આ ઘરો બાંધનારાનાં ઘર કોણ તોડશે?
Chitralekha Gujarati|December 30, 2024
‘કાયદો આંધળો છે’ એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પણ જે લોકો પર કાયદાના અમલની જવાબદારી હોય એ જ કાનૂનનું છડેચોક ઉલ્લંઘન કરે અને એનું પાપ બીજા કોઈએ ભોગવવાનું આવે ત્યારે સામાન્ય માણસ અદાલત પાસે ન્યાયની અપેક્ષા રાખે, પણ...
હીરેન મહેતા
આ ઘરો બાંધનારાનાં ઘર કોણ તોડશે?

ક્યારેક બહુ દૂરનું જોવામાં વ્યસ્ત માણસ નજીકમાં ચાલતી ગતિવિધિ નિહાળવાનું ચૂકી જાય છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયલની મિસાઈલ્સથી મકાનોનાં મકાન ઉધ્વસ્ત થઈ ગયાં અને હજી ક્યારેક ક્યારેક ઈઝરાયલના હુમલા ચાલે જ છે.

મુંબઈ નજીકના વિસ્તારિત ઉપનગર નાલાસોપારામાં અદાલતના મિસાઈલ જેવા જ એક આદેશને પગલે હમણાં આવાં ૪૦થી વધુ મકાનો ઉધ્વસ્ત થયાં અને ૧૫૦૦ જેટલા પરિવાર સડક પર આવી ગયા. આ તમામ મકાન સરકારી માલિકીની જમીન પર એમ ને એમ અર્થાત્ કોઈ પ્રકારની મંજૂરી વગર ઊભાં કરી દેવામાં આવ્યાં હતાં. એક તો બધી ઈમારતો સરકારી જમીન પર હતી એટલે એના પર કોઈ ખાનગી માલિકીનું મકાન ઊભું ન થઈ શકે અને બીજું, અહીં તો એકેય ઈમારત માટે પરવાનગી લેવામાં આવી નહોતી એ બે કારણસર તમામ મકાનોનાં ઘર ગેરકાયદે ઠર્યાં અને મુંબઈ વડી અદાલતે એ મકાનોને તોડી પાડવાનો ફેંસલો આપ્યો. સર્વોચ્ચ અદાલતે પણ આ ફેંસલો માન્ય રાખ્યો. પરિણામે સ્થાનિક પ્રશાસને ન્યાયતંત્રની પૂરેપૂરી આમન્યા જાળવીને એ ઈમારતોને ભોંયસપાટ કરવા માંડી.

વાત એકદમ વાજબી છે. મકાન ગેરકાયદે છે તો એ તોડવાં જ જોઈએ. ન્યાય એટલે ન્યાય. ઉત્તર પ્રદેશમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની બુલડોઝર ઝુંબેશ ઘણાને બહુ ગમી છે. કોઈ ખોટું કરે તો ન્યાયતંત્રની લાંબીલચક પ્રક્રિયાની લપ્પનછપ્પનમાં પડ્યા વગર જ ચુકાદોઃ આરોપીનું ઘર તોડી નાખો એટલે એને તાત્કાલિક સજા મળ્યાનું ભાન થાય.

Diese Geschichte stammt aus der December 30, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der December 30, 2024-Ausgabe von Chitralekha Gujarati.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS CHITRALEKHA GUJARATIAlle anzeigen
આ ઘરો બાંધનારાનાં ઘર કોણ તોડશે?
Chitralekha Gujarati

આ ઘરો બાંધનારાનાં ઘર કોણ તોડશે?

‘કાયદો આંધળો છે’ એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પણ જે લોકો પર કાયદાના અમલની જવાબદારી હોય એ જ કાનૂનનું છડેચોક ઉલ્લંઘન કરે અને એનું પાપ બીજા કોઈએ ભોગવવાનું આવે ત્યારે સામાન્ય માણસ અદાલત પાસે ન્યાયની અપેક્ષા રાખે, પણ...

time-read
3 Minuten  |
December 30, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

વિપરીત સ્થિતિનો સામનો કરી રહ્યા હોઈએ ત્યારે એમાં સુધારો કરવા માટે સૌપ્રથમ તો પોતાની જાતથી શરૂઆત કરવી જોઈએ.

time-read
1 min  |
December 30, 2024
ક્ષણ નાની, ક્ષણ મોટી
Chitralekha Gujarati

ક્ષણ નાની, ક્ષણ મોટી

ક્ષણ ફક્ત ક્ષણમાં વીતી જાય, એવું બનવાનું ક્યાંક એવું બને, ક્ષણમાં વિતાવાય નહીં.

time-read
2 Minuten  |
December 30, 2024
જલસાઘર
Chitralekha Gujarati

જલસાઘર

...તો આર.કે. સ્ટુડિયો ક્યારે બન્યો હોત? કેવીક ઉજવણી થતી આર.કે.માં બર્થડેની?

time-read
2 Minuten  |
December 23, 2024
સ્ટૉક માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સની સક્રિયતા શેનો સંકેત છે?
Chitralekha Gujarati

સ્ટૉક માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સની સક્રિયતા શેનો સંકેત છે?

શૅરબજારમાં રિટેલ પાવરનું જોર વધી રહ્યું હોવાનાં કારણો જાણવાં-સમજવાં મહત્ત્વનાં છે. કેમ રિટેલ ઈન્વેસ્ટર્સ વર્ગ વધુ સક્રિય થયો છે? ફોરેન ઈન્વેસ્ટર્સની સામે આપણા ભારતીય રોકાણકારોની શક્તિ વધે એમાં કોનું હિત છે? આમાં સમજવા અને ભળવા જેવું ખરું...

time-read
3 Minuten  |
December 23, 2024
રોક્યા એ રોયા...
Chitralekha Gujarati

રોક્યા એ રોયા...

‘લાલચ બહોત બૂરી બલા હૈ...’ એ વાત આપણે બધા જાણીએ છીએ અને સમજીએ પણ છીએ. તેમ છતાં ‘એકના બે’ કે ‘એકના ચાર’ કરી આપવાની ઑફર કાને પડતાં જ આપણે એ માટે લલચાઈએ તો છીએ જ. હમણાં ગુજરાતમાં બહુ ગાજતું ‘બીઝેડ’નું છેતરપિંડી પ્રકરણ આપણી આવી વૃત્તિનું પરિણામ છે. આવું અગાઉ પણ થયું છે અને હજીય અટકવાનું તો નથી જ.

time-read
6 Minuten  |
December 23, 2024
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
Chitralekha Gujarati

સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...

સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?

time-read
3 Minuten  |
December 23, 2024
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
Chitralekha Gujarati

ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!

ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.

time-read
3 Minuten  |
December 23, 2024
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
Chitralekha Gujarati

લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક

વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.

time-read
3 Minuten  |
December 23, 2024
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
Chitralekha Gujarati

એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી

રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.

time-read
3 Minuten  |
December 23, 2024