‘નહીં, નહીં, તમે બધા જો વિઝાની અરજી સાથે કરશો તો એ રીજેક્ટ થશે. એમ કરો તમે ને તમારા વાઇફ બી-૧ બી-૨ વિઝાની અરજી પહેલા કરો. એટલે ઇન્ટરવ્યૂમાં તમે કહી શકો કે, ‘સર, અમારાં બે સંતાનોને અહીં ઇન્ડિયામાં જ મારી મધરની પાસે મૂકીને અમે જઈએ છીએ એટલે જરૂરથી પાછા આવીશું.’ તમને દસ વર્ષના મલ્ટિએન્ટ્રી બી-૧/બી-૨ વિઝા મળી જાય પછી તમારા બેઉં બાળકો માટે અરજી કરજો. એટલે તેઓ પણ ‘અમે ટૂરમાં ફરવા જઈએ છીએ, અમારા પેરેન્ટ્સ તો અહીંયાં જ છે.’ એવું જણાવતા એમને પણ ટૂરિસ્ટ વિઝા મળી જશે. નિડયાદના નટવરભાઈ જેઓ વર્ષોથી વિઝા કન્સલ્ટન્ટનું કામ કરતા હતા એમણે એમના એક ક્લાયન્ટને આવી સલાહ આપી.
આવી છેતરપિંડી આચરવાનું અનેક વિઝા કન્સલ્ટન્ટો એમના ક્લાયન્ટોને સૂચવતા હોય છે. જો આખું ફેમિલી એક સાથે બી-૧/બી-૨ વિઝાની અરજીની માગણી કરે તો કોન્સ્યુલર ઓફિસરને એવું લાગી શકે કે તેઓ પાછા ઇન્ડિયા નહીં આવે. જો બાળકોને મૂકીને માબાપો અરજી કરે અને એમને વિઝા મળી જાય પછી બાળકો એકલા અરજી કરે તો વિઝા મળવાના ચાન્સીસ વધી જાય. આ ધારણા આમ તો સાચી છે, પણ અનેકો આવું કરતાં થયા એટલે હવેથી કોન્સ્યુલર ઓફિસરો એકદમ સતર્ક થઈ ગયા છે. વિઝા કન્સલ્ટન્ટો જે આવી છેતરપિંડી સૂચવે છે એનાથી તેઓ જાણકાર થઈ ગયા છે. જો માબાપો પહેલાં વિઝા મેળવે અને પછી એમનાં સંતાનો વિઝાની અરજી કરે તો એમને તો વિઝા આપવામાં નથી આવતા, પણ એમનાં માબાપોને આપવામાં આવેલ વિઝા પણ તેઓ કૅન્સલ કરે છે.
Diese Geschichte stammt aus der July 23, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der July 23, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે