અમેરિકામાં જો કાયમ રહેવું હોય તો એ દેશમાં પ્રવેશવા માટે ઇમિગ્રન્ટ વિઝા મેળવવાની જરૂરિયાત રહે છે. ઇમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા બાદ તમને ‘એલિયન રજિસ્ટ્રેશન રિસીપ્ટ' જે પ્લાસ્ટિકના એક વિઝિટિંગ કાર્ડની કદનું કાર્ડ આપવામાં આવે છે. સૌપ્રથમ જ્યારે આ કાર્ડ આપવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે એનો રંગ લીલો હતો. આથી સૌ આ એલિયન રજિસ્ટ્રેશન રિસીપ્ટને ગ્રીનકાર્ડ તરીકે ઓળખવા લાગ્યા.
ઇમિજેટ રિલેટિવ કૅટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે. ચાર જુદી-જુદી ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરીઓ તેમ જ ઍમ્પ્લૉયમૅન્ટ બેઝડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ પણ એ પ્રાપ્ત કરી શકાય છે. વિઝા લોટરીમાં ભાગ લેવા સમર્થ હોવ અને ભાગ લઈને વિજેતા બનો તો પણ પ્રાપ્ત કરી શકો છો. રાજકીય આશરો માગીને યા રેફ્યુજી સ્ટેટસ મેળવીને કે પછી અમેરિકાના લશ્કરમાં ભરતી થઈને અને અમેરિકાની સરકાર એમ્નેસ્ટી જાહેર કરે તો એ દ્વારા પણ મેળવી શકો છો.
વર્ષ ૧૯૯૦માં આ બધી રીતોમાં એક વધુ રીતનો ઉમેરો કરવામાં આવ્યો. જે ચાર જુદી જુદી ઍમ્પ્લૉયર્મેન્ટ બેઝડ પ્રેફરન્સ કૅટેગરીઓ હતી, એમાં વર્ષ ૧૯૯૦માં અમેરિકાની સરકારે ધ ઇમિગ્રેશન ઍક્ટ ઑફ ૧૯૯૦’ ઘડીને એક પાંચમી કૅટેગરી ‘ઍમ્પ્લૉયમૅન્ટ બેઝડ ફિફથ પ્રેફરન્સ કૅટેગરી'નો ઉમેરો કર્યો, જેને આપણે સૌ ‘ઇબી-પ પ્રોગ્રામ’ કહીએ છીએ.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 08/06/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 08/06/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!