લામાયુરુ, એ મૂનલેન્ડ ઓફ લદ્દાખ
ABHIYAAN|June 24, 2023
યોગી નારોપાની પ્રાર્થનાથી લામાયુરુ ગામના તળાવનું પાણી ઓસરી ગયું. ત્યાં ચંદ્રની ભૂમિ પર રચાય તેવો મૂનસ્કેપ રચાયો ને નારોપાએ પર્વતો, ટેકરીઓની વચ્ચે લામાયુરૂ મઠની સ્થાપના કરી
રક્ષા ભટ્ટ
લામાયુરુ, એ મૂનલેન્ડ ઓફ લદ્દાખ

જાપાનના ૪૨ વર્ષીય બિલિયોનેર યુસાકુ મૈઝાવા કહે છે કે, ‘હું ચંદ્ર પર જવાનું પસંદ કરું છું.’ એ ભાઈ તો ફૅશન ઉદ્યોગના માંધાતા છે એટલે ચંદ્ર પર ઉતરાણ કરી શકે, પણ આપણે?

આ પ્રશ્નનો જવાબ છે ભલે આપણે ચંદ્ર પર ન જઈ શકીએ, પરંતુ ચંદ્ર પરની ભૂમિ જેવા જ ભૂપ્રદેશ ધરાવતાં લામાયુરુ બૌદ્ધ મઠ સુધી તો જઈ શકીએ, કારણ કે લામાયુરુની સ્થળાકૃતિ મૂનસ્કેપને મળતી આવે છે અને ત્યાં જવું ચંદ્ર પર જવા જેટલું ખર્ચાળ પણ નથી.

આ બૌદ્ધ મઠ હાઈ માઉન્ટેન પાસની ભૂમિ ગણાતા લદ્દાખમાં લેહની ઉત્તર-પશ્ચિમે આવેલો છે. લેહ-શ્રીનગર હાઇવે પર ૧૧,૫૨૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત આ બૌદ્ધ મઠ એક કેવ મોનેસ્ટરી છે જ્યાં એક્યુટ માઉન્ટેન સિકનેસ શક્ય છે. ભૂસ્તર શાસ્ત્રીય નિર્માણથી બનેલા મૂનસ્કેપ માટે વિશ્વ વિખ્યાત આ મઠ સુધી જો શ્રીનગરથી પહોંચવું હોય તો તેનું અંતર ૩૦૫ કિલોમીટર છે. શ્રીનગરથી જોજીલા પાસ, દ્રાસ, કારગિલ, નામિકા લા પાસ અને ફાતુ લા પાસ ક્રોસ કરી લામાયુર પહોંચવું થોડું લાંબું જરૂર છે, પરંતુ લીલાછમથી સુક્કા-વેરાન કૉલ્ડ ડેઝર્ટ તરફ મુસાફરી કરતાં બદલાતાં દશ્ય ફલકો, કારગિલ વૉર મેમોરિયલ અને મુલબેખમાં સ્થિત ખડકમાંથી ઘડેલી મૈત્રેય બુદ્ધની ખૂબ ઊંચી અપ્રતિમ પ્રતિમાનાં દર્શન કરીએ અને બ્રેકફાસ્ટ-લંચને ન્યાય આપતાં રહીએ તો પહાડી વિસ્તારનું આટલું લાંબું અંતર થોડું હળવું થાય છે અને જો લેહથી લામાપુરુ જઈએ તો તે માત્ર ૧૨૦ કિ.મી.નો ખળખળ વહેતો મામલો છે, કારણ કે લેહથી લામાપુરુ જતાં ડાબી બાજુ સમાંતરે વહેતો સિંધુનો સાથ આ સફરને રોમાંચથી ભરી દે છે. બીજું કે લેહથી સવારે નીકળી નીમુ પાસે સિંધુ-ઝન્સકરના સંગમ સ્થાને અટકી આસપાસ રહેલા કોઈ રેસ્ટોરાંમાં ફળફળતા નૂડલ્સ આરોગી, વિશ્વના સૌથી ઊંચા રિવર રાફ્ટિંગ પોઇન્ટને અવલોકવાનો અને એ પછી લિકિર, અલ્હી, બાસ્કો જેવા બૌદ્ધ મઠો અને મેગ્નેટિક હિલ, ગુરુદ્વારા પથ્થર સાહેબ જેવાં સ્થળોની મુલાકાત લઈને ફાતુ લા પાસ ઓળંગી પંદર કિ.મી.ની ડ્રાઇવ પછી લામાપુરુ ગામમાં પહોંચવું એ સ્મરણોની ઝોળીમાં ઉત્તમ લૅન્ડસ્કેપ ઉમેરી ઇન્સ્ટા પીપલને ઈર્ષ્યા કરાવવાની મોટી જાત્રા છે.

Diese Geschichte stammt aus der June 24, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 24, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024