સ્વતંત્રતા સંગ્રામને સમાંતર સામાજિક આંદોલનની ભૂમિકા
ABHIYAAN|August 06, 2022
ભારતની આઝાદી માટેના બીજ તો ઓગણીસમી સદીમાં વવાઈ ચૂક્યા હતા. એ સદી દેશના ઇતિહાસમાં સમાજ સુધારાની સદી ગણાય છે. અનેક સુધારકોએ સમાજ પરિવર્તન અર્થે જીવન સમર્પિત કર્યું. આ આંદોલનોએ પરિવર્તનની પ્રગટાવેલી મશાલને વધુ પ્રજ્વલિત કરવાની જવાબદારી નિભાવીને તેને યાદ કરીએ.
સ્વતંત્રતા સંગ્રામને સમાંતર સામાજિક આંદોલનની ભૂમિકા

ડો. ગૌરાંગ જાની

આઝાદી અમૃત મહોત્સવ ઊજવીએ છીએ ત્યારે આઝાદીના સંગ્રામનું કેન્દ્રબિંદુ મહાત્મા ગાંધી હોય એ સ્વાભાવિક છે. ગાંધીજીનો જન્મ ૧૮૬૯માં થયો એ પૂર્વે બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના અનેક પ્રદેશોમાં સામાજિક સુધારા શરૂ થઈ ચૂક્યા હતા. રાજા રામ મોહનરાય, દેવેન્દ્રનાથ ટાગોર અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા બંગાળી સુધારકોએ ભારતભરના યુવાનોને નવા ભારતની દિશા ચીંધી હતી. સતી પ્રથા નિર્મૂલન * કાનૂનથી માંડી વિધવા વિવાહ, સ્ત્રી શિક્ષણ અને જ્ઞાતિ સુધારણા ક્ષેત્રે પાયાનું પ્રદાન શરૂ થઈ ચૂક્યું હતું. સુધારણાન્ત આ ભારતીય વારો મહાત્માજીને મળ્યો અને એ વારસો આઝાદી આંદોલન સાથે તેમનાં રચનાત્મક કાર્યોમાં તેમ જ એ સમયના અનેક નામાંકિત નેતાઓનાં કાર્યોમાં પ્રતિબિંબિત થતો રહ્યો. આઝાદી પછી આજે પણ એકવીસમી સદીના ત્રીજા દશકમાં ભારતમાં આવેલા અનેક સામાજિક પરિવર્તનના મૂળ સ્વતંત્રતા આંદોલન સાથે સર્જાયેલા સામાજિક આંદોલનો અને સામાજિક અભિયાનોમાં છે.

૧૮૫૭ના બળવા પછી ઓગણીસમી સદીનાં અંતિમ વર્ષોમાં દેશની આઝાદીની દિશામાં ભારતવાસીઓ સક્રિય થયા એ દરમિયાન મહારાષ્ટ્રમાં જ્યોતિબા ફૂલે (૧૮૨૭ - ૧૮૯૦) એ સદીઓ પુરાણી હિન્દુઓની બ્રાહ્મણ પ્રભાવી જ્ઞાતિ વ્યવસ્થા સામે બંડ પોકાર્યું. પછાત જ્ઞાતિઓ અને દલિતોને સમાનતા પ્રાપ્ત થાય અને પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને શિક્ષણ અને સમાનતા મળે એ દિશામાં તેઓએ અને પત્ની સાવિત્રીબાઈએ ક્રાંતિ આણી. આ વિચારધારાનો પ્રભાવ દેશભરમાં થયો અને આ વારસો બાબા સાહેબ આંબેડકરના દલિત અધિકારોનાં આંદોલનોમાં ઝીલાયો. વર્ષ ૧૯૨૭ના માર્ચ મહિનાની વીસમી તારીખે બાબા સાહેબે મહારાષ્ટ્રમાં મહાડના તળાવમાં દલિતોને પીવાના પાણીનો અધિકાર મળે એ માટે સત્યાગ્રહ શરૂ કર્યો જે આધુનિક ભારતના ઇતિહાસમાં દીવાદાંડીરૂપ છે. આ સત્યાગ્રહ કેમ શરૂ થયો તેનો ઇતિહાસ છે.

Diese Geschichte stammt aus der August 06, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der August 06, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024