રેતીમાં સૌંદર્યના પ્રાણ પૂરતા રેતશિલ્પકાર: નથુભાઈ ગરચર
ABHIYAAN|September 09, 2023
ચહેરાના ભાવ, દેહના વળાંકો ઊડીને આંખે વળગે તેવા છે. પાત્રોને જીવંત, આકર્ષક અને સૌંદર્યમય બનાવવાનું અજબ કૌશલ્ય એમને હસ્તગત છે
પ્રિયંકા જોષી
રેતીમાં સૌંદર્યના પ્રાણ પૂરતા રેતશિલ્પકાર: નથુભાઈ ગરચર

જળના લાગણીભીનાં ખળખળ સામે જ્યારે પાષાણની રુક્ષ કરકર ખરી પડે છે ત્યારે તેની સુંવાળપ ભાવનાશીલ હૃદયને ઇજન આપે છે. રેતીમાં રમમાણ થવાનું ઇજન, તેમાં વિખરાઈ જઈને ફરી નવો ઘાટ ધરવાનું ઇજન. દરિયાની રેતીના કણકણમાં કિનારાનાં કેટકેટલાં સ્મરણો સમાયાં હશે! કોઈ એકલ પ્રેમીએ કિનારા પર લખેલું પ્રિયજનનું લખેલું હોય કે જોડાજોડ ચાલેલાં પગલાં. બાળકોની કિલકારીઓ અને એમનાં સપનાના મહેલ. દરિયો બધું જાણે છે. દૂર રહ્ય-રઘે આ સંસાર નીરખતો રહે છે.

આ વિરાટ જળવિસ્તાર પર સૌ પોતાની કલ્પના અને સ્મરણોની રંગોળી પૂરતું રહે છે. કોઈ આનંદ મેળવવા આવે છે તો કોઈ ઉદાસી ઓગળવા; પ્રવાસી કુતૂહલથી પ્રેરાઈને આવે છે, તો રહેવાસી જરૂરિયાતથી. બહુ ઓછા લોકો દરિયાને મળવા આવે છે. જે આ સમુદ્રને તેના ભવ્ય સ્વરૂપને જોઈને આકંઠ ધન્યતા અનુભવે છે.

એક વાંઢિયાર કુટુંબ પોરબંદર આવીને વસ્યું. વર્ષ ૧૯૫૬, નવેમ્બરની ૩૦મી તારીખે આ કુટુંબમાં દીકરો અવતર્યો. શું એ બાળકે પ્રથમ શ્વાસમાં દરિયાઈ હવામાં ભળેલો રેતીનો સાદ પણ છાતીમાં સાચવી રાખ્યો હશે કે કેમ, એવો સહજ પ્રશ્ન થાય જ્યારે આ વાત નથુભાઈ ગરચરની હોય.

કલાતીર્થ દ્વારા પ્રકાશિત થતી કલાગંગોત્રી ગ્રંથશ્રેણીનું દસમું સોપાન પ્રસિદ્ધ રેતશિલ્પકાર નથુભાઈ ગરચરની સર્જન સૃષ્ટિનું દર્શન કરાવે છે. આપણે ત્યાં હજુ રેતશિલ્પ વિશે પૂરતી જાગૃતિ નથી. એવા સંજોગોમાં આ પુસ્તક કલા અને કલાકારનો મહિમા કરે છે. એ ઉપરાંત કલારસિકો માટે પણ એક અજબ ક્ષેત્ર ખોલી આપે છે. આ કલાગ્રંથના પાને પાને રેતશિલ્પોની અનેરી સૃષ્ટિને ૨૦૦થી વધારે તસવીરો દ્વારા સ્થાયીરૂપ આપવાનો પ્રયાસ થયો છે.

Diese Geschichte stammt aus der September 09, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der September 09, 2023-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 26/10/2024