અમેરિકા રિસેશનના આરે ઊભું છે અથવા સતત એની તરફ આગળ વધી રહ્યું છે. અમેરિકામાં નોકરીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે, ફુગાવો ચાર દાયકાના રેકૉર્ડબ્રેક સ્તરે છે, વ્યાજવધારો છેલ્લા કેટલાક સમયથી સતત ચાલુ રહ્યો છે. ફુગાવાને ડામવા આ વરસે યુએસએમાં સવા બે ટકાનો વ્યાજવધારો થઈ ચૂક્યો છે. હંગેરીમાં ૮.૩૫ ટકાનો, બ્રાઝિલમાં ચાર ટકાનો, કેનેડામાં ૨.૨૫ ટકાનો, ઑસ્ટ્રેલિયામાં સવા ટકાનો, સાઉથ કોરિયામાં સવા ટકાનો, યુકેમાં એક ટકાનો વ્યાજવધારો થયો છે, યુરોપિયન યુનિયન દ્વારા પણ વ્યાજવૃદ્ધિ કરવામાં આવી છે.
આ તમામ દેશો મોંઘવારીના દાનવથી પીડાઈ રહ્યા છે, જેને કારણે એમનાં અર્થતંત્ર ડામાડોળ થતાં રહ્યાં છે, ખાસ કરીને કોરોના સમયથી ઘણાં રાષ્ટ્રોનાં અર્થતંત્ર ખાડે ગયાં છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ એમાં ઘી ઉમેરાતું ગયું. આની સામે ભારતમાં આ વરસે ૯૦ બેસિસ પૉઈન્ટની વ્યાજવૃદ્ધિ થઈ છે અને ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વધુ ૩૦થી ૩૫ બેસિસ પૉઈન્ટનો વધારો માથે ઊભો છે. નવાઈની વાત એ છે કે ચીન અને જપાને હજી કોઈ વ્યાજવધારો કર્યો નથી.
ચીન તો અત્યારે કોવિડના પુનઃ આક્રમણથી વધુ ખરાબ સંજોગોનો સામનો કરી રહ્યું છે. યુરોપિયન યુનિયન પણ મુશ્કેલીમાં હોવાના અહેવાલ છે. ગ્લોબલ આર્થિક નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે અમેરિકામાં રિસેશન આવતાં પહેલાં ચીન અને યુરોપિયન યુનિયનમાં આવવાની શક્યતા વધુ છે.
રિસેશન કોને ગણાય?
Diese Geschichte stammt aus der August 15, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 15, 2022-Ausgabe von Chitralekha Gujarati.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.