જીજાજી..જીજાજી..હોને વાલે જીજાજી..' ‘અરે આર્યા, તું આ કેવા ગીત પર ડાન્સ કરીશ?’
‘નિત્યા દીદી, હું તો જીજુ પર બનેલા દરેક ગીત પર ડાન્સ કરવાની છું, તું જોજે ને, તારા સાસરી પક્ષવાળા તો જોતાં જ રહી જશે.'
‘અરે, અમારી પણ જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.’ એમ કહેતાં નિત્યાની બંને ફોઈ વાતમાં જોડાઈ.
‘ફોઈ તમે પણ પ્રેક્ટિસ કરી રહ્યાં છો?’
‘અરે, તારી ફોઈઓ જ નહીં, પણ આ બંને ફુઆ પણ રોજ બે બે કલાક ડાન્સની પ્રેક્ટિસ કરે છે.’
‘અમે મામા પણ પાછળ નથી હોં' એમ કહેતા નિત્યાનાં મામા-મામી પણ લહેકો કરતાં આવ્યાં. નિત્યાના લગ્નને એક મહિનાની વાર છે, પરંતુ તેની નાની બહેન આર્યા, મમ્મી-પપ્પા, ફોઈ-ફુઆ, મામા-મામી અને તેની સખીઓ બધાં મળી કોરિયોગ્રાફર પાસે ડાન્સ શીખી રહ્યાં છે. ફોઈ અને મામા તો બીજા શહેરમાં રહે છે, પરંતુ અઠવાડિયામાં બે દિવસ પ્રેક્ટિસ કરવા આવી જાય છે. નિત્યાના સાસરીવાળા પણ નૃત્ય માટે ખાસ તૈયારી કરી રહ્યાં છે, કારણ કે નિત્યા અને નિયમની સંગીત સંધ્યા એક પાર્ટી પ્લોટમાં સાથે રાખવામાં આવી છે. જી હા, નિત્યા અને નિયમે નક્કી કર્યું હતું કે, આપણાં લગ્નની દરેક વિધિ એક સાથે જ અને એક જ સ્થળ પર કરીશું. જેમાં આપણે બંને તો મજા માણીશું જ, સાથે-સાથે બંને પરિવાર પણ એકબીજાની દરેક વિધિમાં હાજર રહી શકે અને લગ્નનો આનંદ બેવડાઈ જાય.
હવે એ જમાનો ગયો જ્યાં લગ્ન પછી વીડિયોમાં યુવતીને ખબર પડે કે પોતાની સાસરીમાં વિધિ કેવી રીતે કરવામાં આવી હતી. આજે તો યુગલ એક જ જગ્યા પર સાથે મળીને લગ્નના દિવસોને યાદગાર બનાવે છે. કંકોતરી લખવાથી લઈને, મહેંદી રસમ, માંડવા મુહૂર્ત, ગ્રહશાંતિ, લગ્નગીતો અને સંગીત સંધ્યા જેવા દરેક કાર્યક્રમ એક સ્થળે સાથે મળીને કરવામાં આવે છે.
Diese Geschichte stammt aus der December 31, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 31, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ