એક જબરજસ્ત મોટી શિપ મધદરિયે જઈ રહી હતી. એમાં પાંચસો પેસેન્જરો હતા. ત્રણસો જેટલા શિપના ચાલકો અને એમાં કામ કરનારાઓ હતા. કુલ આઠસો વ્યક્તિઓ એ શિપની અંદર હતી. વખત આવે, જરૂર પડે, શિપ જો ડૂબવા માંડે તો, બચાવ માટે એ શિપમાં નાના-નાના વીસ જેટલા હોડકાઓ હતા. એ દરેકમાં વધુમાં વધુ દસ વ્યક્તિઓ બેસી શકે એટલી એ હોડકાઓની ક્ષમતા હતી. જો જરૂર પડે તો એ શિપમાંની બસ્સો વ્યક્તિઓ એ હોડકામાં બેસીને પોતાનો જીવ બચાવી શકે.
બન્યું એવું કે મધદરિયે જ એ શિપનું મશીન ખોટકાઈ ગયું. એના તળિયા ની લોખંડી પાટો ખસી ગઈ. શિપમાં પાણી ભરાવવા લાગ્યું. શિપ ડૂબવા માંડી. શિપના બધા પેસેન્જરો અને કામ કરતી વ્યક્તિઓએ ધડાધડ શિપની અંદર આવેલ લાઇફ બોટોને દરિયામાં ઉતારી. જેને તક મળી એ દસ-દસ જણા દરેક લાઇફ બોટમાં બેસી ગયા. આમ કુલ આઠસો માંથી બસ્સો વ્યક્તિઓ એ લાઇફ બોટમાં બેસી ગઈ. બાકીની છસ્સો વ્યક્તિઓ પાણીમાં ડૂબવા માંડી. બચાવો... બચાવોની બૂમો પાડવા લાગ્યા. લાઇફ બોટમાં બેસેલ વ્યક્તિઓએ આ બધી ડૂબતી વ્યક્તિઓને જોઈ, એમાંની જે વ્યક્તિઓને એમનાં સગાંસંબંધી હતા એમને એમણે પોતપોતાની લાઇફ બોટમાં ચડાવી દીધા. આ એમની મોટી ભૂલ હતી. લાઇફ બોટ તો દસ વ્યક્તિઓનો જ ભાર સહન કરી શકે એમ હતી. વધારાની બે-પાંચ-દસ વ્યક્તિઓ લાઇફ બોટમાં ચઢતાં એ લાઇફ બોટો ડૂબી ગઈ અને સૌ પ્રથમ લાઇફ બોટમાં જઈને બેઠેલી દસ વ્યક્તિઓ પણ એમણે જેમને ઉગારવા માટે પોતાની લાઇફ બોટમાં લીધા હતા તેઓ પણ એમની જોડે જ ડૂબી ગયા.
Diese Geschichte stammt aus der December 23, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der December 23, 2023-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ