થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ
ABHIYAAN|May 13, 2023
વિશ્વના બધા જ દેશોએ ઇમિગ્રેશનનો જે સામાન્ય નિયમ ‘પુશ એન્ડ પુલ’ છે, એને બાજુએ મૂકીને ‘થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ અપનાવ્યો છે
ડો.સુધીર શાહ
થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ

અમેરિકા ખંડની જ્યારે શોધ થઈ ત્યારે યુરોપ અને ઇંગ્લેન્ડમાં રાજા અને ધર્મગુરુઓ ત્યાંની પ્રજાને રંજાડતા હતા. પ્રજાનું શોષણ કરતા હતા. પ્લેગનો રોગ આ દેશોમાં ફાટી નીકળ્યો હતો. બટાટાનો દુકાળ પડ્યો હતો. આનાથી બચવા યુરોપ અને ઇંગ્લેન્ડના લોકોએ અમેરિકા પ્રત્યે દોટ મૂકી હતી. એમની જાણમાં આવ્યું હતું કે અમેરિકા ખૂબ જ અફાટ દેશ છે. ખેતીવાડી માટે ત્યાં પુષ્કળ જમીનો ઉપલબ્ધ છે. એ જમીનો ઉપર કબજો જમાવવા માટે એમને અટકાવનાર કોઈ નથી. એમની જાણમાં એ પણ આવ્યું કે અમેરિકાની ધરતીમાં પુષ્કળ ખનિજ છે અને એ દેશ વાસ્તવમાં તક અને છતનો દેશ છે.

કેલિફોર્નિયામાં સોનું જડ્યું એટલે ચીનાઓ સોનાની ખાણમાં કામ કરવા અને ધનિક ચીનાઓ એ ખાણોમાં માલિક બનવા અમેરિકા પ્રત્યે આકર્ષાયા. મજૂરોની માગ વધતા જાપાનીસ મજૂરો કામ કરવા જવા લલચાયા. એક પછી એક વિશ્વના લોકો વિવિધ કારણોસર અમેરિકા પ્રત્યે આકર્ષાયા.

ત્યાં જઈને વસેલા લોકોએ એમના શ્રમ વડે એ દેશમાં કમાવાની અનેક તકો ઊભી કરી. ધીરે ધીરે અમેરિકાએ બધી જ દિશામાં પ્રગતિ કરવા માંડી. ઇંગ્લેન્ડની ‘ઑસ્કફૉર્ડ’ અને ‘કેમ્બ્રિજ’ યુનિવર્સિટીઓ જે વિશ્વમાં પંકાતી હતી એનાથી પણ વધુ નામના અમેરિકાની ‘હાર્વર્ડ’ અને ‘સ્ટેનફર્ડ’ યુનિવર્સિટીએ મેળવી. આમ અમેરિકાએ એમને ત્યાં જે છત અને તક છે, એણે જે પ્રગતિ કરી છે, એ કારણસર વિશ્વના લોકોને પોતાને ત્યાં આકર્ષ્યા.

Diese Geschichte stammt aus der May 13, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der May 13, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025