ડિસેમ્બર મહિનામાં બે ગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયાના શુભ સમાચાર છે. હિમાંશી શેલતની ‘કુવેમ્પુ’ પુરસ્કાર માટે અને દિલીપ ઝવેરીની કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે પસંદગી થઈ છે.
કન્નડ ભાષાના પ્રતિષ્ઠિત કવિ, નવલકથાકાર, નાટકકાર અને ચરિત્રલેખક કે. વી. પુટ્ટપ્પા જે ‘કુવેમ્પુ’ તરીકે જાણીતા છે, તેમના નામ સાથે કુવેમ્પુ પુરસ્કાર જોડાયેલો છે.
આશરે ૨૨,૦૦૦ લીટીઓનું મહાકાવ્ય ‘શ્રીરામાયણદર્શનમ્’ લેખકની શ્રેષ્ઠ કૃતિ છે, જેને ૧૯૫૫માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૧૯૬૪માં કર્ણાટક સરકારે તેમને ‘રાષ્ટ્રકવિ’નો ખિતાબ એનાયત કર્યો હતો. ૧૯૬૮માં ઉમાશંકર જોશીને અને તેમને સંયુક્ત રૂપે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલો. ૧૯૭૯માં તેઓ કેન્દ્રસ્થ સાહિત્ય અકાદમીના અને ૧૯૮૬માં કન્નડ સાહિત્ય પરિષદના માનાર્હ ફેલો નિમાયા હતા. ૧૯૮૮માં ભારતના રાષ્ટ્રપતિએ તેમને ‘પદ્મવિભૂષણ’ના ખિતાબથી નવાજ્યા હતા.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 04/01/2025-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 04/01/2025-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!