ચૂંટણીના સમયમાં પૂરો દેશ અવનવાં જૂઠનો સાચો આનંદ લેતો થઈ જાય છે. જૂઠનો પણ એક વિશેષ પ્રકારનો આનંદ હોય છે. જૂઠ બોલનારને જૂઠનો આનંદ મળતો હોય છે, એના કરતાં જૂઠ સાંભળનારને વધારે આનંદ મળતો હોય છે, કેમ કે બોલનારને એવો વહેમ હોય છે કે એ જે જૂઠ બોલે છે એની ખબર એના સિવાય બીજા કોઈનેય નથી હોતી અને હોય છે તો એની સમજ એને નથી પડતી, પણ સાંભળનારને તો પૂરી ખબર છે કે બોલનાર જેને સત્યના વાઘા પહેરાવી અમારી સામે રજૂ કરે છે એ પૂરા સો ટચનું અને ચોવીસ કૅરેટનું જૂઠ જ છે! અભિનેતા જેને ‘વાસ્તવિકતા’નો ઓપ આપીને રજૂ કરે છે, ઑડિયન્સ એને આબાદ ‘અભિનય’ માની એનો આનંદ મેળવે છે. કેટલાક રાજનેતા તો સાહેબ ઑડિયન્સને આકર્ષવામાં ડાયલોગ ડિલિવરી અને અભિનયની બાબતમાં અસલી અભિનેતાને પણ હજારો કિલોમીટર પાછા પાડી દે છે. અભિનયની બાબતમાં નેતા ઇઝ મૉર ઍક્ટિવ, મૉર ઍટ્રેક્ટિવ ઍન્ડ મૉર ઇફેક્ટિવ ધેન અભિનેતા!
ચૂંટણીની હવા જેમ-જેમ રિઝલ્ટ તરફ જવા લાગે છે તેમ-તેમ ધીરે-ધીરે ઓસરવા માંડે છે અને એ પછી રાજકારણના આકાશમાં વિવિધ રાજકીય પક્ષો પોતપોતાનાં જૂઠના પતંગો ચગાવવામાં મશગૂલ થઈ જતાં હોય છે. જે મજા પતંગ ચગાવવામાં છે એ મજા પતંગ ઉડાવવામાં નથી, કેમ કે ‘ઉડાવવું’ અને ‘ચગાવવું’ એમાં બહુ મોટો ફરક છે. ચૂંટણી પહેલાં પતંગ ચગતો હોય, રિઝલ્ટ પછી ‘ઊડતો’ હોય!
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 08/06/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 08/06/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ