રેવિશિંગ મોન્સૂન ઓન એન્ડ અરાઉન્ડ બાગા બીચ
ABHIYAAN|July 22, 2023
કોંકણ રેલવેનો આનંદ ઉઠાવવો હોય તો ટ્રેનમાં મુસાફરી કરી અમદાવાદથી થિવિમ પહોંચવું ખર્ચાળ નથી. થિવિમ રેલવે સ્ટેશનથી બાગા અંદાજે ઓગણીસ કિલોમીટરનું જ અંતર છે
રક્ષા ભટ્ટ
રેવિશિંગ મોન્સૂન ઓન એન્ડ અરાઉન્ડ બાગા બીચ

દર ચોમાસે વરસતા વરસાદે શહેરના ઓવર ક્રાઉડેડ વિસ્તારો પસાર કરીને વર્કિંગ પ્લેસ સુધી પહોંચતી વખતે એવું થાય છે કે પાંચેક દિવસ બધું છોડીને કોઈ સમુદ્ર કિનારે મિત્રો સાથે રહીએ અને વાતો કરતાં કરતાં બીચ સાઇડ ગ્રંચ વિથ રેઇનની મજા માણીએ કે પ્રિયજન સાથે બીચ પર ચાલીએ.

ચીલ કરો, બીકોઝ આપણે આપણી આવી ઇચ્છાને અંજામ આપવો હોય તો નોર્થ ગોવા ન બી એ પરફેક્ટ પ્લેસ ટુ ઑપ્ટ ફોર ઇન મોન્સૂન.

આમ જુઓ તો મેથી સપ્ટેમ્બર ગોવાની ઑફ સિઝન ગણાય છે. મેમાં ગોવામાં અસહનીય ગરમી હોય છે, જ્યારે મીડ જૂન સુધીમાં કેરલથી આવતું ચોમાસું ગોવાને અડી જાય છે અને છેક ઑક્ટોબર સુધી ગોવામાં રહે છે. મીડ જૂનથી ઑક્ટોબરના આ દિવસોમાં વર્ષાપ્રેમીઓ મોન્સૂન ગોવાના મૂડમાં અહીં પ્રવાસ કરે છે અને ખુદ ગોવાનીઝ લોકો પણ જૂનના અંતે સાઓ જોઆઓ પર્વ ઊજવી ફેની નામના સ્થાનિક મધાર્કની મજા લે છે.

વર્ષાઋતુમાં ગોવા ટ્રોપિકલ મોન્સૂન મોડમાં હોય છે અને મનમુકીને વરસે છે. દક્ષિણ-પશ્ચિમી વર્ષાઋતુનો વરસાદ મેળવતું ગોવા ઉષ્ણકટિબંધીય ઝોનમાં સ્થિત છે અને અરબી સમુદ્રની નજીક છે. ટ્રોપિકલ પેરેડાઇઝ ગણાતા ગોવામાં ઋતુઓની રાણી વર્ષાઋતુ પોતાનો લીલોછમ અસબાબ પાથરીને વર્ષાપ્રેમી પ્રવાસીઓને આકર્ષે છે. આ સમયે જળધોધ જીવતા થાય છે; નદીઓ ઉફાન પર હોય છે અને સેવન શેડ્સ ઑફ ગ્રીન આખાય ગોવાને પોતાના બાહુઓમાં લઈ વર્ષાગીતો ગાય છે. આ સમયે સમુદ્ર સ્નાન જોખમી હોય છે અને ગેસ્ટ હાઉસમાં પાવર કટનો પ્રોબ્લેમ ફેઇસ કરવો પડે છે. આથી નોર્થ ગોવાને આપણે આપણું મોન્સુન ડેસ્ટિનેશન બનાવીએ ત્યારે વધુ સગવડ ધરાવતો સ્ટે શોધીએ તો વરસતા વરસાદમાં હોટેલની બાલ્કનીમાં બેસીને ગરમ કૉર્ન સૂપ કે ફળફળતા પકોડા સાથે સમુદ્ર કિનારાને માણી શકીએ.

બાગા નોર્થ ગોવાનો એવો બીચ છે જ્યાં આપણે આપણી હોટેલથી ચાલીને બાગા બીચ જઈ શકીએ. રોમાંચક વૉટર સ્પોર્ટ્સ અને ખરબચડી રેતમાં રમત બક્ષતો આ બાગા બીચ મિત્રો સાથે મોન્સૂન માણવાનું પ્રવેશદ્વાર છે. ડોલ્ફિન સ્પોટિંગ ટૂર્સ અને પેરાસેલિંગ અને વિન્ડ સર્ફિંગ જેવી અનેક જળ રમતો ઑફર કરતો આ બીચ પણજીથી માત્ર ૩૦ કિ.મી.ના અંતરે ઘૂઘવે છે અને પ્રકૃતિપ્રેમીઓને ફેવરિટ હેન્ગઆઉટ્સ અને શોપોહોલિક્સને તિબેટન માર્કિટની ખરીદી પણ આપે છે.

Diese Geschichte stammt aus der July 22, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der July 22, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
ABHIYAAN

દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો

એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
ABHIYAAN

ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?

બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 11/01/2025
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 04/01/2025