૨૩ આગસ્ટ, ૨૦૨૩ની આ સાંજે વિક્રમ લૅન્ડરે પ્રજ્ઞાન રોવરને પોતાની સાથે લઈને ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીન પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું ત્યારે ઇસરોના વિજ્ઞાનીઓએ પોતાના જ્ઞાન અને વિજ્ઞાન થકી સમગ્ર વિશ્વમાં પોતાની તાકાત, આંતરિક શક્તિ, અથાક મહેનત, સૂઝબૂઝનો પરિચય વિશ્વને કરાવ્યો. ઇસરોની ચંદ્રયાનની ટીમમાં ૫૪થી વધુ મહિલા વિજ્ઞાનીઓ સામેલ હતી. અધિકૃત આંકડો છે. કેટલાક રિપોર્ટ અનુસાર સમગ્ર ટીમમાં ૧૦૦થી પણ વધુ મહિલાઓએ ચંદ્રયાન-૩ મિશનને સફળ બનાવવામાં જવાબદારી નિભાવી છે. ચંદ્રયાન-૩એ જ્યારે ચંદ્ર પર ઉતરાણ કર્યું ત્યારે દેશવિદેશના લોકોએ વિજ્ઞાનની દુનિયાના નવા મહિલા આઇકોનનું અવતરણ જોયું. નારીશક્તિ પહેલાં પણ હતી, આજે પણ છે. બસ, લોકો તેમની શક્તિને અન્ડરએસ્ટિમેટ કરતા રહેતા હતા અને કરે છે, પણ ઇસરોનાં મહિલા વિજ્ઞાનીઓએ માત્ર પોતાની જ નહીં, સમગ્ર ભારતની મહિલાઓની શક્તિનો પરિચય સમગ્ર વિશ્વને કરાવ્યો છે. ઉનાળાનો ધોમધખતો તાપ હોય કે ચોમાસાના અનરાધાર વરસાદ, કોઈ ગામડાં કે શહેરમાં થાક્યા વિના-હાર્યા વિના હાથલારી ચલાવતી મહિલા હોય કે ઇસરોની વિજ્ઞાનીઓ, સ્ત્રી ક્યારેય સામાન્ય નહોતી. એ અપ્રતિમ પ્રતિભા અને પ્રચંડ તાકાતની સ્વામિની હતી અને ઇસરોની મહિલા વિજ્ઞાનીઓએ શ્રમજીવી મહિલાઓથી લઈને દરેક સ્તરની મહિલાઓને આ માન-સન્માન અપાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે તે સ્વીકારવું રહ્યું. કદાચ એમ કહી શકાય કે ભારતની બાળકીઓમાં કલ્પના ચાવલા કે સુનિતા વિલિયમ્સ જેવા બનવાની સાથે હવે રીતુ કરિધાલ, ટેસી થોમસ કે મીનલ રોહિત જેવા બનવાનું સપનું જોવાનું અને તેને પૂરું કરવા માટે પ્રયત્નશીલ બનવા માટેનું વિચારબીજ તેમણે રોપ્યું છે.
Diese Geschichte stammt aus der September 09, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der September 09, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે