![ચર્નિંગ ઘાટ ચર્નિંગ ઘાટ](https://cdn.magzter.com/1344508914/1720764755/articles/-RWco1KAZ1721303386685/1721304569054.jpg)
વરસાદ આવે એટલે આપણી માનસિક સ્થિતિમાં પરિવર્તન આવે. દૃષ્ટિ, સ્પર્શ, ઘ્રાણ જેવી ઇન્દ્રિય વડે વરસાદ સાથે સંપર્ક સધાય તે સાથે ચિત્ત પર અવનવા શૃંગ અને ગર્ત રચાય છે. ભૌતિક આકાશમાંથી વરસતા વરસાદ સાથે શબ્દ તન્માત્રા થકી માનવીના વ્યક્તિગત આકાશમાં બદલાવ થાય છે, જે એ પ્રત્યાઘાત રૂપે વિચાર અને વાણીથી સામે વહાવે છે. બહુ ઓછા એવા હશે જેમને વરસાદ આવે એ નહીં ગમતું હોય. છતમાંથી પાણી પડે, પાણી ભરાય કે તંદુરસ્તી પર વિપરીત અસર થવા જેવા ભયનો અગ્નિ જાગૃત થાય એવું બને. બાકી બહુમતીને વરસાદ પસંદ પડે. ઘણાંને ખેતી સારી થાય એટલે હાશ થાય. ઘણાંને પાણીની વ્યવસ્થા થાય એટલે ખુશી થાય. બહુ બધાંને ઉનાળાની ગરમી અને એ પછીના બાફની વિદાય થાય એટલે મોજ પડે. ઘણાંને લીલોતરી છવાઈ જાય એટલે અને ભીની માટીની સુગંધ, પક્ષીઓનો કલરવ માણવા મળે તેથી આનંદ થાય. ઘણાંને ઉપરથી પડતાં વરસાદનાં અવાજ, દશ્ય અને તેની સાથેના પ્રત્યક્ષ કે પરોક્ષ સંસર્ગથી વિસ્મય થાય, રોમાંચ થાય. બધાં પોતપોતાની રીતે વરસાદથી પોતાને જે અનુભૂતિ થાય એ કહે.
વરસાદના આગમનથી ઉદ્ભવતું મોરનું ટેંહું ટેંહું ટેંહું જેણે લાઇવ સાંભળ્યું હોય એ અજાણતા ‘તે હું', ‘તે હું' અનુભવવાના પગથિયે પહોંચી જાય. વિજ્ઞાન ભૈરવમાં કહ્યું છે કે, વરસતા વરસાદને એક ધારે જોયા જ કરો તો ધ્યાન થઈ જાય. યદ્યપિ, મનુષ્ય માટે વરસાદ પડે ત્યારે ચૂપ રહેવું અઘરું થઈ જાય છે. વરસાદમાં પલળે કે ઇચ્છાથી સ્નાન કરે, મન કશુંક તો વિચારશે જ અને જીભ કશુંક તો બોલશે જ. હવે તો વરસાદમાં નૃત્ય કરી રિલ બનાવવામાં આવે છે. નૃત્યમાં નર્તક ગુમ થઈ જવો જોઈએ તેને સ્થાને વધુ સક્રિયતાથી હાજર થાય છે. વરસાદમાં સામાજિકતાથી બેખબર નહાતાં બાળકોને જોઈને વિસ્મય થાય. થાય કે હશે, મનુષ્ય હોય એ મનુષ્યવેડા કરે એમાં કોઈ નવી બાબત નથી. બાળકો વિવિધ પ્રકારની ચીસ પાડે. ગીત ગાય. એકલો નાનો જીવ હોય એ ગણગણે અને મોટો હોય તો લલકારવા લાગે. એવામાં મોઢામાં પાણી ભરાઈ જાય, પરંતુ બહારથી પ્રવેશેલી નવી ઊર્જા ભીતરમાં જઈ મરીમસાલા સાથે રસોઈ પામી બહાર આવ્યા વિના ના રહે. વરસાદમાં દાળવડા અને ચા કે અન્ય ખાણીપીણી ચાલે તો પણ વધુ કે ઓછા પ્રમાણમાં વરસાદની અસર હેઠળ વાક્શક્તિ સાથે સંધાન થઈ જાય.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 20/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 20/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
![હેલ્થ સ્પેશિયલ હેલ્થ સ્પેશિયલ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1995570/gY6pMv0Te1739879948768/1739880737353.jpg)
હેલ્થ સ્પેશિયલ
લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય ત્યારે શું થાય છે?
![કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે](https://reseuro.magzter.com/100x125/articles/1198/1995570/W9WfuhNeV1739860933742/1739868884820.jpg)
કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે
ગુલાબનું પુષ્પ, તેનો રંગ, તેની તાજગી, તેની કોમળતા અને ઋજુતા, તેની મંદ-મંદ સુગંધ, તેની ઠંડક અને ભીનાશ - આ બધું જ જ પ્રણય-ભાવની એક દિવ્ય કવિતા સમાન હોય છે
![હેલ્થ સ્પેશિયલ હેલ્થ સ્પેશિયલ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1995570/2_SNSDEQL1739870734178/1739871233376.jpg)
હેલ્થ સ્પેશિયલ
પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી
![હેલ્થ સ્પેશિયલ હેલ્થ સ્પેશિયલ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1995570/qNiUfoVE21739870366740/1739870694369.jpg)
હેલ્થ સ્પેશિયલ
એવું માનવામાં આવે છે કે શરીરનું સૌથી ઓછું ઉષ્ણતામાન સવારે ચાર વાગ્યા આસપાસ રહે છે. એ જ રીતે સવારે વર્કઆઉટના સ્થાને યોગ પર ભાર મૂકવામાં આવતો. સવારે પૂજાપાઠમાં યોગનું મહત્ત્વ રહેતું હતું
![રાજકાજ રાજકાજ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1995570/zm2OqxpT81739868911215/1739869492092.jpg)
રાજકાજ
દિલ્હીની ચૂંટણીનાં પરિણામોની સાઇડ ઇફેક્ટ્સ
![વિશ્લેષણ વિશ્લેષણ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1995570/l55yH57sr1739869534562/1739870329874.jpg)
વિશ્લેષણ
આમ આદમીના રાજકારણની શતરંજમાં કેજરીવાલ મહાત કે સમાપ્ત!
![વિઝા વિમર્શ. વિઝા વિમર્શ.](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/Q0aJtypGb1738822995806/1738823586663.jpg)
વિઝા વિમર્શ.
અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?
![મનોરંજન મનોરંજન](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/IxiumaLu51738758255248/1738758977045.jpg)
મનોરંજન
ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ
![સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/w865lOykX1738760512987/1738761755122.jpg)
સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.
![વામા-વિશ્વ બ્યુટી વામા-વિશ્વ બ્યુટી](https://reseuro.magzter.com/100x125/articles/1198/1980303/WANk2m3RD1738757893040/1738758231868.jpg)
વામા-વિશ્વ બ્યુટી
હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ