અનુરાગ કશ્યપની છેલ્લે સ્પેનિશ ફિલ્મ ‘મિરાજ’ની સત્તાવાર રિમેક ‘દોબારા’ રિલીઝ થઈ અને ખોવાઈ ગઈ! પણ તે દરમિયાન તેણે આપેલા ઇન્ટરવ્યૂ ભારે રસપ્રદ રહ્યા. આફ્ટર ઓલ, અનુરાગ કશ્યપ પાથ બ્રેકિંગ ડિરેક્ટર છે. તેણે રાજકુમાર રાવથી શરૂ કરીને; વાયા જયદીપ અહલાવત અને પંકજ ત્રિપાઠીથી લઈને નવાઝુદ્દીન સિદ્દીકી સુધીના એક્ટર્સ આપ્યા છે, ‘ગેન્સ ઓફ વાસેપુર' અને ‘ગુલાલ' જેવી ફિલ્મો આપી છે. તે પોતે દુનિયાભરની ફિલ્મો જુએ છે, ફેસ્ટિવલ્સ ફરે છે, લોકોને મળે છે.
જોકે, હમણાં હમણાં અનુરાગે હિન્દી સિનેમા જોવાનું ઓછું કરી નાખ્યું છે. (આમ તો બધાએ ઓછું કરી નાખ્યું છે!) તેનું કારણ આપતા તે કહે છે, ‘પાછલા થોડા સમયથી મને હિન્દી ફિલ્મો એન્ગેજ નથી કરતી. હું તમિળ અને મલયાલમ ફિલ્મો જોતો હોઉં છું. મારા આસિસ્ટન્ટ મને કહી દે કે મુંબઈના કયા પરામાં, કયા થિયેટરમાં સબટાઇટલ્સ સાથે રિજનલ ફિલ્મ લાગી છે!’
અનુરાગ કશ્યપની જેમ આજે કેમ લોકો દક્ષિણ ભારતની ફિલ્મો તરફ વળ્યા છે? અત્રે અમૃત ઘાયલ’ની એક પંક્તિ યાદ આવે છેઃ
‘જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિશે જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
Diese Geschichte stammt aus der October 08, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 08, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ