સમસ્ત દેશ આજે ૭૫મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. દેશ તેના અમૃતકાળમાં પ્રવેશ કરી ચૂક્યો છે. દેશની પ્રગતિ તેમાં વસતી પ્રજાની પ્રગતિ છે. દેશના વિકાસની વ્યાખ્યા તેના નાગરિકોની સુખાચારી સાથે જોડાયેલી છે. લોકશાહીમાં પ્રજા શાસક છે અને શાસક સેવક. નાગરિકો દ્વારા જ જ્યાં દેશની નિયતિ નિશ્ચિત થાય છે અને વિધિના વિધાન પણ તેમના હસ્તે જ લખાય છે. નાગરિકત્વના સુયોગ્ય સન્માન તરીકે લોકમાન્ય સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિકોને તેમની પ્રતિભા અને સામાજિક યોગદાન માટે પ્રતિવર્ષ પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે.
દયાળ પરમાર
વિશ્વનું સૌથી વિશાળ જનસમુદાય ધરાવતું લોકતંત્ર એટલે કે આપણું ભારત, ૨૬મી જાન્યુઆરી, ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરે છે. ૧૯૫૪થી શરૂ થયેલ આ પ્રથા અનુસાર છેલ્લાં સિત્તેર વર્ષથી કળા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, વિજ્ઞાન, ઇજનેરી, જાહેર કાર્ય, નાગરિક સેવા, સામાજિક સેવાઓ, સમસ્યાઓ, વાણિજ્ય અને ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રોમાં કરેલ અસાધારણ યોગદાન બદલ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી બિરદાવવામાં આવે છે. આ પુરસ્કારોમાં લોકશાહી અને નાગરિકત્વનું બહુમાન રહેલું છે.
સાંપ્રત વર્ષ ૨૦૨૪માં કુલ ૧૩૨ વિભૂતિઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તે પૈકી પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, અભિનેત્રી વૈજયંતીમાલા સહિત પાંચ વિભૂતિઓને પદ્મવિભૂષણ; દક્ષિણના ફિલ્મ કલાકાર ચિરંજીવી, જન્મભૂમિના તંત્રી કુંદન વ્યાસ, કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. તેજસ પટેલ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયક ઉષા ઉઘુપ સહિત સત્તર હસ્તીઓને પદ્મભૂષણથી; તેમ જ વલસાડના યઝદી ઇટાલિયા, આસામના પાર્વતી બરુઆ સહિત એકસો દસ પ્રતિભાઓને પદ્મશ્રીથી અલંકૃત કરવામાં આવ્યાં છે.
સવિશેષ આપણા ગુજરાતના જાણીતા ડૉ.તેજસ પટેલ અને યઝદી માણેકશા, દયાળ પરમારને ચિકિત્સા ક્ષેત્રે તેમ જ રઘુવીર ચૌધરી, જગદીશ ત્રિવેદી અને હરીશ નાયક(મરણોત્તર)ને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમણે કરેલી અનન્ય સેવા અને અસાધારણ સિદ્ધિનું સન્માન કરવામાં આવ્યું છે.
Diese Geschichte stammt aus der February 10, 2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der February 10, 2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા