CATEGORIES
Kategorien
આર્થિક અસમતુલા ઓછી કરવી છે? પહેલાં ગરીબી ઓછી કરો!
આર્થિક અસમાનતા કરતાં વધુ જટિલ પ્રશ્ન આપણા માટે આવે છે. ભ્રષ્ટાચાર દૂર થાય તો ગરીબી દૂર કરવા માટેની યોજનાને વેગ મળે. ગરીબી ઓછી થશે તો સમાજમાં વ્યાપ્ત આર્થિક અસમતુલા પણ આપોઆપ ઓછી થશે.
એક અણિયાળો સવાલ
કશુંક તો એવું તત્ત્વ આપણી ભીતર પડેલું છે, જે જાગ્રત થાય તો જાત અને જગત એમ બન્નેને સાર્થકતાની અનુભૂતિ કરાવે
કરીનાનો કોરોના ને બીજી વાતો...
બોલીવૂડના સુપર સ્પેડ બાદ મુંબઈ મહાપાલિકાની દોડધામ વધી ગઈ છે. એણે વિવિધ ફિલ્મી પાર્ટીમાં મહાલવા ગયેલા સૌકોઈને ટેસ્ટ કરાવવા કહ્યું છે.
કળા દ્વારા વાર્તા માંડતાં ચિત્રો
કાનન ખાંટ કહે છે: “મારા આ આર્ટવર્ક માયામાં મેં કલમકારીશૈલી અપનાવી છે અને એના દ્વારા હું સ્ત્રીત્વ, આધ્યાત્મિકતા અને પૌરાણિક કથાઓના ઘટકોને જોડી રહી છું.
ગુજરાત કોંગ્રેસના નવા સુકાની જગદીશ ઠાકોર જીતનો જશ મેળવશે કે પછી...?
સંજોગોમાં જગદીશભાઈ ઓછી રાતમાં કેટલા વેશ ભજવી શકે છે એના પર આધાર છે.
ગ્રંથ પ્રકાશન થકી પુરાતત્ત્વવિદ પિતાનું તર્પણ
'શતાબ્દી વેદના' ગ્રંથનું લોકાર્પણ: પી.પી. પંડ્યાનું કામ હવે પુસ્તક રૂપે પણ બોલશે.
ડિજિટલ આર્થિક વ્યવહારો ઓછો ખર્ચ... નીચા વ્યાજદર
દેશમાં નાણાકીય ક્ષેત્રમાં ડિજિટલ વ્યવહારો વધે અને એનો ખર્ચ નીચે આવે એ દિશામાં રિઝર્વ બેન્ક આગળ વધી રહી છે. આ સાથે રિઝર્વ બૅન્કની નાણાનીતિમાંથી મળતા સંકેત મુજબ નીચા વ્યાજદરનો સમય લાંબો ચાલશે.
ભારત પાછા આવવું છે... સંજય શર્મા માઈક્રોસૉફ્ટ, સિંગાપોર
ભારતમાં આઈઆઈટી સહિત એન્જિનિયરિંગ કૉલેજોની સતત વધતી સંખ્યાએ અંતરિયાળ ગામડાંના વિદ્યાર્થીઓ માટે પણ ગુણવત્તાસભર ને કૌશલયુક્ત શિક્ષણ સુલભ બનાવ્યું છે ને સરકારની પ્રોત્સાહક નીતિથી ઈન્ડિયન સ્ટાર્ટ-અપ કંપનીઓની સંખ્યા પણ કૂદકેભૂસકે વધી રહી છે ત્યારે ભારત પાછા ફરવાનું કોને ન ગમે?
કારકિર્દીનો ઝળહળતો દીપક!
દીપ કહે છે કે ભારતમાં હોત તો હું આટલો આગળ આવી ન શક્યો હોત. આપણે ત્યાં એવું વાતાવરણ જ નથી. જો કે ૨૧મી સદીના નવા, બદલાતા ભારત માટે હું બિલકુલ આશાવાદી છું.
કરછનાં ભાતીગળ વૈવિધ્યાનું લૉનમૂન કાવ્યગૂંથણ!
કવિ-સંશોધનકાર–પેન્ટર–પર્વતારોહક એમ બહુશ્રુત વ્યક્તિત્વનાં આ સ્વામિનીએ કચ્છની પ્રજાથી – લઈને એની ભૌગોલિક અજાયબીઓ તથા લોકસંસ્કૃતિનો અંગ્રેજી કાવ્યસંગ્રહ દ્વારા વિશ્વને પરિચય કરાવ્યો છે, જેની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે.
આ ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટનું શું કરીશું?
ગયા પખવાડિયે સોશિયલ મિડિયા સાઈટ ‘દ્વિટર’ના સીઈઓ તરીકે પરાગ અગ્રવાલની નિમણૂકના સમાચાર બાદ જાતજાતની ચર્ચા ચાલી છે. એક વર્ગ ભારતીય તરીકે એમની આ સિદ્ધિ બદલ હરખાઈને આનંદોત્સવ મનાવી રહ્યો છે તો બીજા એક વર્ગ માટે ભારતના ડૉક્ટર, આઈટી એસ્પર્ટ્સ, અવકાશવિજ્ઞાની, વગેરે તગડા પગાર-પૅકેટ તથા સુંવાળાં જીવનધોરણ કાજે દેશ તજી પરદેશમાં સેટલ થઈ રહ્યા છે એ ચિંતાનો વિષય છે. વિદેશમાં વસતા કેટલાક ભારતીય સફળ સિદ્ધહસ્ત ટેક્નોક્રેટ્સનું શું કહેવું છે?
સ્વર્ણિમ વિજય વર્ષ બાઈક રેલી
જાવા મોટરસાઈકલના સહયોગથી યોજાયેલી આ બાઈક રેલીમાં સેનાના ૬૦ જવાનો જોડાયા.
સ્પીડ બ્રેકર્સ આવી શકે, પણ અર્થતંત્રની ગાડી હવે ચાલી પડી!
શેરબજારમાં ભલે જે પણ કંઈ ઊથલપાથલ થાય, દેશનું અર્થતંત્ર દોડવા લાગ્યું છે. એ ખરું કે નવો વાઈરસ ક્યાંક વાંકો પડી શકે, પણ આર્થિક સંકેતો બધાં પોઝિટિવ સિગ્નલ આપી રહ્યા છે. જગતઆખાનું ધ્યાના આપણા અર્થતંત્ર પર છે, પણ આપણું ધ્યાન છે?
સાહિત્યની ખાણમાંથી રત્નો શોધવાની ઘેલછા
સાહિત્યરસિકો લાખો હોય, સંશોધકો હજારો હોય અને વિદ્વાન પણ સેંકડો હોય, પરંતુ રાજકોટમાં તો એક એવી વ્યકિત વસે છે, જેને ચારણી સાહિત્યના સંશોધનનું ઘેલું લાગ્યું છે. દોઢ દાયકા દરમિયાન સેંકડો કિલોમીટરનો પ્રવાસ અને લાખો રૂપિયાનો ખર્ચ કરીને સ્વાગતઃ સુખાય એ કંઈક કંઈક શોધી લાવે છે, વહેંચી દે છે જિજ્ઞાસુઓની વચ્ચે.
સરધારમાં ભવ્ય મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ...અને એ શબ્દો થયા સાકાર
મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેનારા હરિભક્તો માટે એક હજારથી વધુ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
સબરસની ક્રાંતિનું સ્થળ સમરસથી ઓળખાય છે...
દાંડી આજે પણ ગાંધીના રસ્તે ચાલીને સમરસતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
દિલ કહે છે કે ભારત પાછો ફર, પણ...દીપક કોઠારી સિસ્કો, અમેરિકા
અમેરિકામાં વીસ-ત્રીસ વર્ષ પૈસા કમાઈને દેશભેગા થવાની ઈચ્છા ઘણા ભારતીયો રાખે છે, છતાં અમેરિકા જેવું ઉચ્ચ જીવનધોરણ ભારતમાં ન મળવાથી ખચકાય છે.
જીવનની ગમી જાય એવી રમતઃ હિંદુ પિતાની મુસ્લિમ દીકરી !
શાહીનબાનુ અને એના પાલક પિતા કિશોર પટેલઃ ખેલની લાનથી બંધાયો અનોખો સંબંધ.
છોટે તીર... ઘાવ ગંભીર!
જો તમને તમારા આઈડિયામાં વિશ્વાસ હશે તો ક્યારેય ખોટા નહીં પડો. ચારે દિશામાંથી આવતી શિખામણો અવગણીને અંતરાત્માના અવાજને સાંભળો, એને અનુસરો.
ગિરનાર... સાતમી વાર! એમાં શું?
લોકોને નાની ઈજા થાય તો પણ એ પોતાના નસીબને રોતા હોય છે. એ સામે આ વ્યક્તિ બન્ને પગ ન હોવા છતાં ગિરનાર જેવું કપરું ચડાણ ચડે અને તોય કહે છે કે ઈશ્વર છે જ અને એને લીધે જ બધું શક્ય છે.
ખાન, હવે તો ગભરાવ...
છેવટે સાઉદીના શેખોએ વટથી પાકિસ્તાનના ભિક્ષાપાત્રમાં ત્રણ અબજ ડૉલર ફેંક્યા, પણ ડોળા કાઢીને કહ્યું: મિયાં, આ ખેરાત નથી.. લોન છે એટલે મુદત પતે ત્યારે વ્યાજ સાથે પાછી વાળવી પડશે, હા..
ક્રોધઃ કબ, ઔર કહાં.…
છેલ્લે એ પણ જાણી લો કે બહુમતી સ્ત્રીઓએ કહ્યું કે કોઈ અમારું વજન કે ઉંમર પૂછી લે ત્યારે એનું થોડું રંગી નાખવાનું મન થાય છે.
એક્ચ્યુલીમાં વાત એમ છે કે...
તમે વાતને મારી સમસ્યા નથી એમ્યુલી અમે શ્વાસ લઈનેય જીવ્યા નથી એમ્યુલી ગહનતાનો અભ્યાસ કરવાની આદત છે જૂની મળે છે જે તળિયે, એ ડૂળ્યાં નથી એક્ચ્યુલી ભાવેશ ભટ્ટ
ઈડરિયો ગઢ જીતી આવ્યાં રે...અમે લાખેણી લાડી લઈ આવ્યાં
શાનદાર શાદીની આમ તો જો કે બોલીવૂડને નવાઈ નથી. આ પહેલાં શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાથી લઈને દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, પ્રિયંકા ચોપરા-નિક જોનસ જેવી શાનદાર શાદી આપણે નિહાળી છે.
એક ફળ બગડે એમાં ઝાડન કાપી નખાય..
નાગાલૅન્ડમાં કેટલાક ખાણિયા મજૂરોને આતંકવાદી સમજી લશ્કરના જવાનોએ એમના પર ગોળીબાર કર્યો એ ઘટના ચોક્કસપણે સ્વીકારી ન શકાય, પણ એ કિસ્સાને આગળ ધરી એક આખો કાયદો નાબૂદ કરવાની માગણી વાજબી નથી.
રુકાવટ કે લિયે ખેદ હૈ...
સરકારી 'દૂરદર્શન સમાચાર' પંચાવનમા વર્ષમાં પ્રવેશે છે ત્યારે આપણા ટીવીન્યૂઝની ગઈ કાલ ને આજ પર સ્પૉટ રિપોર્ટ.
સુંદર ડાંગ હવે બન્યું છે સંપૂર્ણ પ્રાકૃતિક ડાંગ…
ઈશાન ભારતનું મેઘાલય સંપૂર્ણ પ્રાકૃતિક રાજ્ય હોવાનું ગૌરવ ધરાવે છે. હવે ગુજરાતનો ડાંગ જિલ્લો રાજ્યનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો છે. સરકારે તો પ્રોત્સાહક યોજના થકી પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપ્યું જ છે, અહીંનો ખેડૂત પણ તનતોડ મહેનતથી પ્રાકૃતિક બીજ વાવી પ્રાકૃતિક પદ્ધતિએ ખેતી કરે છે. બસ, જરૂર છે ડાંગની આ મોલાતનાં માર્કેટિંગની.
ભલે ગયો ઍક...
જેક ડોર્સ નામનો ૪૫ વર્ષનો દાઢીવાળો માણસ હમણાં ટ્વિટના સીઈઓ પદેથી ઊતરી ગયો એમાં તો કંપનીનો શેરભાવ ધડામ કરતાં ૧૧ ટકા વધી ગયો. કારણ?
વાહ, નિયમપાલન માટે સો રૂપિયાનું ઈનામ!
આવી ઝુંબેશ એક વર્ષ અમલમાં રહેશે. શુદ્ધ હવા, પર્યાવરણની જાળવણી, પેટ્રોલની બચત, જોખમી અકસ્માત, એક્યુલન્સ સેવાને જલદી જવા દેવાનો માર્ગ, વગેરે જેવા અનેક ફાયદા સૌને મળશે. આ પ્રકારનો દેશનો આ પ્રથમ પ્રયોગ છે.
સક્કરબાગમાં આટલા બધા સિંહનાં ઘરે પારણાં કેવી રીતે બંધાય છે?
જૂનાગઢનું ‘સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય’ હાલ સાવજનાં ઘરે ઘોડિયાં બંધાવતા પ્રાણીસંગ્રહાલય તરીકે ખ્યાતિ પામ્યું છે.વન વિભાગ અને ઝૂ-સંચાલકો માટે સિંહપ્રજનન અને પ્રસૂતિની આ આખી પ્રક્રિયા પડકારરૂપ તો પ્રાણીપ્રેમીઓ માટે રસપ્રદ છે.