નિવૃત્તિનો સમય એટલે બાકી રહેલા જીવનને મન ભરીને જીવવાનો સમય, જે કાર્ય નોકરીના કારણે ન થઈ શક્યા હોય તે અધૂરાં કાર્યને પૂર્ણ કરવાનો સમય. એય ને મજાથી હરવું-ફરવું અને પેન્શનના પૈસાથી મોજેમોજ કરવાનો સમય, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ આ બધાથી પર રહીને પોતાનો નિવૃત્તિનો સમય એવા કાર્ય પાછળ પસાર કરે જેનાથી તેમને તો માત્ર આનંદ જ મળે, પરંતુ અબોલ પ્રાણી, જીવજંતુ, પક્ષીઓને નવજીવન મળે, પર્યાવરણનું જતન થાય અને સહેલાણીઓ માટે ફરવાની મનગમતી એક એવી જગ્યા જ્યાં પહોંચીને હાશકારો થાય. તો સાથે જ જીવનમાં કંઈક કરવાની પ્રેરણા પણ મળે તો.. હા, આ વાત બિલકુલ સાચી છે. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ધનોરા ગામના શિક્ષક દંપતી દિનેશ ઠાકર અને દેવિન્દ્રા ઠાકરે સાવ ઉજ્જડ પ્રદેશમાં સાત હજાર વૃક્ષો વાવીને પ્રકૃતિને જીવંત કરી છે. રણની બંજર જમીનમાં જંગલ ઊભું કરીને પક્ષીઓ માટે નવું ઘર બનાવ્યું છે. આજે હજારો પક્ષીઓ આ જંગલમાં કલરવ કરે છે. એટલું જ નહીં, દર વર્ષે પ્રકૃતિપ્રેમીઓની સાથે અનેક સહેલાણીઓ આ સ્થળની મુલાકાત માટે આવે છે. એમ કહી શકાય કે ગુજરાતમાં ધનોરા ગામમાં સર્જન પામેલું આ જંગલ વૅકેશનમાં જોવા માટેનું એક મનગમતું સ્થળ બની ગયું છે. પક્ષીઓ માટે વરદાન બની રહેલા આ નાનકડા જંગલનું નામ નિસર્ગ નિકેતન છે, એટલે કે કુદરતનું ઘર.
Diese Geschichte stammt aus der April 29, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der April 29, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ