ગૃહપ્રધાન અમિત શાહના એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂ અને બિહાર જનતા દળ (યુ) દ્વારા રાજ્યમાં પ્રગતિ યાત્રા માટે પ્રસિદ્ધ કરાયેલા એક પોસ્ટરને પગલે આવી રહેલી બિહાર વિધાનસભાની ચૂંટણીનું નેતૃત્વ કોણ ક૨શે તેને વિશે ચર્ચા અને વિવાદ છેડાયા હતા. ભાજપ સહિતના બિહાર એનડીએના ઘટક પક્ષોમાં સર્જાયેલા અસમંજસ અને વિવાદ બહુ આગળ વધે તેમ જ કાર્યકરોમાં ગેરસમજ ફેલાય એ પહેલાં જ ભાજપ દ્વારા આ મુદ્દે સ્પષ્ટ જાહેરાત કરી દેવામાં આવી કે બિહાર વિધાનસભાની ચૂંટણી મુખ્યપ્રધાન નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ જ લડાશે. ભાજપની ૩૧ સભ્યોની કોર કિંમટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને બિહાર ભાજપના પ્રમુખ દિલીપ જયસ્વાલે તેની જાહેરાત કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે અમિત શાહે એક ટીવી ચેનલ સાથેના ઇન્ટરવ્યૂમાં તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે મહારાષ્ટ્રની માફક બિહારમાં પણ મુખ્યપ્રધાનપદના કોઈ ચહેરા વિના જ ચૂંટણી લડવામાં આવશે? તેના જવાબમાં અમિત શાહે કહેલું કે, તેનો નિર્ણય અમે સાથે બેસીને કરીશું.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 04/01/2025-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 04/01/2025-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!