CATEGORIES

મ્યુનિસિપલ શાસકો આજે અંદાજિત ૧૬ હજાર કરોડનું સુધારિત બજેટ રજૂ કરશે
SAMBHAAV-METRO News

મ્યુનિસિપલ શાસકો આજે અંદાજિત ૧૬ હજાર કરોડનું સુધારિત બજેટ રજૂ કરશે

આજે વેલેન્ટાઇન્સ ડે પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના શાસકો તેમના પ્રિય અમદાવાદીઓને મોટી ગિફ્ટ આપવા જઈ રહ્યા છે.

time-read
1 min  |
February 14, 2025
પીએમ મોદી અમેરિકા પહોંચ્યાઃ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા, રાતે ટ્રમ્પ સાથે ડિનર
SAMBHAAV-METRO News

પીએમ મોદી અમેરિકા પહોંચ્યાઃ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા, રાતે ટ્રમ્પ સાથે ડિનર

વડા પ્રધાન ઘણા ઉધોગપતિઓ અને ભારતીય સમુદાયતા લોકોને પણ મળશે

time-read
1 min  |
February 13, 2025
સરખેજમાં પ્રસંગમાં આવેલા યુવકે પૂર્વ પ્રેમિકાના કાકાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી
SAMBHAAV-METRO News

સરખેજમાં પ્રસંગમાં આવેલા યુવકે પૂર્વ પ્રેમિકાના કાકાની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી

યુવક પ્રેમિકાના ઘર પાસેથી અવારનવાર બુલેટ લઈને નીકળતાં મામલો બીચક્યો

time-read
2 mins  |
February 13, 2025
આજે સંસદમાં રજૂ થશે વકફ સુધારા વિધેયકનો JPC અહેવાલઃ ગૃહમાં હંગામો થવાની શક્યતા
SAMBHAAV-METRO News

આજે સંસદમાં રજૂ થશે વકફ સુધારા વિધેયકનો JPC અહેવાલઃ ગૃહમાં હંગામો થવાની શક્યતા

નવું ટેક્સ બિલ પણ આજે રજૂ થઈ શકે

time-read
1 min  |
February 13, 2025
દરરોજ દાઢી કરવી જોઈએ કે નહીં?
SAMBHAAV-METRO News

દરરોજ દાઢી કરવી જોઈએ કે નહીં?

દરેક પુરુષો ટ્રીમર કે રેઝરથી તેમની દાઢીના વાળ સેટ કરતા હોય જેમાં કેટલાક રોજ દાઢી કરે છે તો ઘણા લોકો અમુક સમયના અંતરે કરતા હોય છે

time-read
1 min  |
February 13, 2025
અબુતી તવી ફિલ્મ AA22 જોવા મળશે ભગવાન મુરુગનની કહાણી
SAMBHAAV-METRO News

અબુતી તવી ફિલ્મ AA22 જોવા મળશે ભગવાન મુરુગનની કહાણી

મહાદેવ અને પાર્વતીના પુત્ર હતા ભગવાન મુરુગન

time-read
1 min  |
February 13, 2025
મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સંખ્યા આજે ૫૦ કરોડને સ્પર્શી શકેઃ ચાર દિવસમાં ચાર વર્લ્ડ રેકોર્ડ બનશે
SAMBHAAV-METRO News

મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સંખ્યા આજે ૫૦ કરોડને સ્પર્શી શકેઃ ચાર દિવસમાં ચાર વર્લ્ડ રેકોર્ડ બનશે

૩૧ દિવસમાં ૪૮ કરોડ લોકોએ ડૂબકી લગાવી

time-read
1 min  |
February 13, 2025
દેશમાં ડબલ સિઝનઃ જમ્મુ-કાશ્મીરમાં કોલ્ડવેવ, દ્રાસમાં -17.5 ડિગ્રી ઠંડી
SAMBHAAV-METRO News

દેશમાં ડબલ સિઝનઃ જમ્મુ-કાશ્મીરમાં કોલ્ડવેવ, દ્રાસમાં -17.5 ડિગ્રી ઠંડી

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ગરમીનું જોર વધ્યુંઃ હિમાચલ પ્રદેશમાં વરસાદની ચેતવણી

time-read
2 mins  |
February 13, 2025
સ્ટેડિયમમાં બેસી ભારત-ઈંગ્લેન્ડની લાઈવ મેચ જોઈ ઓનલાઈન સટ્ટો રમતા બે ખેલી ઝડપાયા
SAMBHAAV-METRO News

સ્ટેડિયમમાં બેસી ભારત-ઈંગ્લેન્ડની લાઈવ મેચ જોઈ ઓનલાઈન સટ્ટો રમતા બે ખેલી ઝડપાયા

ઝડપાયેલા બે યુવક પૈકી એક રાજસ્થાનનો, જ્યારે બીજો મહારાષ્ટ્રના નાસિકનો વતની છે

time-read
2 mins  |
February 13, 2025
મધ્ય ઝોનમાં ૨૮૯૯ કોમર્શિયલ, ૨૧૮૩ રહેણાક એકમને નોટિસ
SAMBHAAV-METRO News

મધ્ય ઝોનમાં ૨૮૯૯ કોમર્શિયલ, ૨૧૮૩ રહેણાક એકમને નોટિસ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સાત દિવસમાં જ રૂ. ૨.૧૪ લાખથી વધુનો દંડ વસૂલ્યો

time-read
1 min  |
February 13, 2025
દુબઈની સિન્ડિકેટે હવે જિદ્દાહ-શારજાહના રૂટથી દાણચોરી શરૂ કરીઃ DRI પણ એલર્ટ
SAMBHAAV-METRO News

દુબઈની સિન્ડિકેટે હવે જિદ્દાહ-શારજાહના રૂટથી દાણચોરી શરૂ કરીઃ DRI પણ એલર્ટ

છેલ્લા ત્રણ દિવસમાં પાંચ પેસેન્જર્સ પાસેથી બે કરોડથી વધુ કિંમતનું સોનું ઝડપાયું

time-read
1 min  |
February 13, 2025
ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનો ગઢ ૧.૪ લાખ સ્ક્વેર મીટર જમીન પચાવી પાડી
SAMBHAAV-METRO News

ચંડોળા તળાવ બાંગ્લાદેશીઓનો ગઢ ૧.૪ લાખ સ્ક્વેર મીટર જમીન પચાવી પાડી

ક્રાઈમ બ્રાંચે બાવન બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા

time-read
2 mins  |
February 13, 2025
મકરબાના ઈન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કની કેન્ટીનમાં બે માસ્કમેને ઘૂસી તોડફોડ અને આગચંપી કરી
SAMBHAAV-METRO News

મકરબાના ઈન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કની કેન્ટીનમાં બે માસ્કમેને ઘૂસી તોડફોડ અને આગચંપી કરી

હથિયાર અને જ્વલનશીલ પ્રવાહી લઈ બે શખ્સ કેન્ટીનમાં ઘૂસ્યા હતા

time-read
2 mins  |
February 13, 2025
દેશનાં અનેક રાજ્યમાં ફરી મોસમનો મિજાજ બદલાયો: કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ ધ્રુજાવશે
SAMBHAAV-METRO News

દેશનાં અનેક રાજ્યમાં ફરી મોસમનો મિજાજ બદલાયો: કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ ધ્રુજાવશે

અરુણાચલ, આસામ અને મેઘાલયમાં વાવાઝોડા-વીજળી સાથે ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ જારી તંત્રની ચિંતા વધી

time-read
2 mins  |
February 12, 2025
દાણીલીમડામાં ફ્લેટનું તાળું તોડી ૯૧ હજારની મતાની ચોરી
SAMBHAAV-METRO News

દાણીલીમડામાં ફ્લેટનું તાળું તોડી ૯૧ હજારની મતાની ચોરી

તસ્કરો સોનાના દાગીના અને રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા

time-read
1 min  |
February 12, 2025
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની અંતિમ વન ડે માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું
SAMBHAAV-METRO News

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની અંતિમ વન ડે માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાયું

ક્રિકેટપ્રેમીઓ વહેલી સવારથી સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યાઃ ક્રિકેટર્સને જોવા માટે હોટલ બહાર લોકોની ભીડ જામી

time-read
2 mins  |
February 12, 2025
પાંચ મિનિટ પહેલાં ફ્લાઈટ કેન્સલ કરાતા અમદાવાદીઓએ દિલ્હી એરપોર્ટ માથે લીધુ
SAMBHAAV-METRO News

પાંચ મિનિટ પહેલાં ફ્લાઈટ કેન્સલ કરાતા અમદાવાદીઓએ દિલ્હી એરપોર્ટ માથે લીધુ

મોડી રાતે CISF તેમજ એરપોર્ટના સત્તાધીશો સાથે પેસેન્જર્સનું ઘર્ષણઃ મુસાફરોએ ‘હાય.. હાય'ના નારા લગાવતાં મામલો બીચક્યો

time-read
1 min  |
February 12, 2025
રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું ૮૦ વર્ષની વયે નિધન
SAMBHAAV-METRO News

રામમંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસનું ૮૦ વર્ષની વયે નિધન

અયોધ્યાના રામમંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું ૮૦ વર્ષની વયે નિધન થયું છે.

time-read
1 min  |
February 12, 2025
PM મોદી યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના દીકરાના બર્થડેમાં પહોંચ્યાઃ આપી ખાસ ગિફ્ટ
SAMBHAAV-METRO News

PM મોદી યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સના દીકરાના બર્થડેમાં પહોંચ્યાઃ આપી ખાસ ગિફ્ટ

જે.ડી.ની ભારતીય મૂળતી પત્ની ઉષાને પણ મળ્યા

time-read
1 min  |
February 12, 2025
નર્મદા સહિતની નદીઓ અને સંગમ ખાતે માઘ સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ ઊમટી
SAMBHAAV-METRO News

નર્મદા સહિતની નદીઓ અને સંગમ ખાતે માઘ સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ ઊમટી

જે લોકો મહાકુંભમાં સ્નાન માટે પહોંચી શક્યા નથી તેઓ આજે અહીં પવિત્ર સ્નાન કરી ભક્તિની ડૂબકી લગાવશે

time-read
1 min  |
February 12, 2025
ઉત્તર ઝોનના ૨૯૪ અને ઉત્તર પશ્ચિમ ઝોનના ૧૦૭ એકમને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ
SAMBHAAV-METRO News

ઉત્તર ઝોનના ૨૯૪ અને ઉત્તર પશ્ચિમ ઝોનના ૧૦૭ એકમને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે સપાટો બોલાવી દીધોઃ જાહેરમાં ગંદકી કરનારા ધંધાર્થીઓ સામે લાલ આંખ

time-read
1 min  |
February 12, 2025
લગ્નમાં લોહિયાળ ખેલઃ જાનૈયાઓએ ઢોલીને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો
SAMBHAAV-METRO News

લગ્નમાં લોહિયાળ ખેલઃ જાનૈયાઓએ ઢોલીને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો

વહેલી સવારથી ઢોલ વગાડનારની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યુંઃ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી

time-read
3 mins  |
February 12, 2025
અર્ચના પૂરતસિંહે બાળકો માટે ક્યારેય જમવાનું બતાવ્યું નથી
SAMBHAAV-METRO News

અર્ચના પૂરતસિંહે બાળકો માટે ક્યારેય જમવાનું બતાવ્યું નથી

મારો પુત્ર આયુષ્માન તારા (ફરાહ) માટે ખાવાનું બનાવશે.

time-read
1 min  |
February 11, 2025
પવનની દિશા બદલાતાં ફરીથી તાપમાનમાં વધારો વહેલી સવારે શિયાળો. બપોરે ઉનાળાનો અહેસાસ
SAMBHAAV-METRO News

પવનની દિશા બદલાતાં ફરીથી તાપમાનમાં વધારો વહેલી સવારે શિયાળો. બપોરે ઉનાળાનો અહેસાસ

અમદાવાદમાં વહેલી સવારે ઠંડાગાર પવનો ફૂંકાયાઃ લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રીએ પહોંચ્યું

time-read
2 mins  |
February 11, 2025
પડતર માગણીઓના ઉકેલતા મામલે બીજા દિવસે આરટીઓ કર્મચારી માસ સીએલ પર
SAMBHAAV-METRO News

પડતર માગણીઓના ઉકેલતા મામલે બીજા દિવસે આરટીઓ કર્મચારી માસ સીએલ પર

આજે પણ આરટીઓ જતાં પહેલાં તપાસ જરૂર કરી લેજો તમામ કામગીરીના બેકલોગમાં વધારોઃ ધક્કા ખાઈને કંટાળેલા અરજદારોમાં ભારે રોષ ફેલાયો

time-read
1 min  |
February 11, 2025
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું: ‘મોદી-મોદી'ના નારાથી પૅરિસ એરપોર્ટ ગૂંજ્યું
SAMBHAAV-METRO News

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું: ‘મોદી-મોદી'ના નારાથી પૅરિસ એરપોર્ટ ગૂંજ્યું

PM મોદી પેરિસમાં રહેતા ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા ભારતીયોએ PM મોદીનું ભવ્ય સ્વાગત કર્યું એઆઈ સમિટની સહ-અધ્યક્ષતા કરશે મોદી

time-read
1 min  |
February 11, 2025
શ્વેતા તિવારીની તસવીરો જોઈ યુઝર્સે કહ્યું: બસ, તને જ જોતાં રહીએ?
SAMBHAAV-METRO News

શ્વેતા તિવારીની તસવીરો જોઈ યુઝર્સે કહ્યું: બસ, તને જ જોતાં રહીએ?

શ્વેતા ૪૪ વર્ષની ઉંમરે પણ ખુદથી નાની ઉંમરની એક્ટ્રેસને ટક્કર દઈ રહી છે.

time-read
1 min  |
February 11, 2025
લઠ્ઠાકાંડનું અધૂરું સત્યઃ પોલીસે યુવકના મોતને બીમારીનું નામ આપીને ફાઈલ ક્લોઝ કરી દીધી
SAMBHAAV-METRO News

લઠ્ઠાકાંડનું અધૂરું સત્યઃ પોલીસે યુવકના મોતને બીમારીનું નામ આપીને ફાઈલ ક્લોઝ કરી દીધી

બુટલેગરે સવારે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી યુવકનું મૃત્યુ દેશી દારૂ પીવાથી થયું હોવાની માહિતી આપી લઠ્ઠાકાંડની દહેશતથી પોલીસ ફરી દોડતી થઈ

time-read
2 mins  |
February 11, 2025
USમાં રન-વે પર ઊભેલા પ્લેન સાથે જેટ ટકરાયું: એકનું મોત
SAMBHAAV-METRO News

USમાં રન-વે પર ઊભેલા પ્લેન સાથે જેટ ટકરાયું: એકનું મોત

૧૨ દિવસમાં ચોથી વિમાન દુર્ઘટના

time-read
1 min  |
February 11, 2025
માયાભાઈ આહીરની તબિયતમાં સુધારોઃ કહ્યું, ‘હું એકદમ રેડી છું, ચિંતા કરવાની જરૂર નથી'
SAMBHAAV-METRO News

માયાભાઈ આહીરની તબિયતમાં સુધારોઃ કહ્યું, ‘હું એકદમ રેડી છું, ચિંતા કરવાની જરૂર નથી'

આજે વહેલી સવારે તેમનો વીડિયો સામે આવ્યો છે, જેમાં માયાભાઈ આહીરે તેમના ચાહકોને સંદેશ આપ્યો છે

time-read
1 min  |
February 11, 2025