માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN|Abhiyaan Magazine 21/12/2024
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
સુચિતા બોઘાણી કનર
માયાવી જળકુંભીની માયાજાળ

જળકુંભીથી શ્રમજીવીઓને રોજગારી મળે, નગરપાલિકાને આવક થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. બંગાળ, ઓરિસા જેવાં રાજ્યોમાં જળકુંભીમાંથી ખાતર, કાગળ, પૂઠાં, સુશોભનની વસ્તુઓ, કાપડ અને સાડી પણ બનાવાય છે. કચ્છમાં આ દિશામાં હજુ કોઈ કામગીરી થઈ નથી, પરંતુ જો આવું કામ થાય તો બિનઉપયોગી અને ઉપદ્રવી જળકુંભી બહુમૂલ્ય બની શકે.

હમીરસર તળાવ ભુજનું હૃદય ગણાય છે, પરંતુ ભુજનું બીજું મહત્ત્વનું તળાવ દેશલસર અણમાનીતું બની ગયું છે. આ તળાવની દેખભાળ કરવામાં નગરપાલિકા ટૂંકી પડે છે, રહેવાસીઓ પણ દુર્લક્ષ કરે છે. ચોથા ભાગના શહેરની ગટરનું પાણી દેશલસરમાં છોડાય છે. તેના કારણે ભરઉનાળે પણ આ તળાવ છલોછલ દેખાય છે. દૂષિત પાણીના કારણે જ જળકુંભી ખૂબ ફૂલે છે. તેનાં પાંદડાં પાણીની સપાટી ઉપર ફેલાય છે, પાણીમાં સૂર્યપ્રકાશ કે હવા-ઑક્સિજન જઈ શકતાં નથી. તેથી પાણીની સજીવસૃષ્ટિ મૃત થઈ જાય છે. ગટરના પાણી તળાવમાં ન આવે, જળકુંભી જડમૂળથી દૂર થાય તે માટે નક્કર આયોજન જરૂરી છે. જોકે, આ કામ ધારીએ તેટલું સહેલું પણ નથી અને સસ્તું પણ નથી. તે થાય ત્યારે ખરું, પરંતુ ત્યાં સુધી જળકુંભીના અન્ય ઉપયોગ શોધી, તેના પર કામ કરી અને શ્રમજીવીઓ પાસે કરાવીને તેમને રોજી મેળવતા અને નગરપાલિકાને વધારાની આવક રળતા કરી શકાય.

એમ કહેવાય છે કે, જળકુંભી ભારતની વનસ્પતિ નથી. બ્રિટિશરો તેને લાવ્યા હતાં. તેના સુંદર જાંબલી રંગનાં ફૂલો મનભાવન હોય છે. મોટાં લીલાછમ પાનો વચ્ચે ઊગેલાં ફૂલો ફ્લાવરવાઝમાં શોભી ઊઠે છે, પરંતુ તેની વેલ ખૂબ જ મોટો ઉપદ્રવ ફેલાવે છે. તે જે જળાશયમાં ઊગે છે તેનું પાણી લીલો ગાલીચો પાથરેલી જમીન જેવું લાગે છે. આ વેલનો ઉપદ્રવ દેશભરનાં જળાશયોમાં જોવા મળે છે. બંગાળ, પૂર્વીય ભારતનાં ઘણાં રાજ્યો, મહારાષ્ટ્ર, રાજસ્થાન, અમદાવાદની સાબરમતીમાં પણ તેણે પોતાનું થાણું સ્થાપ્યું છે.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 21/12/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 21/12/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 28/12/2024