્યું જે ખરેખર ઉત્સાહજનક નથી.
2 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
નીરખને ગગનમાં......
ચિત્રકાર નટુ મિસ્ત્રી ‘ચેતક’નું અનુપમ કલાસૃજન
5 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
વામા-વિશ્વ ફેશન
વરસાદી માહોલમાં કેવાં પગરખાં પહેરવાં જોઈએ
2 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
વિજ્ઞાન
જમીન પર પડેલા અનેક પથ્થરોમાંથી ઉલ્કા શોધવાની પદ્ધતિ
6 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
પશુ અને તેના પાલકો માટે વૈધો આશીર્વાદરૂપ
કચ્છમાં ખેતી પછી પશુપાલન મહત્ત્વનો વ્યવસાય છે. સરકાર દ્વારા પશુ ચિકિત્સકો નિમાયા હોવા છતાં દૂર-દૂરના વિસ્તારમાં વસતા પશુપાલકો માટે ક્યારેક તેઓ સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકતા નથી. આવી સ્થિતિમાં પરંપરાગત પશુ ચિકિત્સાનું જ્ઞાન ધરાવતા ‘વૈદ્યો’ જ તેમના માટે ખૂબ ઉપયોગી સાબિત થતાં હોય છે. જો આવા વૈદ્યોને થોડીક આધુનિક તાલીમ અપાય તો કટોકટીના સમયમાં પશુ અને તેના પાલકોને વધુ ઉપયોગી સાબિત થઈ શકે.
6 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
પ્રવાસન
ઉત્તરાખંડનો mistrek, કાર્તિક સ્વામી ટ્રેક
5 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
ગૅલરી
તસવીરોના આયનામાં અમદાવાદ
3 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
સારાન્વેષ
ચિનાબ સેતુ : આભને આંબતી સિદ્ધિ
4 min |
Abhiyaan Magazine 21/06/2025
ABHIYAAN
વર્ચસ્વ અને વૈમનસ્યના વિવાદ વચ્ચે જી-૭ ભારત માટે કેવું સાબિત થશે
જી-૭ની સ્થાપના ૧૯૭૫માં થઈ હતી, જેનો હેતુ વૈશ્વિક આર્થિક મુદ્દાઓ, જેવા કે નાણાકીય કટોકટી, વેપાર-આર્થિક નીતિઓ પર ચર્ચા કરવાનો હતો
3 min |
Abhiyaan Magazine 21/06/2025
ABHIYAAN
તુર્કીયેમાં અર્દોગાનના અંતનો આરંભ?
કાવાદાવા અને બળજબરીથી પાવરને વળગી રહેલા અર્દોગાન હવે લાંબું નહીં ખેંચી શકે. અર્દોગાનના હરીફ ઇમામોગ્લુની ધરપકડથી પરિસ્થિતિ વણસી છે.
6 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
રાજકાજ ચાણક્ય
મોદીના શાસનકાળનાં ૧૧ વર્ષ, લોકો શું માને છે?
2 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
પવન ઘાસનાં દરેક તણખલાં સાથે ઇનબોક્સમાં વાતો કરે છે
સુખની વેળાએ ઘાસનાં અમથા તણખલાં જેમ હિલ્લોળા લઈએ અને એ સુખ છતાંય એવા ને એવા તરણાં જ રહીએ ને તાડ કે ઝાડ ન થઈ જઈએ તો ગીરના પવનને આત્મસાત કર્યો કહેવાય...
3 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
ગરીબી સામેના જંગમાં ભારત સફળ, પાકિસ્તાન ભૂખમરાના આરે
ભારતીય અર્થતંત્ર જે સ્થિરતાથી ગતિ કરી રહ્યું છે, તેનો સંકેત આપે છે. થોડા સમય પહેલાં જ ભારત વિશ્વમાં ચોથા નંબરનું અર્થતંત્રનું સ્થાન મેળવવામાં સફળ બન્યું. એ પછી વિશ્વબેન્કનો આ અહેવાલ ભારતના સુદૃઢ અર્થતંત્રનું સમર્થન કરે છે
2 min |
Abhiyaan Magazine 21/06/2025

ABHIYAAN
મુકામ મંબઈ
જયશ્રી શાહ : ચિત્ર અને કાવ્યનું સાયુજ્ય
4 min |