-સમ્યુક્તાએ ફોનમાં તૃષાદીદીનો મિસકૉલ જોયો એટલે કૉલ બૅક કર્યો. એમણે રિસીવ ન કર્યો. થોડીવાર રહીને દીદીનો ફોન આવ્યો. બંને બહેનો વચ્ચે એમ તો દસેક વર્ષનો ઉંમરનો તફાવત હતો, પણ બહેનપણા ખૂબ સારા હતા. તૃષાદીદી એમની ચાળીસીમાં હતાં, રુઆબદાર હોદ્દા પર નોકરી કરતાં હતાં. બંને બહેનો પોતપોતાની ઑફિસના લંચ ટાઇમમાં ફોન પર વાતોએ વળગી.
તૃષાદીદીએ ફરિયાદના સૂરમાં કહ્યુંઃ ‘તારા જીજાજીમાં કોઈ સુધારો નથી થતો યાર. ખબર નહીં એમને મારાથી શું દુશ્મની થઈ ગઈ છે? કોઈ વાત સમજતા નથી. તને તો ખબર છે કે લગ્ન કર્યાં ત્યારે હું નોકરી કરતી હતી અને એ કોર્ટમાં છૂટક લિગલ પ્રેક્ટિસ કરતા હતા. એમની કોઈ બાંધી આવક નહોતી. શરૂઆતમાં બધું સારું ચાલ્યું. હું બધો પગાર ઘરમાં મમ્મીજીને આપતી હતી અને એ મને રોજના હાથખર્ચા જેટલા રોજ આપતા હતા. મારે બે બાળકો થયાં. એમને મારાં મમ્મી-પપ્પાએ બે વર્ષ જેવા ઉછેરી આપ્યા, પછી તારા જીજાજી ઘરે સાચવતા.
તારા જીજાજી ઘરના કે એમનાં મમ્મી-પપ્પાના કામમાં કોર્ટમાં જવા રજા પાડે કે ટાપટીપિયા કરવા સમય બગાડે એ ચાલે, પણ પોતાનાં જ બાળકોને સાચવવા ઘરે રોકાય એમાં એમનેય ઘરનાનાં ટોણાં સાંભળવા પડે. સંયુક્ત કુટુંબમાં કોઈને એ ગમે નહીં કે હું નોકરી કરવા જઉં 'ને એ ઘરે બાળકો સાચવે. નાના મોટા કકળાટમાંય અમે શાંતિથી જીવતાં હતાં.'
Diese Geschichte stammt aus der September 03, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 03, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!