નવવધૂના મૅકઅપ માટે અગાઉ સાધારણ સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ થતો અને કેશમાં કૃત્રિમ ફૂલો વડે શણગાર થતો, પણ એ બધી વાતો હવે જૂની થઈ ગઈ. હવે નવવધૂના સૌંદર્યને નિખારવા માટે મૅકઅપમાં અપાર વૈવિધ્ય આવી ગયું છે. જેના પાંચ હજારથી પચાસ હજાર કે એક લાખ રૂપિયા સુધીના પેકેજ હોય છે.
પહેલાં માંડવો, જાગરણ અને દાંડિયારાસ આવા ત્રણેક પ્રસંગો પૂરતો મૅકઅપ કરવામાં આવતો. હવે પીઠી, મહેંદી, સાંજીનાં ગીતો, દાંડિયારાસ, રિસેપ્શન વગેરે જેવા બેને બદલે ચાર-પાંચ દિવસના કાર્યક્રમો થાય છે. વળી, દરેક કાર્યક્રમ માટે કન્યા જુદા જુદા પ્રકારનો મૅકઅપ કરાવે છે, જેમ કે સાદો, વૉટરપ્રૂફ, એચડી વગેરે.
પહેલાં દુલ્હનને ભપકાદાર મૅકઅપ થતો, એના બદલે હવે કન્યા આભૂષણો અને વસ્ત્રો તો ભારેખમ પહેરે છે, પણ મૅકઅપ હળવો, આછો, પારદર્શક પસંદ કરે છે. લિપસ્ટિક, આઇશેડો કરવામાં આવે પણ એમાં રંગો આછા વપરાય. ઘટ્ટ લાલ, ગુલાબી, ઓરેન્જ, જેવા રંગો લિપસ્ટિકમાં વધુ વપરાતા, એના બદલે હવે બ્રાઉનનો શેડ વધુ વપરાય છે.
Diese Geschichte stammt aus der December 31, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 31, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ