વાલીઓ માટે મૂંઝવણનો એક સૌથી મોટો પ્રશ્ન એ છે કે દીકરીઓને શહેરમાં ભણવા મોકલવી કે નહીં? જે દીકરીઓ પહેલેથી જ તેજસ્વી હોય અને ઉચ્ચ શિક્ષણ માટે વતનમાં યોગ્ય વ્યવસ્થા ન હોય એવા કિસ્સાઓમાં વાલીઓ નિર્ણય લેવામાં અનેક પ્રકારની ચિંતા અનુભવે છે. એક તરફ દીકરો-દીકરી એક સમાન – એની વાત ચાલે છે અને બીજી તરફ જ્યારે દીકરીને બહાર ભણવા મોકલવાની વાત આવે ત્યારે માતા-પિતા ચિંતામાં મુકાઈ જાય છે. સમાજમાં છેલ્લા બે દાયકાથી એવું ચિત્ર જોવા મળે છે કે દીકરાની તુલનામાં દીકરીઓ વધુ તેજસ્વી પુરવાર થઈ રહી છે, કારણ કે તે પોતાની દિનચર્યાનો વધુમાં વધુ સમય અભ્યાસમાં આપી રહી છે. જોકે તેજસ્વી દીકરીઓ માટે એવા જ તેજસ્વી મુરતિયા શોધવા એ એક જુદા પ્રકારની સમસ્યા છે, પણ એ જુદો વિષય છે. અત્યારે તો આપણે વાત કરીએ છીએ દીકરીઓના ઉચ્ચ શિક્ષણની. વાલીઓને પોતાની દીકરી પર તો પૂર્ણ વિશ્વાસ હોય છે, પરંતુ આ બદલાયેલા નવા જમાના પર તેમને એક ટકો પણ વિશ્વાસ નથી. અહીંથી સમસ્યાનો આરંભ થાય છે..!
Diese Geschichte stammt aus der December 31, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 31, 2022-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!