કેટલાંક એવાંય લોકો છે કે જ્યાં સુધી એ કોઈની ટીકા ન કરે ત્યાં સુધી એમને ખાધેલું પચતું નથી અને પેટ સાફ આવતું નથી. ટીકા એમના માટે રેચક પદાર્થ છે. આવા લોકો ટીકાને એક પ્રકારનું ટૉનિક માને છે. ટીકા કરવાથી એમનાં પેટ તો સાફ આવે છે, દિમાગ પણ એ પછી હળવાં ફૂલ થઈ જાય છે એવું એ લોકોનું માનવું છે. અહીં જોકે પ્રશ્ન એ પેદા થાય કે આવાં લોકોનાં દિમાગ હળવાં ફૂલ થઈ જાય છે એ, પેટ સાફ આવવાથી થઈ જાય છે કે ટીકા કર્યા પછી થઈ જાય છે એ સંશોધનનો વિષય છે. ટૂંકમાં, ટીકા એક રામબાણ ઔષધનું કામ કરે છે એવું કેટલાક ટીકાનિષ્ણાતોનું કહેવું છે.
એક આ જ એવો વિષય છે, જેની કોઈ ટ્રેનિંગ આપવામાં નથી આવતી. ‘ટીકાજ્ઞાન મેળવો માત્ર ત્રણ માસમાં’ કે ‘ટીકા શિક્ષણ આપતી અમારી એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટમાં ઍડ્મિશન મેળવો અને ટીકાશિરોમણિની ડિગ્રી પ્રાપ્ત કરો’ આવી કોઈ પણ પ્રકારની જાહેરાત કરતી સંસ્થાઓ હજુ શરૂ નથી થઈ. આના માટે સરકારની કે સમાજની ઉદાસીનતા અને આળસ જવાબદાર છે એવું કહેવાનો અમારો લેશમાત્ર આશય નથી. આ બાબતે અમારે એક જ સ્પષ્ટતા કરવાની કે જે જ્ઞાન, જે શિક્ષણ અને જે કેળવણી વ્યક્તિમાં ‘સ્વયંભૂ’ જ પ્રગટે છે, એનું જ સાચું મહત્ત્વ છે. જે જ્ઞાન સ્વયંભૂ હોય એના માટે સ્કૂલો, કૉલેજો, વિદ્યાપીઠો, યુનિવર્સિટીઓ કે પછી કોચિંગ ક્લાસીસ જેવી સંસ્થાઓ ન હોય એ સ્વાભાવિક છે.
ટીકોપનિષદમાં ટીકાનાં બે સ્વરૂપ દર્શાવ્યાં છે. બે સ્વરૂપોમાં એક છેઃ સકારાત્મક ટીકા અને બીજું છેઃ નકારાત્મક ટીકા.
‘શંકાસંહિતા’માં શંકાનાં બે સ્વરૂપોનું વર્ણન આવે છે. (૧) પ્રામાણિક શંકા - ઑનેસ્ટ ડાઉટ અને (૨) અપ્રમાણિક શંકા - ડિસઑનેસ્ટ ડાઉટ. આમાં ડિસઓનેસ્ટ ડાઉટ વ્યક્તિ માટે ઓછો અને સમાજ માટે વધારે ખતરનાક હોય છે જ્યારે ઑનેસ્ટ ડાઉટ વ્યક્તિ અને સમાજ બંને માટે ઉપકારક હોય છે. ન્યૂટને એવો ઑનેસ્ટ ડાઉટ ન કર્યો હોત કે સફરજન ઉપરની તરફ કે આડું-અવળું ન ગયું અને નીચે જ કેમ આવ્યું? તો આપણને ગુરુત્વાકર્ષણનો નિયમ હજુ પણ ન મળ્યો હોત, પરિણામે સાયન્સમાં એક ચેપ્ટરનો સમાવેશ થતો રહી ગયો હોત.
Diese Geschichte stammt aus der December 17, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 17, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ