શિવો ભૂત્વા શિવમ્ યèત્
ABHIYAAN|Abhiyaan Magazine 17/08/2024
શિવની પૂજા કરવા શિવ બનવું પડે
ગૌરાંગ અમીન
શિવો ભૂત્વા શિવમ્ યèત્

લિંગ શબ્દ જાણીતો છે. સંસ્કૃતમાં લિંગ ઘણા અર્થમાં વપરાય. જેમ કે શબ્દની જાતિ, જીવની જાતિ, ચિહ્ન, સીમાસ્તંભ, અપરાધનો સજ્જડ પુરાવો, સંજ્ઞા, મુદ્રા, લાંછન, સ્થાન, બિંદુ, લક્ષણ, નિશાની, સંકેત, કારણ, સાબિતી, ગણતરીપૂર્વકનું અનુમાન, ધ્વજા, પ્રતીક, તારણ, નિર્ણય અને એ સિવાય યોનિ, શિશ્ન, પ્રતિમા તેમ જ દૈવી આકાર. સંભવતઃ શિવલિંગ જગતમાં સૌથી પ્રાચીન આકાર કે આકૃતિ હશે જેની પૂજા થાય છે. ઇન્ટરનેટ અને તેમાંય સોશિયલ મીડિયા સાથેનો સંબંધ રોજિંદો થયા પછી લોકો જાણી શક્યા છે કે શિવલિંગ બધી દિશાઓમાં પૂજાતું રહ્યું છે. શિવલિંગના ઘણા પ્રકાર હોય છે, એક કરતાં વધુ રીતે શિવલિંગના પ્રકાર પડી શકે છે. એક ભક્ત માટે કોઈ પણ શિવલિંગ એ શિવ એવમ્ શક્તિનું રૂપ જ રહે, તથાપિ શિવલિંગના વૈવિધ્ય પાછળનાં કારણોમાં કેન્દ્ર સ્થાને ભક્તિ હોય છે. ક્યારેક ભક્તિ જ્ઞાન માર્ગ સાથે જોડાય છે તો ક્યારેક અન્ય પથ સાથે. કહેવાય છે કે શિવજીનો કોઈ આકાર નથી અને શિવજીને કોઈ જાણી ના શકે, કિન્તુ ભક્તને શિવજીનું રૂપ શિવલિંગ ગમે છે અને ઘટેશ્વર શિવજી સાથે ઘટનો નાતો કેળવવા ઘટક જીવ શિવલિંગના ભિન્ન ઘાટ વડે ભક્તિ કરે છે.

મુખલિંગ શિવલિંગનો એક પ્રકાર છે. નામ પ્રમાણે જે લિંગ પર મુખની આકૃતિ હોય કે કોઈ રીતે લિંગનો સ્પષ્ટ સંબંધ મુખ સાથે હોય તે મુખલિંગ. સામાન્ય રીતે લિંગ પર પહેરાવવા માટે કોઈ ધાતુનું કે અન્ય દ્રવ્યનું મુખ હોય છે તેને લઈને પણ મુખલિંગ કહેવાય છે. વિવિધ કાળ કે પર્વ માટે વિભિન્ન મુખ હોઈ શકે છે. મુખલિંગ ક્યારેક સમસ્ત શિવલિંગ એટલે કે યોનિ એવમ પીઠને પણ આચ્છાદન કે આવૃત કરે છે. ધાર્મિક વા તાંત્રિક કારણ સિવાય કવર કે કોશ મૂળ લિંગને ભૌતિક નુકસાન ના થાય તેમ જ અયોગ્ય આધ્યાત્મિક અસરથી દૂર રાખવા પણ ઉપયોગમાં લેવાય છે. વિવિધ દ્રવ્ય વડે કલાત્મક શૃંગાર કરીને પણ શિવલિંગ પર થોડા વખત માટે મુખાકૃતિ સર્જવામાં આવે છે. સિદ્ધજનોના જણાવ્યા મુજબ શિવલિંગ સ્થૂળ હોય એવું જરૂરી નથી અને શિવલિંગનો ખરો પાવર નેચરલી નિરાકાર એટલે કે નિષ્કલ હોય છે. મુખલિંગ સકલ-નિષ્કલ ગણાય છે, લૌકિક વત્તા અલૌકિક. શિવતત્ત્વ હોય કે શિવલિંગ, ભક્તો જાણે છે કે શિવજી કોઈ પણ રૂપ લઈ શકે, એમાં પોતે મનુષ્ય હોઈ શિવજી જો મનુષ્ય જેવું રૂપ લઈ શકે છે એવું આંખને દેખાતું હોય તો ગમે, ફાવે અને વિધિ વગેરેમાં કામમાં આવે.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 17/08/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 17/08/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 30/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 30/11/2024
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
ABHIYAAN

મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 30/11/2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?

time-read
1 min  |
Abhiyaan Magazine 23/11/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

કચરાનો ડબ્બો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 23/11/2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

રંગ-રેખાને વાચા આપતાં એટ્રેક્ટ આર્ટિસ્ટ - સિદ્ધાર્થ પટેલ

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 23/11/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ફેશનની સાથે ફેબ્રિકનું પણ રાખો ધ્યાન

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 23/11/2024
અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ
ABHIYAAN

અંધશ્રદ્ધા સામે વર્ષોથી ચાલતી નાનકડી લડાઈ

અંજારનાં શિક્ષિકા ૩૫ વર્ષથી કાળીચૌદસે કિશોરવયના વિદ્યાર્થીઓ સાથે ‘મેલી' મનાતી જગ્યાઓ, સ્મશાનોમાં જઈને અંધશ્રદ્ધા દૂર કરવાનો પ્રયોગ કરે છે.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 23/11/2024
કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે
ABHIYAAN

કચ્છનાં રખાલો રખડતાં પશુઓનું ઘર બની શકે

કચ્છમાં રખડતાં પશુઓની સમસ્યાએ માઝા મુકી છે. આખલા, વસૂકી ગયેલી ગાયો કે દૂધ દોહીને નધણિયાતી છોડી દેવાતી ગાયોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, માનવમૃત્યુ પણ થાય છે. રખડતાં પશુઓના માલિકો સામે કડક પગલાં લઈ શકાતાં નથી, ત્યારે આવાં પશુઓને સુરક્ષિત આશ્રયસ્થાન આપવાથી ગામડાં અને શહેરોની સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ આવી શકે તેમ છે. કચ્છ રાજના સમયમાં જંગલનો અમુક વિસ્તાર પશુઓના ચરિયાણ માટે અનામત રખાયો હતો. રખાલો તરીકે ઓળખાતા આ વિસ્તારો આજે વન વિભાગ હસ્તક છે. રખાલોમાં રખડતાં પશુઓને આશ્રય આપવાની માંગ ઊઠી રહી છે.

time-read
6 Minuten  |
Abhiyaan Magazine 23/11/2024
વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે
ABHIYAAN

વિશ્વખ્યાત ગ્રિફિફ્થ ઑબ્ઝર્વેટરી ખગોળશાસ્ત્રની માહિતી જ્યાં ઠસોઠસ ભરેલી છે

બ્રહ્માંડના અનેક તારાઓ દેખાડવાનું કામ આ ઑબ્ઝર્વેટરી ૯૦ વર્ષથી કરે છે. ગ્રિફિથ પ્લેનેટોરિયમમાં ઍસ્ટ્રોનોમી શૉ એન્કર વાર્તા સ્વરૂપે રજૂ કરે છે.

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 23/11/2024