અનેક દિવસો સુધી રાહ જોવડાવી પશ્ચિમ બંગાળમાં નવા રાજ્યપાલ તરીકે સી.વી. આનંદ બોઝની નિમણૂક થઈ. બોઝ અટકને લીધે આરંભે તેમને બંગાળી માની લેવામાં આવ્યા, પણ હકીકતમાં સી.વી. આનંદ મૂળ કેરળના છે. આનંદના પિતા પી.કે. વાસુદેવન પિલ્લઈ સ્વતંત્રતા સેનાની હતા. માતાનું નામ સી. પદ્માવતી અમ્મા છે. વાસ્તવમાં આનંદના નામમાં બોઝ શબ્દ પાછળ છે, કારણ કે દક્ષિણ ભારતમાં એક તબક્કે નેતાજી સુભાષચંદ્ર બોઝની અટક પરથી ‘બોઝ’ અટક રાખવાનો રિવાજ હતો.
આનંદ શાળામાં અભ્યાસ પછી KE કૉલેજમાંથી આર્ટ્સમાં સ્નાતક, કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી ભાષામાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું અને પછી બિરલા ઇન્સ્ટિટ્યૂટના સંશોધન પર પીએચ.ડી. થયા. આનંદ એક સારા વક્તા છે. મસૂરીમાં આઈએએસ ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં ડિબેટમાં પણ પ્રથમ સ્થાન મેળવતાં. તેઓએ ૧૦૦ મૅડલ જીત્યા છે!
Diese Geschichte stammt aus der December 03, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 03, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ