નરનારાયણદેવ મહોત્સવ ભુજમાં ગાયોનો મહિમા વધારશે
ABHIYAAN|April 22, 2023
ભુજમાં નરનારાયણદેવની મૂર્તિની સ્થાપનાને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં યોજાનારા મહોત્સવમાં ગૌ મહિમા દર્શનના પ્રદર્શનમાં સામાન્ય લોકો દેશી ગાયનું મહત્ત્વ સમજે, તેને પાળવા તૈયાર થાય તે માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરાયો છે. ગાયની ઉત્પાદકતા માત્ર તેના દૂધ આધારિત ન રહેતાં ગોબર અને ગૌમૂત્રને વધુ મૂલ્યવાન બનાવીને ગૌપાલન વધુ પોષણક્ષમ બને તે માટે વિવિધ પ્રદર્શનો, ફિલ્મો, કઠપૂતળીના શૉ, સાચા ખેતીના મૉડેલ વગેરે થકી સમજણ અપાશે. પ્રદર્શનમાં કિચન ગાર્ડન કેવી રીતે કરી શકાય તે પણ સમજાવાશે.
સુચિતા બોઘાણી કનર
નરનારાયણદેવ મહોત્સવ ભુજમાં ગાયોનો મહિમા વધારશે

મહારાષ્ટ્રના મહિલાના વિચારને મૂર્તિમંત કરી તૈયાર કરાયેલું કિચન ગાર્ડન

ભુજમાં આવેલા કાલુપુર મંદિર સંલગ્ન સ્વામિનારાયણ મંદિરે ભગવાન નરનારાયણદેવની મૂર્તિની સ્થાપનાને ૨૦૦ વર્ષ થતાં તા. ૧૮મીથી ૨૬મી એપ્રિલ સુધી દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવ માટે ભુજ નજીકના મિરઝાપરની પાસે ૨૨૨ એકર જમીનમાં ‘બદ્રિકાશ્રમ ધામ’નું નિર્માણ કરાયું છે. જેમાં અનેક કાર્યક્રમો અને આકર્ષણો ઉપરાંત અઢી એકર જમીનમાં ‘ગૌ મહિમા દર્શન’ના નામે દેશી ગાયો આધારિત તદ્દન અલગ પ્રકારનું જ પ્રદર્શન યોજાઈ રહ્યું છે.

મંદિરમાં આવીને ગોબરમાંથી શણગારની વસ્તુઓ બનાવતી મહિલાઓ

આજે પશુપાલકો અને અન્ય લોકો ભેંસ કે જર્સી ગાયના પાલનને વધુ ફાયદાકારક સમજે છે. તેથી જ દેશી ગાયોની દશા કરુણ થઈ ગઈ છે. આજે ગલીએ ગલીએ ગાયો અને ગૌવંશ રખડે છે, કચરો ખાઈને પેટ ભરે છે. તેના કારણે તેના દૂધનું પોષણમૂલ્ય પણ ઘટી ગયું છે. આમ પણ દેશી ગાયની ઉત્પાદકતા તેના દૂધ આધારે જ ગણવામાં આવે છે, પરંતુ જો તેનાં ગોબર અને ગૌમૂત્રનું મૂલ્યવર્ધન કરી શકાય તો ગાયની ઉત્પાદકતા વધે અને તેનું પાલન કોઈને પણ પોસાઈ શકે. આજે ગોબરનો ઉપયોગ ખાતર તરીકે થાય છે, જ્યારે ગૌમૂત્રને ખેતીમાં જંતુનાશક તરીકે વપરાય છે, પરંતુ તેના અન્ય ઉપયોગો જો લોકોમાં પ્રચલિત બને તો ગાયો અને ગૌવંશને રખડતા મૂકવાનું પ્રમાણ ઘટી જાય. અનેક લોકો દેશી કે કાંકરેજ ગાય પાળવા તો ઇચ્છતા હોય, પરંતુ તે ખોટનો ધંધો પુરવાર થતો હોવાથી તેઓ ટાળે છે. જો ગાયનો ખર્ચ તેનાં દૂધ, ગોબર અને ગૌમૂત્રમાંથી મળી રહે તો તેને પાળવાવાળા લોકોની સંખ્યા પણ વધી શકે, સાથે લોકોનું આરોગ્ય પણ સુધરી શકે.

Diese Geschichte stammt aus der April 22, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der April 22, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025