ગાયને ભારતીય સંસ્કૃતિમાં માતા કહીને આદર અપાય છે. તેની પૂજા કરાય છે, પરંતુ ભારતના લોકો દ્વારા ગાયનું યોગ્ય રીતે લાલનપાલન થતું નથી. તેથી આ પવિત્ર મનાતાં પશુને રસ્તે રખડીને, પ્લાસ્ટિક સહિતનો કચરો ખાઈને જીવન ગુજારવું પડે છે. થોડા દાયકાઓ પહેલાં સુધી ગાય અને ગૌવંશની ઉપયોગિતા વધુ હતી. ગાયનો ઉપયોગ દૂધ, છાણ માટે હતો તો બળદનો ઉપયોગ પરિવહન અને ખેતી માટે હતો, પરંતુ આજે યાંત્રિક યુગમા તેની ઉપયોગિતા રહી નથી. તેથી તેના પ્રત્યે દુર્લક્ષ સેવાય છે. ગૌપ્રેમીઓ માને છે કે જો ગાયનું મૂલ્યવર્ધન થાય, તેની ઉત્પાદકતા માત્ર દૂધના સંદર્ભે નહીં, પરંતુ સર્વાંગી રીતે વધે તો લોકો ગાયની દેખરેખ વધુ સારી રીતે કરે. દૂધ ઉપરાંત ઉત્પાદકતા વધારવા માટે ગોબર અને ગૌમૂત્રની ઉત્પાદકતા વધારવી જરૂરી છે. આપણા વેદો-પુરાણોએ પણ ગાયનો મહિમા ગાયો છે. ગૌસૂક્તમાં તો તેનો અગાધ મહિમા ગવાયો છે. ત્યારે તેમાંથી માર્ગદર્શન મેળવીને આધુનિક વિજ્ઞાનની મદદથી તેની વધુ ને વધુ ઉપયોગિતા શોધવી જરૂરી છે, પરંતુ જેનો પશુપાલન એક મહત્ત્વ ભાગ છે, તે કૃષિ યુનિવર્સિટીઓમાં પણ ગાય, ગોબર અને ગૌમૂત્ર વિશે વૈજ્ઞાનિક રીતે સંશોધન કરવામાં આવતું નથી, તે ખેદજનક છે.
ઑર્ગેનિક ખેતીના પુરસ્કર્તા, કુકમા ખાતે આવેલા રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજ સોલંકી જણાવે છે કે, ‘ગાયમાં સકારાત્મક ઊર્જા છે. તેને વેદ-પુરાણોએ સૂર્યપુત્રી તરીકે ઓળખાવી છે. તેનામાં સૂર્યની ઊર્જા ગ્રહણ કરવાના ગુણો છે. મેં ક્યાંક એવું વાંચ્યું હતું કે લશ્કરનાં બંકરોમાં ગાયના ગોબરનું લીંપણ કરવામાં આવે છે. અમેરિકામાં પણ આવું થતું હોવાનું મારા વાંચવામાં આવ્યું હતું. તેમ જ જાપાન પર જ્યારે અણુ હુમલો થયો ત્યારે ગોબરવાળાં કપડાંએ લોકોને સુરક્ષિત રાખ્યા હોવાનું પણ જાણવામાં આવ્યું હતું. આથી મેં મારી રીતે જૂનાં પુસ્તકોમાંથી આ અંગે માહિતી મેળવી અને તેમાં મારા અનુભવનો ઉપયોગ કરીને અમે ૨૦૧૬માં ઍન્ટિ રેડિયેશન ચિપ બનાવી. આ ચિપની ઉપયોગિતા વિશે મેં પેન્ગ્યુલમથી અને બેલેસ્ટિક ગેલ્વેનોમીટરથી પ્રયોગો કર્યા હતા. જેમાં સાબિત થયું હતું કે, ગાયના ગોબરના કારણે રેડિયેશન ઘટી જાય છે. તેથી અમે ચિપ બનાવી, તેને પેટન્ટ માટે મોકલી અને આજે ૨૦૨૨માં પેટન્ટ મળી ગયો છે.’
Diese Geschichte stammt aus der December 17, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 17, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ