બીજાની હાઈટ (ઊંચાઈ) જોઈને ઘણા પોતાને વામણા અનુભવે. પછી એ ઊંચાઈ આર્થિક, માનસિક, વૈચારિક કે ભૌતિક હોય. આપણને બધાને આપણા શરીરમાં કોઈક ને કોઈક ઊણપ જણાય છે. જ્યારે નાણાં આવે ત્યારે એ ખામીઓ દૂર કરવાની કોશિશો કરે. ઓછા લોકો છે જે સર્જનહારે આપ્યું હોય તે સ્વીકારી લે છે. એવા ઝાઝા છે જે કુદરતના, ક્રિએશનમાં, સર્જનમાં ખામીઓ શોધતા રહે છે અને મસમોટા ખર્ચ કરી તેને દુરસ્ત કરાવતાં રહે છે. નાક, સ્તન, નિતંબ, ત્વચા, ટાલ વગેરેને આકર્ષક બનાવવા સુધીની ઘણીની પ્રોસિજરો તૈયાર કરી છે અને છેતરપિંડીઓ અખત્યાર કરી છે. પેટની ચરબી દૂર કરવાની અને ટાલ પર બાલ ઉગાડવાના નવા નુસખાની રોજ ત્રણ નવી જાહેરખબરો જોવા મળે છે. દાયકાઓ અગાઉ અખબારોમાં જાહેરખબરો છપાતી, ‘છ ઇંચ ઊંચાઈ વધારો’. માણસ વીપીપી દ્વારા મગાવે ત્યારે પાર્સલના અંદરથી પુસ્તિકા નીકળતી. સોનેરી સલાહ લખી હોય કે છ ઇંચની એડીવાળા શૂઝ કે સેન્ડલ બનાવડાવો. બાદમાં તે શૂઝને ઢાંકી દે એટલું લાંબું પેન્ટ સિવડાવો. ત્યારે એ હાસ્યાસ્પદ લાગતું, પણ આજે છ ઇંચના પ્લેટફોર્મ કે હાઈ હિલ્સ ફૅશનનો ભાગ ગણાય છે. અનેકને શારીરિક ઊંચાઈ પ્રાપ્ત કરવી છે અને નવી પદ્ધતિ નીકળી છે તે લાંબા કરી દે તો પણ લોકો કરાવે છે.
પગ કાપીને લાંબા બનવાની પ્રોસિજર હમણાં હમણાં વ્યાપક બનતી ચાલી છે. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં. જે પુરુષોની ઊંચાઈ સવા પાંચથી સાડા પાંચ ફૂટ જેટલી અને જે સ્ત્રીઓ સાડા ચારથી પાંચ ફૂટની હોય તે ઑર્થોપેડિક-કોસ્મેટિક સર્જનના શરણમાં જાય છે, લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ કરી, થોડા ઊંચા, થોડા લાંબા થઈ ફરે છે.
Diese Geschichte stammt aus der November 12, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 12, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ