CATEGORIES

રેકૉર્ડ બુકમાં ફરી રામાયણ...
Chitralekha Gujarati

રેકૉર્ડ બુકમાં ફરી રામાયણ...

કળા મોટા ભાગે વારસામાં મળે છે એ વધુ એક વખત સાબિત થયું છે. મૂળ ગીરના આંકોલવાડી અને પછી વલ્લભ વિદ્યાનગર સ્થાયી થયેલાં સંતોકબા દુધાતની ભાતીગળ ચિત્રશૈલી છે. આમ તો એ સ્કોલ પેન્ટિંગ છે, પણ કેટલાક આ શૈલીને સંતોકબા શૈલી કહે છે.

time-read
1 min  |
August 23, 2021
રોકાણ ઊગી નીકળ્યું છે!
Chitralekha Gujarati

રોકાણ ઊગી નીકળ્યું છે!

રમવા ખાતર રમવાની વૃત્તિ છોડીને ભારતીયો હવે ખેલના મેદાનમાં પણ સ્પર્ધાત્મક વલણ અપનાવી રહ્યા છે. પ્રતિકૂળ સંજોગોમાં ઊછરેલા ખેલાડીઓ જીતનું મહત્ત્વ સમજવા લાગ્યા છે અને વિવિધ સરકાર પણ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપી રહી છે.

time-read
1 min  |
August 23, 2021
માનવમનના મરમી, સાધુતાનું ગૌરિશિખર..
Chitralekha Gujarati

માનવમનના મરમી, સાધુતાનું ગૌરિશિખર..

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થા’ને વિશ્વફલક પર મૂકી આપનારા પ્રમુખ સ્વામીના અક્ષરધામગમનની પાંચમી પુણ્યતિથિએ આ સ્મૃતિકથા તથા એમની જન્મભૂમિ ચાણસદ ગામને યાત્રાધામ તરીકે વિકસાવવાની યોજનાના અપડેટ્સ...

time-read
1 min  |
August 23, 2021
મળે અજાણી આપત્તિમાંથી આઝાદી
Chitralekha Gujarati

મળે અજાણી આપત્તિમાંથી આઝાદી

જે આપણા હાથમાં ન હોય એવા આઘાત વણનોતર્યા અતિથિની જેમ ગમે ત્યારે ડોરબેલ વગાડી ટપકી પડે. જુલાઈ મહિનામાં અનેક કુદરતી આફતોએ આપણને ધમરોળી નાખ્યા. કલાપીની જ્યાં જ્યાં નજર મારી ઠરે પંક્તિની પાદપૂર્તિ કરવી હોય તો લખવું પડે: આંખો ભીની છે આપની.

time-read
1 min  |
August 23, 2021
ચોપરા, ખોલો જીવનના ચોપડા
Chitralekha Gujarati

ચોપરા, ખોલો જીવનના ચોપડા

અમારા પડોશીનો બકો ઈન્સ્ટાગ્રામ પર સિલેટેડ લોકોને જ ફોલો કરે છે, પણ આજકાલ એ ગોલ્ડન મૅન ભાલાફેંક ચેમ્પિયન નીરજ ચોપરાના ૩૦ લાખ ફોલોઅર્સમાંનો એક બન્યો છે. એટલું જ નહીં, નીરજ વિશે સોશિયલ મિડિયામાં જે કંઈ આવે એ બધું પચાવીને બેઠો છે.

time-read
1 min  |
August 23, 2021
ઘર ઘર નળ ને નળ નળ જળ...
Chitralekha Gujarati

ઘર ઘર નળ ને નળ નળ જળ...

ઓડિશા સરકારે પવિત્ર નગરી પુરીનાં તમામ ઘરોમાં નળ બેસાડીને ચોવીસ કલાક પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની ક્રાંતિકારી યોજના સંપન્ન કરીને દેશઆખાને એક નવો માર્ગ ચીંધ્યો છે.

time-read
1 min  |
August 23, 2021
કિન્નર બન્યા પેટ્રોલમેન...
Chitralekha Gujarati

કિન્નર બન્યા પેટ્રોલમેન...

ફિલ્મો અને વાસ્તવિક જીવનમાં ઉપહાસનું પાત્ર બનતા કિન્નર કે ટ્રાન્સજેન્ડરને હવે લોકો સ્વીકારે છે. ટ્રાન્સજેન્ડર એટલે સર્જરી દ્વારા લિંગપરિવર્તન કરાવેલી વ્યક્તિ.

time-read
1 min  |
August 23, 2021
ચા-પાણી આપી દો...
Chitralekha Gujarati

ચા-પાણી આપી દો...

અમદાવાદના અમુક ટ્રાન્સ્પોર્ટરોએ હમણાં નવાઈ પમાડે એવો નિયમ બનાવ્યો: મજૂરોને ચા-પાણીના પૈસા આપવાની જવાબદારી હવે વેપારીની રહેશે.

time-read
1 min  |
August 23, 2021
બ્રહ્મગાંઠવાળી જનોઈ વિશે તમે જાણો છો?
Chitralekha Gujarati

બ્રહ્મગાંઠવાળી જનોઈ વિશે તમે જાણો છો?

રક્ષાબંધને બહેન પોતાના ભાઈને રાખડી (રક્ષા) બાંધે છે તો આ જ દિવસે બ્રાહ્મણો પોતાની જૂની જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરે છે. શ્રાવણી પૂનમના દિવસે સૌ પહેલાં બ્રાહ્મણો શાસ્ત્રોક્ત વિધિ સાથે જનોઈ બદલે. એ પછી ઘરે પોતાની બહેન પાસે રક્ષા બંધાવે.

time-read
1 min  |
August 23, 2021
બટકાં ભરો હો, રાજ...
Chitralekha Gujarati

બટકાં ભરો હો, રાજ...

નાનપણમાં બળવાન છોકરી સાથેની મારામારીમાં અમે ફાવીએ નહીં ત્યારે ચીટિયો ભરતાં, વાળ ખેંચતાં કે ક્યારેક બટકું ભરી લેતાં. આ બધું યાદ કરવાનું કારણ એ કે હમણાં ઑલિમ્પિક્સમાં કુસ્તીનો સિલ્વર મેડલ જીતેલા આપણા રવિ દહિયાને સેમિ ફાઈનલમાં કઝાખસ્તાનના પહેલવાન નૂરઈસ્લામ સનાયેવે જમણા હાથમાં બટકું ભરી લીધું એ વિડિયો બહુ વાઈરલ થયો છે.

time-read
1 min  |
August 23, 2021
એક ઘટના, એક ફિલ્મ, એક નાટક ને એક વેબ-સિરીઝ?
Chitralekha Gujarati

એક ઘટના, એક ફિલ્મ, એક નાટક ને એક વેબ-સિરીઝ?

મહાન વિચારક રઘુ જેટલીજી કહે છેઃ પ્રતીક્ષામાં તી દીર્ઘ હોય છે, કારણ કે પ્રતીક્ષા હમેશાં લાંબી જ હોય! જોક અપાર્ટ, રઘુને હાલ પ્રતીક્ષા છે ૧૯ ઓગસ્ટની. એ તિથિ, જ્યારે બેલબૉટમ દેશ-દુનિયાનાં થિયેટરોમાં રિલીઝ થશે. અલબત્ત, જે રાજ્યો, શહેરોમાં અનુમતિ છે ત્યાં જ. રઘુ જ્યાં વસે છે એ મુંબઈમાં હાલ એવી શક્યતા જણાતી નથી. હવે જોવાનું એ છે કે કેટલા ફિલ્મરસિકો કોરોના સામે ચાળા પાડીને થિયેટરમાં હોંશે હોંશે ફિલમ જોવા જાય છે.

time-read
1 min  |
August 23, 2021
એમને પહેલાં માણસ તો બનવા દો...
Chitralekha Gujarati

એમને પહેલાં માણસ તો બનવા દો...

દેશના નાગરિક તરીકે વિશેષ અધિકાર માગતી વ્યક્તિની દેશ પ્રત્યેની ફરજનું શું?

time-read
1 min  |
August 23, 2021
એ નૂર ક્યારે પાછું આવશે?
Chitralekha Gujarati

એ નૂર ક્યારે પાછું આવશે?

વિશ્વનાં અનેક રાષ્ટ્રોએ ભારતમાંથી એમના દેશમાં પર કરી ગયેલી અલભ્ય એવી પ્રાચીન મૂર્તિઓ ભારતને પાછી સોંપવા માંડી છે ત્યારે આશા જાગી છે કે બ્રિટનનાં મહારાણીની તિજોરી શોભાવતો જગપ્રસિદ્ધ કોહિનૂર પણ ભારતને એક દિવસ પાછો મળશે.

time-read
1 min  |
August 23, 2021
મિશન મમતાઃ મળશે સફળતા?
Chitralekha Gujarati

મિશન મમતાઃ મળશે સફળતા?

નજર સામે આવેલી તક ગુમાવવાની ભૂલ ન કરાય. આ વાત કોઈ રાજકારણીને તો આમેય સમજાવવાની ન હોય. જંગલનો રાજા માંદો-નિર્બળ પડે ત્યારે એનું સ્થાન લેવા ઘણા થનગનભૂષણો આવી જાય.

time-read
1 min  |
August 16, 2021
હરદમ રહેજો અમારા શ્વાસમાં...
Chitralekha Gujarati

હરદમ રહેજો અમારા શ્વાસમાં...

હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના પ્રણેતા સંત હરિપ્રસાદ સ્વામીજીની વિદાયથી દેશ-દેશાવરમાં વસતા હજારો હરિભક્તો બન્યા શોકાતુર.

time-read
1 min  |
August 16, 2021
સ્ત્રીશક્તિ વિશેની બેસ્ટ ફિલ્મનાં ૧૪ વર્ષ...
Chitralekha Gujarati

સ્ત્રીશક્તિ વિશેની બેસ્ટ ફિલ્મનાં ૧૪ વર્ષ...

રઘુ આ લખી રહ્યો છે ત્યારે ચારે બાજુ ચક દે! ઈન્ડિયા, ચક દે! ઈન્ડિયાની ગુંજ સંભળાઈ રહી છે, કેમ કે ટોકિયો ઓલિમ્પિક્સમાં આપણી મહિલા હૉકી ટીમે ક્વાર્ટર ફાઈનલ્સમાં ઑસ્ટ્રેલિયાને હરાવી સેમિ-ફાઈનલ્સમાં પહોંચીને ઈતિહાસ રચ્યો. અલબત્ત, મર્દાના આનબાનશાન પણ અકબંધ છે, મેન-વીમેન બન્ને ટીમ સેમિ-ફાઈનલ્સમાં પ્રવેશી હોય એવો આ પહેલો જ પ્રસંગ છે, પણ આપણે વાત કરીએ ઓરતોની.

time-read
1 min  |
August 16, 2021
સ્તનપાનઃ સામજ કરતાં ગેરસમજ વધુ
Chitralekha Gujarati

સ્તનપાનઃ સામજ કરતાં ગેરસમજ વધુ

માતાનું દૂધ શિશુ માટે અમૃત સમાન છે એ સંદેશો ફેલાવવા દર વર્ષે ઓગસ્ટનું પ્રથમ સપ્તાહ ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ' તરીકે ઊજવવામાં આવે છે. આનો ઉદ્દેશ છે, મહિલાને સ્તનપાન સંબંધી અધિકાર પ્રત્યે જાગરૂકતા પ્રદાન કરવી તથા એ અંગે પ્રવર્તતી ભ્રમણા ભાંગવી, આ વર્ષે પણ દેશ-વિદેશમાં આ અંગે જાતજાતના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે નિષ્ણાત પાસેથી મેળવીએ બ્રેસ્ટફીડિંગ વિશેના સંશોધનની જાણકારી...

time-read
1 min  |
August 16, 2021
પાકકળામાં નિષ્ણાત સ્ત્રીઓ માટે છે નવી કરિયરનો મોકો
Chitralekha Gujarati

પાકકળામાં નિષ્ણાત સ્ત્રીઓ માટે છે નવી કરિયરનો મોકો

કોરોનાની બીમારીએ લોકોને એમની ખાણી-પીણીની આદત વિશે જાગ્રત કર્યા છે. હોટેલને બદલે ઘણા લોકો હવે આસપાસની ગૃહિણીના ઘરેથી જ બે ટંકનું ભોજન કે નાસ્તા મગાવી લે છે. પરિણામે મુંબઈના અનેક વિસ્તારમાં સ્ત્રીઓને ઘેરબેઠાં કમાણીની તક પ્રાપ્ત થઈ છે. મળો, આજના જમાનાની આવી કેટલીક હોમ શેફને.

time-read
1 min  |
August 16, 2021
પીડા વખતે પણ સેવાની લગની
Chitralekha Gujarati

પીડા વખતે પણ સેવાની લગની

એપ્રિલના છેલ્લા સપ્તાહમાં અમદાવાદના જાણીતા શતાયુ રક્તદાતા ૮૨ વર્ષ મહેશ ત્રિવેદી પોતે કોરોનાના લીધે હૉસ્પિટલમાં એમિટ થવા માટે એબ્યુલન્સની રાહ જોતા હતા. એ વખતે અચાનક એમનો ફોન રણક્યો. ફોનમાં અજાણ્યા દરદીના સ્વજનની વાત સાંભળીને એમણે તરત બ્લડ બોટલની વ્યવસ્થા કરાવી આપી.

time-read
1 min  |
August 16, 2021
બે દુશ્મન દેશની જેમ બે રાજ્ય બાખડે ત્યારે…
Chitralekha Gujarati

બે દુશ્મન દેશની જેમ બે રાજ્ય બાખડે ત્યારે…

જમીન અને સીમાડાને લગતા વિવાદ તો દેશનાં ઘણાં રાજ્યો વચ્ચે છે, પણ આવા ઝઘડામાં બે રાજ્યની સરકાર પણ ઝંપલાવે, પોલીસદળ વચ્ચે સામસામો ગોળીબાર થાય અને એ પછી બે ‘મિત્ર પક્ષો’ વિવાદને વકરાવે ત્યારે આખો મામલો ઝટ ઉકેલવામાં દેશનું હિત છે.

time-read
1 min  |
August 16, 2021
શૃંગારિક ચલચિત્ર વિરુદ્ધ કામુક ફિલ્મો
Chitralekha Gujarati

શૃંગારિક ચલચિત્ર વિરુદ્ધ કામુક ફિલ્મો

પોર્ન ફિલ્મો બનાવી અને પ્રદર્શિત કરવા બદલ રાજ કુન્દ્રાની ધરપકડ થઈ એ પછી રાજના વકીલથી લઈને આવી ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રીઓ સતત એક વાતનું રટણ કર્યા કરે છે કે આ પોર્ન નહીં, પણ બોલ્ડ દશ્યો ધરાવતી ઈરોટિક ફિલ્મો છે. શું છે આ ઈરોટિક ફિલ્મ, એ કેવી રીતે બને છે ને કેવુંક છે એનું અર્થતંત્ર?

time-read
1 min  |
August 16, 2021
ધોળાવીરા બન્યું વૈશ્વિક વિરાસત
Chitralekha Gujarati

ધોળાવીરા બન્યું વૈશ્વિક વિરાસત

સિંધુ-સરસ્વતીના મિલન સમી માનવસંસ્કૃતિનો ઈતિહાસ જાળવીને બેઠેલા કચ્છના ધોળાવીરાને હમણાં વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો એ નિમિત્તે હડપ્પન યુગની આ નગરીની લટાર.

time-read
1 min  |
August 16, 2021
જંગ એક ઓળખ તથા સંસ્કૃતિના જતન માટે...
Chitralekha Gujarati

જંગ એક ઓળખ તથા સંસ્કૃતિના જતન માટે...

આદિવાસી સમાજમાં પોતાની અસ્મિતા જાળવવાનું મોટું આંદોલન ચાલી રહ્યું છે. આ સમાજ પણ હવે એક તાંતણે બંધાઈને પોતાને કનડતી સમસ્યા વિશે બોલતો થયો છે. આ પરિવર્તન પાછળ છે ‘આદિવાસી એકતા પરિષદ’નો અઢી દાયકાનો પરિશ્રમ,

time-read
1 min  |
August 16, 2021
જય હો, સિંધુ..
Chitralekha Gujarati

જય હો, સિંધુ..

૨૦૧૬ની રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યા પછી આ આપણી પી.વી. સિંધુ ટોકિયોમાં બ્રોન્ઝ મેડલ જીતી લાવી છે ત્યારથી અમારી સોસાયટીની બૅડમિન્ટન કોર્ટમાં રમવાનો વારો જ આવતો નથી. સવારે ને સાંજે બિઝનેસમેનો ને કૉર્પોરિટમેનો રેકેટ લઈને દે ધનાધન મંડી પડ્યા હોય છે તો બપોરે લેડીઝો વેલણ મૂકીને રેકેટ પકડી લેતી થઈ ગઈ છે.

time-read
1 min  |
August 16, 2021
દશ્યોનો દલ્લો
Chitralekha Gujarati

દશ્યોનો દલ્લો

સંવાદો, વાક્યો, પંક્તિઓ આપણે સાહજિક રીતે ભૂલી જઈએ, પણ સ થ્થો એટલી સહજતાથી ભૂંસાતાં કે ભુલાતાં નથી. માણસનું મગજ ઈશ્વરની એવી કમાલ છે કે ગમે એટલો ડેટા એમાં ઠાલવો તોય એ કદી ઊભરાય નહીં.

time-read
1 min  |
August 16, 2021
કેમ સપડાયું કેરળ?
Chitralekha Gujarati

કેમ સપડાયું કેરળ?

કોરોનાની પહેલી લહેરને અત્યંત કુશળતાથી ખાળીને આખા દેશને માર્ગ ચીંધનારું કેરળ બીજી લહેરના ચક્રવ્યુહમાંથી બહાર નથી નીકળી શકતું એટલે સવાલ થાય છે કે દેશના આ સૌથી શિક્ષિત રાજ્યએ ક્યાં કાચું કાપ્યું?

time-read
1 min  |
August 16, 2021
કચ્છમાં બન્યું સૌથી મોટું કન્યા વિદ્યા સંકુલ
Chitralekha Gujarati

કચ્છમાં બન્યું સૌથી મોટું કન્યા વિદ્યા સંકુલ

આહિરાત ચારેકોર ઝળકે ત્યારે એનો પ્રકાશ પણ સીધો વિશ્વફલક પર પ્રસરે એવો પડે છે. કચ્છમાં આહીરોની વસતિ ભલે ભારતનાં રાજ્યોમાં અન્ય જ્ઞાતિઓની સરખામણીએ વધુ ન હોય તો પણ આજે ગુજરાતમાં ક્યાંય ન હોય એવું કન્યાકેળવણી સંકુલ ઊભું કરવાનો શ્રેય કચ્છની આહીર જ્ઞાતિને જ જાય છે. કચ્છમાં સૌથી મોટું કન્યાશાળાનું સંકુલ અને કન્યા હૉસ્ટેલ અંજાર નજીકના સત્તાપર ગામે શરૂ થઈ ગઈ છે.

time-read
1 min  |
August 16, 2021
ગણતરીપૂર્વકનું જોખમ. પણ શા માટે?
Chitralekha Gujarati

ગણતરીપૂર્વકનું જોખમ. પણ શા માટે?

કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરફાર કરવા સાથે ભાજપે એક મહિનામાં ઉત્તરાખંડ અને હવે કર્ણાટકમાં ગુખ્ય મંત્રી બદલ્યા છે. આ પરિવર્તન પક્ષના સંક્રમણની નિશાની હોઈ શકે.

time-read
1 min  |
August 09, 2021
બ્લુ ફિલ્મનો લાલચોળ વિવાદ...
Chitralekha Gujarati

બ્લુ ફિલ્મનો લાલચોળ વિવાદ...

એક સર્વે મુજબ દેશ-દુનિયામાં સ્માર્ટફોન ધરાવનારામાંથી ૫૦ ટકા લોકો દિવસમાં એકાદ વાર પોર્ન ફિલ્મ જુએ છે. આથી જ રાજ કુન્દ્રા અને એના જેવા આવી આદતને રોકડી કરી લેવા ગલગલિયાં કરાવતી પોર્ન, સેમિ-પોર્ન ફિલ્મો બનાવી ધૂમ કમાણી કરે છે. આવી ફિલ્મનાં નિર્માણ કરવા બદલ હાલ હવાલાતની હવા ખાઈ રહેલી રાજ ઍન્ડ કંપનીની પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે ત્યારે જાણી લઈએ આ આખા રૅકેટની પરદા પાછળની કહાણી...

time-read
1 min  |
August 09, 2021
હથેળીમાં બ્રહ્માંડ...
Chitralekha Gujarati

હથેળીમાં બ્રહ્માંડ...

સુરેશ દલાલના એક કાવ્યસંગ્રહનું નામ છે હથેળીમાં બ્રહ્માંડ. હાથમાં સૌથી વધુ નજાકત ધરાવતી જગ્યા એટલે હથેળી. એમાં અંકાયેલી મસ્તકરેખા, જીવનરેખા, હૃદયરેખા અને ભાગ્યરેખા આપણને આયુષ્ય, મૃત્યુ, આપત્તિ, માનસિક ક્ષમતા, સંવેદનશીલતા અને ભાગ્યની ગતિવિધિ વિશે નિર્દેશો આપે.

time-read
1 min  |
August 09, 2021