'મિસ્ટર, તમે તમારા ઓપીટી પિરિયડમાં ક્યાં કામ કરો છો?’ અમેરિકામાં સાયન્સના વિષયમાં માસ્ટર્સનો કોર્સ કર્યા બાદ મુકેશને ત્રણ વર્ષનો ‘ઓપ્શનલ પ્રેક્ટિસ ટ્રેનિંગ પિરિયડ' પ્રાપ્ત થયો હતો. એ સમય દરમિયાન એ સ્ટુડન્ટ ‘એફ-૧ સ્ટેટસ' ઉપર જ અમેરિકામાં રહીને કામ કરી શકે અને કમાણી પણ કરી શકે એમ હતું. માતા-પિતાને મળવા અને એમણે લગ્ન માટે પસંદ કરેલી યુવતીને જોવા મુકેશ અઠવાડિયા માટે જ ભારત આવ્યો હતો. હવે ઓપીટી પિરિયડમાં એ જે નોકરી કરી રહ્યો હતો એમાં જોડાવા અમેરિકા પાછો જતો હતો. અબુ ધાબી ઉપ૨ વિમાનમાં ચડતાં ત્યાં આવેલ અમેરિકન ઇમિગ્રેશન ઓફિસરે એને સવાલ કર્યો.
‘સર, હું એબીસી નામની નામાંકિત કંપનીમાં જોબ કરું છું.’
‘એ પહેલાં?’
‘સર, એ પહેલાં મેં ફક્ત પંદર દિવસ જ એક્સવાયઝેડ કંપનીમાં કામ કર્યું હતું.’
‘એ કંપની શા માટે છોડી?' ‘
સર, એ બોગસ કંપની હતી. એણે મને કંઈ કામ આપ્યું નહીં. ઊલટાનું ‘મારે ટ્રેનિંગની જરૂર છે’ એવું કહીને મારી પાસેથી ટ્રેનિંગ માટેના પાંચસો ડૉલર લીધા, પણ ટ્રેનિંગ પણ આપી નહીં. એટલે મને લાગ્યું કે એ બોગસ કંપની છે, આથી મેં એ છોડીને પછી એબીસી કંપનીમાં જોબ લીધી.’
એટલે ઓપીટી પિરિયડ શરૂ થતાં સાઠ દિવસની અંદર નોકરી મેળવવાની શરત પૂરી કરવા તમે એ બોગસ કંપનીમાં જોબ લીધી.’
‘નો... નો. સર, મને ખબર જ નહોતી કે એબીસી કંપની એક બોગસ કંપની છે.’
‘તમને એબીસી કંપનીની જાણ કેવી રીતે થઈ’
‘મારા એક ફ્રેન્ડે મને એ કંપની વિશે જણાવ્યું અને એમની ઇન્ટરનેટ ઉપર જાહેરાત પણ હતી.’
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 21/09/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 21/09/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?