ઉલ્કાપિંડના ખતરા સામે રામબાણ ઈલાજ
Chitralekha Gujarati|October 17, 2022
પૃથ્વીના ગોળા પર ધસી આવતા ઉલ્કાપિંડ અથવા તો બીજા અવકાશી પદાર્થોને અધવચ્ચે આંતરીને અને તોડી પાડવાની ટેક્નોલાજી હવે અમેરિકાએ હસ્તગત કરી છે. જાણો, એ અમેરિકી મિશન વિશે.
નિતુલ ગજ્જર
ઉલ્કાપિંડના ખતરા સામે રામબાણ ઈલાજ

ગયા નવેમ્બરમાં અમેરિકાની અવકાશવિજ્ઞાન સંસ્થા નાસાએ એક ઉપગ્રહ અવકાશમાં ચડાવ્યો હતો. નાસા જેવી ગંજાવર સ્પેસ એજન્સી કોઈ ઉપગ્રહ અવકાશમાં મોકલે એ નવાઈની વાત નથી. તેમ છતાં હમણાં, થોડા દિવસ પહેલાં એ ઉપગ્રહ અવકાશમાં એક ચોક્કસ સ્થળે પહોંચ્યો એટલે નાસાના વિજ્ઞાનીઓમાં ખુશીની લહેર પ્રસરી ગઈ, કારણ કે એ ઉપગ્રહ એમના એક મિશન માટેનું અમોઘ શસ્ત્ર હતું.

એવું તે શું ખાસ હતું અમેરિકાના સ્પેસ મિશનમાં? અને શા માટે આ મિશન આટલું મહત્ત્વપૂર્ણ હતું?

૨૬ સપ્ટેમ્બર, સાંજે ૭:૨૪નો સમય. આપણે ત્યાં નવલાં નોરતાંના આરંભ માટે લોકો થનગનતા હતા એ ક્ષણ.

અવકાશમાં ચંદ્ર તરફથી એક ઉલ્કાપિંડ પૃથ્વી તરફ વધી રહ્યો છે. એનું વજન સેંકડો ટનમાં અને એની ઝડપ કેટલાક લાખ કિલોમીટર પ્રતિ કલાક છે.

જરા વિચારી જુઓ, આ ઉલ્કાપિંડ પૃથ્વીના ગોળા સાથે ભટકાય તો શું થાય? જો કે આશરે દોઢસો મીટર વ્યાસનો આ ઉપગ્રહ પૃથ્વી નજીક આવે એ પહેલાં રસ્તામાં જ એક ઉપગ્રહ એની સાથે ટકરાય છે અને એની અસરથી જોતજોતાંમાં એ વિશાળ ઉલ્કાપિંડ નાના ટુકડામાં ફેરવાઈ જાય છે.

દેખીતી રીતે કાલ્પનિક લાગતી આ ઘટના તાજેતરમાં જ આકાર પામી છે. અહીં જે ઉપગ્રહની વાત છે એ ગયા વર્ષે નાસાએ પોતાના અતિ મહત્ત્વપૂર્ણ ડાર્ટ (DART-Double Asteroid Redirection Test) મિશન માટે લૉન્ચ કર્યો હતો. નાસાનું આ ડાર્ટ મિશન ખાસ પૃથ્વી તરફ આવતા ઉલ્કાપિંડને તોડી પાડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ની સાંજે ૭:૨૪એ નાસાની આ ડાર્ટ ટેક્નોલૉજીએ પોતાની કમાલ દેખાડી દીધી અને પૃથ્વી તરફ આવતા એક ગંજાવર ઉલ્કાપિંડને અવકાશમાં જ તોડી પાડ્યો. આ ઘટના અવકાશમાં બની હોવા છતાં એણે પૃથ્વી પર ઈતિહાસ રચ્યો.

ભ્રમણકક્ષા છોડીને પૃથ્વી તરફ આવી રહેલા ઉલ્કાપિંડ ‘ડિમોરફોર્સ’ને ‘હાર્ટ ટેક્નોલૉજીથી તોડી પાડવામાં આવ્યો, એના વિશેષ કૅમેરાથી ફોટોગ્રાફ અને વિડિયો પણ લેવામાં આવ્યા.

Diese Geschichte stammt aus der October 17, 2022-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 17, 2022-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
લૂંટવા માટે બધા તૈયાર છે
Chitralekha Gujarati

લૂંટવા માટે બધા તૈયાર છે

લૂંટાવે છે બે હાથે, એ ઈશ્વર લૂંટી ગયા અકબંધ રાખી ખોળિયું જીવતર લૂંટી ગયા મારી કને જે કંઈ હતું, મારું સ્વમાન માત્ર વીંટી’તી એક માત્ર એ, ચાદર લૂંટી ગયા.

time-read
2 Minuten  |
December 23, 2024
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
Chitralekha Gujarati

બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...

પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.

time-read
5 Minuten  |
December 16, 2024
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
Chitralekha Gujarati

રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા

પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.

time-read
3 Minuten  |
December 16, 2024
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
Chitralekha Gujarati

શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા

ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.

time-read
2 Minuten  |
December 16, 2024
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
Chitralekha Gujarati

આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ

ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.

time-read
3 Minuten  |
December 16, 2024
આખેઆખા દેશનું અસ્તિત્વ જ મટી જાય તો? જ
Chitralekha Gujarati

આખેઆખા દેશનું અસ્તિત્વ જ મટી જાય તો? જ

સાવધાન... જન્મદર ઘટવાને કારણે દક્ષિણ કોરિયા નામશેષ થવાના આરે આવી પહોંચ્યો છે. આમ થવાનાં કારણ વિચારવા જેવાં છે.

time-read
4 Minuten  |
December 16, 2024
જય ગિરનારી, યે ચિનગારી કબ બૂઝેગી?
Chitralekha Gujarati

જય ગિરનારી, યે ચિનગારી કબ બૂઝેગી?

ભજન, ભોજન અને ભક્તિની પવિત્ર ભૂમિ મનાતા ગિરનાર ક્ષેત્રનાં મંદિરોમાં બે સાધુઓનાં જૂથ વચ્ચે ગાદી માટેની લડાઈએ અનેક પ્રશ્ન સર્જ્ય છે. ભાવિકોથી માંડી સામાન્ય લોકોમાં પણ આ બાબતનો કચવાટ છે. આખા વિવાદમાં એક મહત્ત્વનું પાત્ર છે ગિરનારના સાધુમાંથી દિલ્હીના સંસદસભ્ય બની ફરી ભગવા ધારણ કરનારા મહંત મહેશગિરિ.

time-read
4 Minuten  |
December 16, 2024
પરંપરાગત ખેતીનું સ્થાન લઈ રહી છે નાળિયેરી
Chitralekha Gujarati

પરંપરાગત ખેતીનું સ્થાન લઈ રહી છે નાળિયેરી

બહારથી કડક અને અંદરથી નરમ એવું શ્રીફળ આપતી નાળિયેરી ઓછા જાળવણી ખર્ચે વર્ષો સુધી આવક આપતી હોવાથી હવે દરિયાકિનારા સિવાયના વિસ્તારમાં એની હાઈબ્રિડ પ્રજાતિની મબલક ખેતી થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં તો કેટલાંક સખી મંડળ સુદ્ધાં આ કલ્પવૃક્ષની ઊપજમાંથી વિવિધ વસ્તુ બનાવી આવક રળી રહ્યાં છે.

time-read
4 Minuten  |
December 16, 2024
બનાવટી બાબુઓનો કેમ ફાટ્યો છે રાફડો?
Chitralekha Gujarati

બનાવટી બાબુઓનો કેમ ફાટ્યો છે રાફડો?

પોલીસ અને બીજા સરકારી વિભાગના અધિકારી તરીકે ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવવાના કે બીજી કોઈ છેતરપિંડી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા કેટલાક લેભાગુઓએ તો વડા પ્રધાન કે મુખ્ય મંત્રી કાર્યાલયના ઑફિસર હોવાનો દાવો કરીને સુદ્ધાં લોકોને ઉલ્લુ બનાવ્યા છે.

time-read
6 Minuten  |
December 16, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

એક વર્તુળ પૂરું થવામાં એક ટુકડો ઘટતો હતો.

time-read
1 min  |
December 16, 2024