ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલી મતદારયાદી પ્રમાણે કુલ ૪,૯૦,૮૯,૭૬૫ મતદારો છે. કુલ મતદારોમાં ૨,૫૩,૩૬,૬૧૦ પુરુષ મતદારો છે, જ્યારે ૨,૩૭,૫૧,૭૩૮ મહિલા મતદારો છે. ૧૪૧૭ ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જે આગામી વિધાનસભામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે આ વખતે નવા ૧૧,૬૨,૫૨૮ જેટલા નવા મતદારો નોંધાયા છે. જેમાં ૧૮થી ૧૯ વર્ષના ૪. ૬૧ લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે.
ગુજરાતમાં ચૂંટણી ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. દરેક વ્યક્તિમાં મતદાનને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે. તો તમામ પક્ષ પોતાને વિજયી બનાવવા માટે તૈયારીમાં લાગી ગયા છે. તમામ પક્ષની નજર યુવા મતદારો પર છે. એક સમય એવો હતો જ્યારે યુવાનો મતદાનને લઈને જાગૃત ન હતા, પરંતુ હવે યુવાનોમાં પોતાના હકને લઈને નવી જ જાગૃતિ આવી હોય તેમ સોશિયલ મીડિયાથી લઈને પોતે કોને મત આપશે ત્યાં સુધી બધું જ ગંભીર થઈને વિચારી રહ્યા છે. આ જ કારણ છે કે, હવે દરેક પક્ષ યુવાનો શું ઇચ્છે છે કે, યુવાનો કેવા વિચારો સાથે સહમત થશે વગેરે જાણવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જોકે આપણે ચર્ચા એ વાતની કરવાની છે કે આજના યુવાનો ચૂંટણીને લઈને શું વિચારી રહ્યા છે..? ચૂંટણીમાં તેમને કેટલો વિશ્વાસ છે? પ્રથમ વખત મતદાન કરતાં પહેલાં તેમનું મનોમંથન કેવું છે..? પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને કેવા રાજ્યનું નિર્માણ કરવા ઇચ્છે છે..? કયા સવાલોનું તે સમાધાન માગે છે..? વગેરે..વગેરે..
Diese Geschichte stammt aus der December 03, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 03, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ