ધોલેરા SIR ફ્યુચરિસ્ટિક સિટી ભારતનું આધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ
ABHIYAAN|September 24, 2022
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉર ડેવલપમૅન્ટ કોર્પોરેશન (NICDC) દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં વેપાર વ્યવસાય માટે રોકાણકારોને આહ્વાન કર્યું
ધોલેરા SIR ફ્યુચરિસ્ટિક સિટી ભારતનું આધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ

સદીઓથી વેપાર-વાણિજ્ય માટે જાણીતું ગુજરાત હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વાયબ્રન્ટ સમિટ અને સર્વગ્રાહી વિકાસની સફળતાને પરિણામે ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમૅન્ટ' બની ગયું છે. દેશ-દુનિયામાં જ્યારે વૈશ્વિક મંદીની વિપરીત અસર હતી તેવા સમયે પણ વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં ભારતને આર્થિક મહાસત્તા બનાવવામાં ગુજરાત મહત્ત્વનું પ્રદાન કરી રહ્યું હતું. વડાપ્રધાનશ્રીના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનના પરિણામસ્વરૂપ આજે ગિફ્ટ સિટી આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ૯૨૦ સ્કવેર કિલોમીટરમાં પથરાયેલું ધોલેરા SIR ફ્યુચરિસ્ટિક સિટી ગુજરાત અને ભારતમાં આવનારા સમયનું સૌથી અત્યાધુનિક ઔદ્યોગિક કેન્દ્ર બનવા સજ્જ થઈ રહ્યું છે. તાજેતરમાં ધોલેરા SIRના વિકાસ માટે ગુજરાત સરકાર અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉર ડેવલપમૅન્ટ કોર્પોરેશન (NICDC) દ્વારા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમૅન્ટ લિમિટેડ નામની સ્પેશ્યલ પર્પઝ વ્હીકલની રચના કરવામાં આવી છે.

આ પ્રસંગે ગાંધીનગર ખાતે યોજાયેલી ઇન્વેસ્ટર્સ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ણાવ્યું હતું કે, ગુજરાત પૉલિસી ડ્રીવન સ્ટેટ અને ઇન્વેસ્ટર ફ્રેન્ડલી સ્ટેટ તરીકે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં પ્રસ્થાપિત થયું છે. એટલું જ નહિ, ભારત સરકારના વિવિધ ઔદ્યોગિક માપદંડો ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્ષ, એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્ષ, સ્ટાર્ટઅપ રેન્કિંગ વગેરેમાં ગુજરાત ઘણાં વર્ષોથી ટોચનું સ્થાન ધરાવે છે. દેશના સર્વગ્રાહી ઝડપી ઔદ્યોગિક વિકાસ અને અન્ય વ્યવસાયોને કાર્યક્ષમ રીતે જોડવા દિલ્હીમુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉરને સંલગ્ન SIRનો કૉન્સેપ્ટ વડાપ્રધાનશ્રી મોદીએ વિકસાવેલો છે.

તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આવા SIRની કલ્પના સાથે ૨૦૦૯માં SIR ઍક્ટ પસાર કર્યો હતો. ગુજરાતમાં આવા આઠ SIR આયોજ્સિ છે તેમાંથી ધોલેરા, માંડલ, બેચરાજી અને PCPIR દહેજ વિકાસના સૌથી અદ્યતન તબક્કે છે અને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કૉરિડૉરના પ્રભાવ ક્ષેત્રમાં પણ સમાવિષ્ટ છે. ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી આવો જ એક અગ્રણી પ્રોજેક્ટ છે અને ત્યાં ઇન્ટરનેશનલ લેવલનીવર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટિઝ વિકસાવાઈ રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Diese Geschichte stammt aus der September 24, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der September 24, 2022-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024