પ્રાચીન કાળમાં રાજ્યનો આદેશ, દૂતનો સંદેશ, ઇત્યાદિ વાંચવા માટે કપડું, કાગળ કે ચર્મપત્રનો જે વીંટો ખોલીને વાંચવામાં આવતો એનો ઇંગ્લિશ શબ્દ છે ‘સ્ક્રોલ’. એના બંને છેડે લાકડું કે ધાતુની નળીઓ રહેતી, એનો અંત અને આરંભ ફિક્સ રહેતો. મૉડર્ન મનેખોમાંથી બહુ ઓછાએ એ રજવાડી વસ્તુ હાથમાં પકડી હશે, પરંતુ આપણી રોજબરોજની ભાષામાં સ્ક્રોલ શબ્દ હવે ખાસ્સો વણાઈ ચૂક્યો છે. સ્માર્ટફોનના પટલ પર, ઍપ્સના જંગલમાં ટેરવું સરકાવી સ્ક્રોલ કર્યા વિના બહુધાને આજે ચેન પડતું નથી.
વન્સ અપૉન અ ટાઇમ, જ્યારે ઇન્ટરનેટ હજુ ભાંખોડિયાં ભરતું હતું ત્યારે કન્ટેન્ટનું અરણ્ય એટલું ગાઢ કે વિશાળ ન હતું. વેબસાઇટ કે પ્લૅટફૉર્મ પર જઈ મર્યાદિત સામગ્રીના ઢગલામાં થોડું સ્ક્રોલ કરતાં એનો છેડો પામી શકાતો. કિન્તુ વિધવિધ ઇ-ઠેકાણાંઓ પર ધીમે-ધીમે માણસો ઊભરાવા લાગ્યા અને કન્ટેન્ટનું ભાતીગળ રાન એટલું તો વિશાળ થયું કે દ્રૌપદીના સાડીના છેડાની જેમ એનો અંત ક્યાંય શોધ્યો ન જડે! આ માટેનો જશ કે અપજશ જો કોઈ એક વ્યક્તિને માથે મઢવો હોય તો એનું નામ ઍઝા રસ્કીન. મહત્તમ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ અથવા રીલ, શૉર્ટ વીડિયો ટાઇપનું કન્ટેન્ટ પીરસતી ટિકટૉક પ્રજાતિની અગણિત ઍપ્સમાં જાણે અનંતકાળ સુધી પણ સ્ક્રોલ કરવા છતાં કદી ઍન્ડ પૉઇન્ટ આવે જ નહીં, એવી સુવિધા કે દુવિધાને જન્મ આપીને ઍઝા રસ્કીને પછીથી એનો પસ્તાવો પણ વ્યક્ત કરેલો.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 23/11/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 23/11/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ઇન્ટરનેટનું અક્ષયપાત્ર અને ખાઉધરી આંખો
ખોરાકની સ્પષ્ટ માત્રા હોય તો માણસને ભાન રહે કે એણે કેટલું ભોજન આરોગ્યું છે, પરંતુ જો માત્રા દેખાય જ નહીં તો વધુ ખોરાક આરોગવા છતાં મન એમ જ માનશે કે માપમાં જ ખાધું છે
કવર સ્ટોરી
અમેરિકાના પ્રમુખની સાથે સતત રહેતા ‘ફૂટબોલ’નું રહસ્ય શું છે?
કવર સ્ટોરી
એલન મસ્ક ટ્રમ્પની છાવણીમાં કઈ રીતે આવ્યા?
કવર સ્ટોરી
ટ્રમ્પને મુસ્લિમોનું સમર્થનઃ ટ્રમ્પનાં આઠ ‘ટ્રેપકાર્ડ'નો ચમત્કાર
કાશ્મીરના ત્રાસવાદીઓ પાસે એમ૪ રાઇફલ કેવી રીતે પહોંચી?
પાકિસ્તાનના કબજાગ્રસ્ત કાશ્મીરમાં પણ એક મોટી મીટિંગ પણ થઈ હતી. તેમાં પાકિસ્તાની એજન્સી આઇએસઆઇ અને આતંકવાદી જૂથના કમાન્ડર હાજર રહ્યા હતા
રાજકાજ
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની સત્તા સંભાળવાની તૈયારીમાં વ્યસ્ત
ઈશ્વર આપણી સાથે હોય ત્યારે એ આપણી બુદ્ધિમાં વૃદ્ધિ કરે...
હાલ વિશ્વના ભાવિને લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મુદ્દો ચર્ચામાં હોય ત્યારે આપણી પુકારનો પડઘો પાડતી સુપ્રીમ ઇન્ટેલિજન્સને સમજવી હોય તો..?
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?