CATEGORIES

લતા સૂર ગાથા..હવે ગૂંજતી રહેશે !
ABHIYAAN

લતા સૂર ગાથા..હવે ગૂંજતી રહેશે !

હેમંતકુમાર અને લતા મંગેશકરનાં યુગલ ગીતો પણ જબરજસ્ત હિટ થયાં છે. હેમંતકુમાર અને સલિલ ચૌધરીએ કેટલાંક હિન્દી ગીતોની તર્જ પર લતા મંગેશકરના સ્વરમાં બંગાળી ભાષામાં અલગથી રેકોર્ડ કરાવ્યાં છે

time-read
1 min  |
February 19, 2022
મારી મા કહેતી કે આશા લતાની ચમચી છે!
ABHIYAAN

મારી મા કહેતી કે આશા લતાની ચમચી છે!

જાણીતા ગાયિકા અને ભારતરત્ન લતા મંગેશકરને જ્યારે હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં તે સમયે 'અભિયાને' તેમનાં બહેન અને જાણીતા ગાયિકા આશા ભોંસલે સાથે મુલાકાત કરી હતી, જેમાં તેમણે મોટી બહેન લતા મંગેશકર સાથેનાં ઘણાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. આજે જ્યારે સ્વરકોકિલા આપણી વચ્ચે હયાત નથી ત્યારે તેમની યાદો થકી શ્રદ્ધાંજલિ આપતો એક્સક્લઝિવ ઇન્ટરવ્યુ 'અભિયાન'ના વાચકો માટે પ્રસ્તુત છે..

time-read
1 min  |
February 19, 2022
બજેટ ભારતને વધુ મૂડીવાદી બનાવે છે
ABHIYAAN

બજેટ ભારતને વધુ મૂડીવાદી બનાવે છે

૨૦૨૨-૨૩નું બજેટ મોટા ભાગના મોટા ઉદ્યોગપતિઓ સિવાય લગભગ તમામ વર્ગો માટે ખાસું નિરાશાજનક અને હતાશાજનક રહ્યું છે. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી અને વેરાના દરમાં કોઈ ફેરફાર થયો નથી. એટલે આશરે છ કરોડ કરદાતાનો મધ્યમ વર્ગ નિરાશ થાય એ સ્વાભાવિક છે. તો બીજી તરફ ગરીબોની હાલત સુધારે એવું પણ આ બજેટમાં ઝાઝું કશું નથી.

time-read
1 min  |
February 19, 2022
બડા મજબૂર કિયા હૈ તેરે પ્યારને
ABHIYAAN

બડા મજબૂર કિયા હૈ તેરે પ્યારને

ભારતરત્ન લતા મંગેશકર હવે ભલે સદેહે આપણી વચ્ચે ઉપસ્થિત ન હોય પણ તેમનો કર્ણપ્રિય અવાજ હરહંમેશ આપણી શ્રુતિ જ નહીં, સ્મૃતિમાં પણ અમર રહેશે. લતાજી જીવનપર્યત સંગીતની સાધના કરતાં રહ્યાં. હિન્દી, મરાઠી, બંગાળી ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ કર્ણપ્રિય ગીતો આપનારાં લતાજીના જીવન સાથે જોડાયેલી કેટલીક અંતરંગ વાતો..

time-read
1 min  |
February 19, 2022
કલા ક્ષેત્રને રાજકીય પૂર્વગ્રહો પ્રદૂષિત કરે છે
ABHIYAAN

કલા ક્ષેત્રને રાજકીય પૂર્વગ્રહો પ્રદૂષિત કરે છે

સંગીત અને કલા ક્ષેત્રને પણ રાજનીતિનો સ્પર્શ કેવી રીતે મલિન કરે છે અને રાજકીય પૂર્વાગ્રહો કલાકારોના માર્ગમાં કેવા અવરોધ ઉત્પન્ન કરે છે તેની અનોખી દાસ્તાન કહી જાય છે

time-read
1 min  |
Abhiyaan Magazine 19/02/2022
બોગસ કંપનીમાં જોડાતા પહેલાં સાવધાન
ABHIYAAN

બોગસ કંપનીમાં જોડાતા પહેલાં સાવધાન

વ્યક્તિ જ્યારે એચ-૧બી વિઝા પાસપોર્ટ ઉપર સ્ટેમ્પ કરાવવા સ્વદેશ આવે છે ત્યારે એમણે બોગસ કંપનીમાં સૌ પ્રથમ કામ કર્યું હતું એ કારણસર વિઝા આપવામાં નથી આવતા

time-read
1 min  |
February 19, 2022
ડેટિંગ એપમાં પ્રેમની ખીલતી વસંત
ABHIYAAN

ડેટિંગ એપમાં પ્રેમની ખીલતી વસંત

પ્રેમનો પડઘો પાડી શકે એવા, આત્માના અડધા ટુકડાની તૃષ્ણા સૌ કોઈને સેંકડો વર્ષોથી ભટકાવે છે. એ સાથે જ ડિજિટલ વિશ્વમાં લાગણીઓની ખીલતી વસંત જેવું એક અલાયદું ડેટિંગ ક્ષેત્ર સર્જાયું

time-read
1 min  |
February 19, 2022
પંજાબમાં ચન્નીનો ચહેરો કોંગ્રેસને એસસી મત અપાવશે?
ABHIYAAN

પંજાબમાં ચન્નીનો ચહેરો કોંગ્રેસને એસસી મત અપાવશે?

ચન્નીનું નામ જાહેર કરવામાં કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટીની જ શૈલી અપનાવી અને સ્પષ્ટ કર્યું કે પક્ષના કાર્યકરોના અને લોકોના અભિપ્રાયો લઈને ચન્નીનું નામ નક્કી કરાયું છે

time-read
1 min  |
Abhiyaan Magazine 19/02/2022
જીત જાયેંગે હમ, તું અગર સંગ હૈ..
ABHIYAAN

જીત જાયેંગે હમ, તું અગર સંગ હૈ..

ભુજમાં એક વિધુર યુવા શિક્ષકે સમજી વિચારીને વિધવા પ્રજ્ઞાચક્ષુ યુવતીને પોતાની જીવનસાથી બનાવી. સમજદારીથી આગળ ધપતો તેમનો જીવનરથ સાચા વેલેન્ટાઇન કોને કહેવાય તેનું ઉદાહરણ પૂરું પાડે છે.

time-read
1 min  |
February 19, 2022
એસેકસ્યુઅલ વ્યક્તિઓ પણ 'નોર્મલ' જ છે
ABHIYAAN

એસેકસ્યુઅલ વ્યક્તિઓ પણ 'નોર્મલ' જ છે

એક જવાબદાર સમાજ તરીકે આપણે આ બાબતો ધ્યાનમાં રાખવી પડશે કે આપણે જેમને ગોઠવવા જઈએ છીએ તે ગોઠવાવા તૈયાર છે કે પછી ફક્ત દબાણને વશ થઈને ગોઠવાઈ રહ્યા છે

time-read
1 min  |
February 19, 2022
અનામતની માગ અને કાનૂની મર્યાદાઃ સમજદારી ક્યાં?
ABHIYAAN

અનામતની માગ અને કાનૂની મર્યાદાઃ સમજદારી ક્યાં?

મધ્યપ્રદેશે સીધી ભરતીમાં ઓબીસી વર્ગની અનામતની મર્યાદાને ર૭ ટકા સુધી વધારી દીધી છે, તેનાથી ત્યાં અનામતનું પ્રમાણ ૭૩ ટકા સુધી પહોંચી ગયું છે

time-read
1 min  |
Abhiyaan Magazine 19/02/2022
શ્રમજીવી પિતાનો દિવ્યાંગ પુત્ર બન્યો સરકારી ઓફિસર
ABHIYAAN

શ્રમજીવી પિતાનો દિવ્યાંગ પુત્ર બન્યો સરકારી ઓફિસર

અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતો અને હિમોફિલિયા જેવા રોગથી પીડાતો ભુજનો યુવાન સખત મહેનત પછી સ્ટેટ ટેક્સ ઓફિસરની પરીક્ષામાં રાજ્યમાં ૨૦૬મા નંબરે અને ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા ૨૦૪મા નંબરે ઉત્તીર્ણ થયો. જાણવા જેવી છે આ દિવ્યાંગ યુવાનની સંઘર્ષ ગાથા.

time-read
1 min  |
February 12, 2022
સ્વેટર માટે સ્ટ્રેટેજી !
ABHIYAAN

સ્વેટર માટે સ્ટ્રેટેજી !

કેટલાક લોકો સ્વેટરોની દુનિયાના ટાટા-બિરલા છે એવું લોકોને ઠસાવવા સ્વેટરોનું કલેક્શન રાખે છે. એટલે જ તેઓ જુદા જુદા કલરનાં સ્વેટરો પહેરતાં હોય છે !

time-read
1 min  |
February 12, 2022
સબસ્ટિટ્યૂશન - એક ઉપાય
ABHIYAAN

સબસ્ટિટ્યૂશન - એક ઉપાય

અરજીઓમાં મૃત પિટિશનરે એ પિટિશન દાખલ કરી હતી એ એપ્રૂવ્ડ થઈ છે અને ત્યાર બાદ પિટિશનરનું મૃત્યુ થયું છે, જે વ્યક્તિને મૃત પિટિશનરની જગ્યા આપવાની વિનંતી કરવામાં આવી રહી છે એ વ્યક્તિ એ માટે રાજી છે, એફિડેવિટ ઓફ સપોર્ટ આપે છે, એ પોતે અમેરિકન સિટીઝન યા ગ્રીનકાર્ડધારક છે અને બેનિફિશિયરોનો નજીકનો સગો છે આવું દેખાડીને સબસ્ટિટ્યૂશનની અરજી કરવાની રહે છે

time-read
1 min  |
February 12, 2022
પ્રેમનું 'મેઘધનુષ્ય'
ABHIYAAN

પ્રેમનું 'મેઘધનુષ્ય'

ગે, લેસ્બિયન, ટ્રાન્સજેન્ડર, બાયસેક્યુઅલની ઇર્દગિર્દ કે તેને મુખ્ય પોઇન્ટ તરીકે રાખીને ભારતીય ફિલ્મો બની રહી છે. 'ફાયર'થી ‘ચંડીગઢ કરે આશિકી' સુધીની એ પ્રકારની ફિલ્મોની વાત કરી છે.

time-read
1 min  |
February 12, 2022
પ્રેમની મીઠાશ ચોકલેટ બની સ્વાસ્થ્યનો પર્યાય
ABHIYAAN

પ્રેમની મીઠાશ ચોકલેટ બની સ્વાસ્થ્યનો પર્યાય

જમ્યા પછી મીઠાશ માટે ચોકલેટ, આનંદને વહેંચવો હોય તો ચોકલેટ રડતા બાળકને હસાવવું હોય તો ચોકલેટ, પ્રેમનો એકરાર કરવો હોય તો ફૂલોની સાથે ચોકલેટ, રિસાયેલી પ્રેમિકાને મનાવવી હોય તો ચોકલેટ. ૯મી ફેબ્રુઆરીએ ચોકલેટ ડે છે. એવું માનવામાં આવે છે કે ચોકલેટ ખાવાથી લવલાઇફ સારી રહે છે. ચોકલેટ એ પ્રેમના માધ્યમ સાથે અનેક રોગોનું સમાધાન પણ કરે છે.

time-read
1 min  |
February 12, 2022
ફેબ્રુઆરી ફેસ્ટિવલ.. લાગણીઓનું સેલિબ્રેશન
ABHIYAAN

ફેબ્રુઆરી ફેસ્ટિવલ.. લાગણીઓનું સેલિબ્રેશન

ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થતાં જ એક જુદી લાગણીનો સંચાર લોકોમાં થાય છે. માત્ર યુવાનો જ નહીં, દરેક ઉંમરના લોકો માટે ફેબ્રુઆરી ફેવરિટ માસ છે. જેની પાછળનું કારણ વેલેન્ટાઇન-ડે જ નહીં, પરંતુ ૭ તારીખથી લઈને ૨૧ તારીખ સુધી ઊજવાતા જુદા-જુદા દિવસો છે. આ ડે સાથે દરેક વ્યક્તિની લાગણી જુદી-જુદી રીતે જોડાયેલી હોય છે.

time-read
1 min  |
February 12, 2022
ડુંગરદેવઃ ડાંગી પરંપરાનો અનોખો વારસો
ABHIYAAN

ડુંગરદેવઃ ડાંગી પરંપરાનો અનોખો વારસો

આપણા દેશમાં જુદાં જુદાં રાજ્યોમાં કૃષિપેદાશો-ધન-ધાન્યોની કાપણીલણણીની મોસમને ઉત્સવ તરીકે ઊજવવામાં આવે છે. લોહરી, બૈસાખી, પોંગલ, બિહુ, નોબાના વગેરે તહેવારો ખેડૂતો દ્વારા ઊજવવામાં આવે છે. આ રીતે જ ડાંગ જિલ્લામાં વસતા આદિવાસી લોકો દ્વારા સારા ધનધાન્યની ઉપજનો આભાર વ્યક્ત કરવા માટે ડુંગરદેવની પૂજા કરવામાં આવે છે. ત્રણથી પાંચ દિવસનો આ ઉત્સવ આદિવાસી સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે.

time-read
1 min  |
February 12, 2022
પંખીડા રે ઊડી જાજે.. અમેરિકા રે..
ABHIYAAN

પંખીડા રે ઊડી જાજે.. અમેરિકા રે..

ગુજરાતીઓની વિદેશમાં સ્થાયી થવાની, વધુ સ્પષ્ટ રીતે કહીએ તો અમેરિકામાં સ્થાયી થવાની ઘેલછા આજકાલની નથી. આઝાદી પહેલાંથી તેઓ વિદેશમાં સ્થાયી થવાનાં સપનાં જોતાં આવ્યાં છે અને તેમાં સફળ પણ રહ્યાં છે. જોકે આખા મામલામાં દરેક વખતે પીળું એટલું સોનું નથી હોતું અને તેનું હૃદયદ્રાવક ઉદાહરણ આપણે હાલમાં જ કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારનાં યુએસ-કેનેડા સરહદે નીપજેલાં કમકમાટીભર્યા મૃત્યુમાં ફરી એકવાર નજીકથી જોયુંજાણ્યું છે. અમેરિકામાં કાયદેસર રીતે જેઓ સ્થાયી થઈ શકે છે તેમની અહીં વાત નથી. વાત છે ઓછી આવડત અને વતનમાં મર્યાદિત તકો વચ્ચે અમેરિકા સ્થાયી થવાની ઘેલછા ધરાવતા સરેરાશ ગુજરાતીની, જેને કોઈ પણ હિસાબે ત્યાં જવું છે. અમેરિકામાં ગેરકાયદે ઘૂસી જવા માટે જેટલાં મોં તેટલી વાતો વર્ષોથી આપણે ત્યાં થતી આવી છે. ત્યારે એજન્ટોનાં એક નિશ્ચિત નેટવર્ક અને મોડસ ઓપરેન્ડી થકી આવા લોકોને અમેરિકામાં ઘુસેડવા કેવા કેવા પેંતરાઓ રચાતા હોય છે તેની સિલસિલાબંધ વિગતો અહીં પ્રસ્તુત છે..

time-read
1 min  |
February 12, 2022
નાણાપ્રધાનનું અંદાજપત્ર ખરેખર વિઝન ડોક્યુમેન્ટ છે?
ABHIYAAN

નાણાપ્રધાનનું અંદાજપત્ર ખરેખર વિઝન ડોક્યુમેન્ટ છે?

સરકારે ક્રિપ્ટોકરન્સીની કમાણી પર ૩૦ ટકા જેટલો જંગી કર વસૂલવાની દરખાસ્ત કરી છે. આ ઉપરાંત ભારત ખુદ પોતાની ડિજિટલ કરન્સી આ વર્ષે શરૂ કરશે એવી જાહેરાત નાણાપ્રધાને કરી છે. સંરક્ષણ ક્ષેત્રે મૅક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવાની નીતિ ચાલુ રહેશે

time-read
1 min  |
February 12, 2022
આરપીએન સિંહના ભાજપ પ્રવેશના સૂચિતાર્થો
ABHIYAAN

આરપીએન સિંહના ભાજપ પ્રવેશના સૂચિતાર્થો

મહત્ત્વની વાત એ છે કે રાહુલ ગાંધીની કોર કમિટીમાં જેમનો સમાવેશ થતો હતો અને કોંગ્રેસે જેમનો એક દિવસ પહેલાં જ ચૂંટણીમાં પક્ષના સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કર્યો હતો એવા આરપીએન સિંહ કોંગ્રેસ છોડી જાય એ પક્ષને મોટું નુકસાન તો છે જ

time-read
1 min  |
February 12, 2022
ટ્રામની જેમ વીજળીથી દોડશે ટ્રોલી બસ!
ABHIYAAN

ટ્રામની જેમ વીજળીથી દોડશે ટ્રોલી બસ!

ટ્રેકલેસ ટ્રોલી રબરના ટાયર પર શેરીઓમાં ચલાવવામાં આવતું વાહન છે અને ટ્રોલી બસ ઓવરહેડ વાયરમાંથી મળતી વીજશક્તિથી સંચાલિત થાય છે. ટ્રામની જેમ શૂન્ય ઉત્સર્જન કરે છે

time-read
1 min  |
February 12, 2022
દિલ બેચારા, ફ્રેન્ડઝોન કા મારા..
ABHIYAAN

દિલ બેચારા, ફ્રેન્ડઝોન કા મારા..

'ફ્રેન્ડઝોન' શબ્દ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. એક પક્ષે પ્રેમ અને બીજા પક્ષે મિત્રતા પ્રકારના સંબંધને “ફ્રેન્ડઝોન' કેટેગરીમાં મૂકવામાં આવે છે. ન્ડઝોનની વાત આવે ત્યારે તેમાં કોઈ એક વ્યક્તિની લાગણીઓ સાથેની રમતનો આક્ષેપ કરવામાં આવતો હોય છે. ત્યારે આ પ્રકારના આક્ષેપોમાં રહેલા તથ્ય પર વિચારવું રહ્યું.

time-read
1 min  |
February 12, 2022
કાશ્મીરી લડીશાહ એટલે?
ABHIYAAN

કાશ્મીરી લડીશાહ એટલે?

આધુનિકતાના નામે કામની પરંપરા કચડવી ખોટી રીત છે આપણા કાશ્મીરની મૂળ કળાઓને જીવંત કરવામાં જીત છે

time-read
1 min  |
February 12, 2022
ગામનું નામ માત્ર સરનામું નથી !
ABHIYAAN

ગામનું નામ માત્ર સરનામું નથી !

આપણાં ગામડાંઓમાં આપણો સ્થાનિક ઇતિહાસ ધરબાયેલો છે. આંગળીના ટેરવે આખા વિશ્વની માહિતી આપણે મેળવી લઈએ છીએ, પણ સ્થાનિક ઇતિહાસની સતત ઉપેક્ષા થતી રહે છે. પરિણામે જે-તે ગામડાંનો યુવાન અથવા જન્મથી માંડી મોત સુધી એક જ ગામમાં રહેનાર વ્યક્તિ પણ તેમના ગામનું નામકરણ કઈ રીતે થયું તેનાથી અજાણ રહી જતો હોય છે ત્યારે અહીં ભરૂચ જિલ્લાનાં ગામોનાં નામ કઈ રીતે પડ્યા તે જાણવું રસપ્રદ બની રહેશે.

time-read
1 min  |
February 12, 2022
અર્બનાઇઝેશન : મહાનગર બને માતૃનગર
ABHIYAAN

અર્બનાઇઝેશન : મહાનગર બને માતૃનગર

શહેર માણસના રસ્તામાં જાતજાતની હાડમારીઓ અને સમસ્યાઓ ફેંકીને એને લડતો, ઝઝૂમતો રાખે છે. વર્ષો સુધી હિન્દી સિનેમામાં મુંબઈ આવા જ એક રૂપક પાત્ર જેમ સ્થાન જમાવીને બેઠું હતું

time-read
1 min  |
February 12, 2022
-અને એ જગ્યા પૂરવાનો ૫૦ વર્ષે નિર્ણય લેવાયો
ABHIYAAN

-અને એ જગ્યા પૂરવાનો ૫૦ વર્ષે નિર્ણય લેવાયો

જોકે ત્યાં જે રીતે ગાંધી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે તેની સામે પણ કેટલાકની ફરિયાદ હતી. દરમિયાન રાજપથ પરની છત્રી તો ખાલી જ રહી અને કેટલાક ડાબેરી ઇતિહાસકારોએ ત્યાં ગાંધીજીની પ્રતિમા ન મૂકવા માટે એવી થિયરી, એવો વિચાર વહેતો મૂક્યો કે આ છત્રી ભૂતકાળના બ્રિટિશ રાજની યાદ અપાવતી રહે એ માટે એ જગ્યાને ખાલી જ રહેવા દેવી જોઈએ અને નવાઈની વાત એ રહી કે જ્યારે નરેન્દ્ર મોદીએ એ જગ્યાએ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે આવી કોઈ ચર્ચામાં સમય બગાડ્યો નહીં

time-read
1 min  |
February 12, 2022
સિદ્ધુ વિશે પાક.ની ભલામણનાં તથ્યોની તપાસ થવી જોઈએ
ABHIYAAN

સિદ્ધુ વિશે પાક.ની ભલામણનાં તથ્યોની તપાસ થવી જોઈએ

રાજ્યના પ્રધાનમંડળમાં કોઈ ચોક્કસ વ્યક્તિનો સમાવેશ કરવાની પાકિસ્તાનની ભલામણ કઈ હેસિયતથી કરવામાં આવી હોઈ શકે? કેપ્ટનના રહસ્યોદ્ઘાટનના તથ્યની ચકાસણી થવી જોઈએ

time-read
1 min  |
February 05, 2022
સામાજિક સમયસૂચકતાના અભાવનું પરિણામ
ABHIYAAN

સામાજિક સમયસૂચકતાના અભાવનું પરિણામ

ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન એ આખા બે પરિવારો-કુટુંબો વચ્ચેનો સંબંધ બનતો હોય છે. તેવામાં ક્યારેક વડીલોને એકબીજા સાથે સામાજિક બાબતોએ મેળ ન જણાય અથવા સામે પક્ષે વ્યવહારુ રહેવાની તૈયારી કે સમજણ ન દેખાય ત્યારે વડીલો સંબંધ બાંધવાનું ટાળતા હોય છે, પરંતુ જો બાળકોની ઇચ્છાને માન આપીને મા-બાપ સંબંધ બાંધી આપે, તેવામાં સમજુ પક્ષના વડીલોએ વ્યવહારુ બાબતોએ ઘણું વેઠવાનું આવતું હોય છે.

time-read
1 min  |
February 05, 2022
સહુના કષ્ટ કાપે છે સાળંગપુરના હનુમાનદાદા!
ABHIYAAN

સહુના કષ્ટ કાપે છે સાળંગપુરના હનુમાનદાદા!

ભૌતિક યુગમાં માનવીનાં દુઃખ પણ ઝાઝાં થયાં, નીતિ-નિયમ તૂટ્યા, માણસો આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પડાયા. દુઃખ ઓછાં હતાં ત્યારે સાધનોની ખોટ હતી, લોકોથી ભૂલ થઈ જતી, પગ ગમે ત્યાં પડી જતો, અગમ-નિગમની જાણ બહાર માણસ ન સમજાય તેવી પીડામાં ઊતરી જતો. તે સમયે પણ લોકમાં કહેવાતું, દુઃખમાં સાંભરે સાળંગપુર..હનુમંત વિના ભીડ ભાંગે કોણ!

time-read
1 min  |
February 05, 2022