CATEGORIES
Kategorien
કોલકાતા સામેની મેચ વરસાદને લીધે રદ, રાજસ્થાન ત્રીજા ક્રમે
રાત્રે 11.45એ ટોસ બાદ ફરી વરસાદ પડતા મેચ રદ્દ કરવાની ફરજ પડી
બોલિવૂડ એક્ટર્સને સાઉથની ફિલ્મોમાં લીડ રોલ નથી મળતાઃ અરબાઝ ખાન
બોલિવૂડની ઉદારતાઃ સાઉથના હીરોને લીડ રોલ આપવામાં આવે છે
સારા અલી ખાને લગ્નની તૈયારી માટે નવી ઓફર સ્વીકારવાનું બંધ કર્યું?
જાણીતા બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી અને આ વર્ષે લગ્ન કરે તેવી શક્યતા
યાત્રાધામ ડાકોરમાં નગરપાલિકાએ મૂકેલા ડ્રિંકિંગ વોટર મશીન બંધ રહેતાં શ્રધ્ધાળુઓને પડતી હાલાકી
15 મા નાણાપંચની ગ્રાન્ટમાંથી 6 જગ્યાએ ડ્રિંકિંગ વોટર મશીન મુકાયા : મોટા ભાગના બંધ હાલતમાં
અબુધાબીનું ભવ્ય મંદિર વૈશ્વિક સ્તરે સંવાદિતા માટે ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાને ઉજાગર કરી રહ્યું છે
આણંદના અક્ષરફાર્મ ખાતે વિશિષ્ટ સભામાં વિદ્વાન સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ કથા લાભ આપ્યો
નડિયાદની ઇન્દિરાનગરીમાં ઝાડા-ઉલટીનો વાવર;30થી વધુ કેસ
દૂષિત પાણી અથવા અન્ય કોઈ કારણોસર રોગચાળો વકર્યો, આરોગ્ય વિભાગને જાણ થતાં સર્વેલન્સ ટીમ સાથે કામગીરી શરૂ કરી
ઝુંડાલ નજીક ખેતરમાં ચાંદખેડા પોલીસની રેડ ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરી કરતા 3 ઝડપાયા
હેરાફેરી ચાંદખેડા પોલીસે કુલ રૂ.26.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
શાહઆલમનો યુવક છેતરાયોઃ મિત્રએ જ ધંધો કરવાનું કહી 72 લાખનો ચૂનો લગાવ્યો
કાફેમાં આગ લાગતાં મિત્રએ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીનનો ધંધો કરવાનું કહીને ઠગાઇ કરી મિત્રના વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધી સાયબર ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી
રોકાણ બાદ 70 ટકા નફાની લાલચે દંપતીએ 25 લાખની છેતરપિંડી કરી
ચાંદખેડામાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારીએ રોકાણ કર્યું હતું
હીટવેવની આગાહી : અર્બન હેલ્થ સેન્ટર્સ સાંજે 7 સુધી ખુલ્લા રખાશે
શહેરમાં કાળઝાળ ગરમીને કારણે રોજનાં સરેરાશ 250થી વધુને સારવાર અપાય છે : હેલ્થ છે.ઓફિસર
ઇડીએ દિલ્હી CM કેજરીવાલ, AAPને આરોપી બનાવ્યા
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં 200 પાનાની નવી ચાર્જશીટ ફાઇલ કરી
કેજરીવાલના PAએ મારી પર હુમલો કર્યો: AAPના સાંસદ સ્વાતિ માલિવાલ
મુખ્યમંત્રી નિવાસમાં જ હુમલો કર્યાનો આક્ષેપઃ હજુ ફરિયાદ કરાઇ નથી
જેમની પાછળ ED પડી છે, એવા લોકોને ચૂંટતા નહીં અન્ના હજારેની અપીલ
અન્ના હજારેએ પોતાના શિષ્ય કેજરીવાલ પર શાબ્દિક પ્રહારો કર્યા
થાઈલેન્ડ ઓપનનો આજથી પ્રારંભ, સાત્વિક-ચિરાગ લય જાળવવા આતુર
પેરિસ ઓલિમ્પિકસમાં બેડમિન્ટનમાં મેડલની દાવેદાર જોડીને આ વખતે આકરો મુકાબલો કરવો પડશે
ગોયેન્કા અને રાહુની ચર્ચા માત્ર દૂધનો ઉભરો હૅતોઃ ક્લુઝનર •
ટીમનો કોચ કલુઝનર કહે છે લખનૌની ટીમમાં બધું બરાબર ચાલી રહ્યું છે, રાહુલનો વિવાદ શાંત પાડવા ફ્રેન્ચાઇઝીના પ્રયાસો
વિજય દેવરકોંડા-રશ્મિકા ત્રીજી ફિલ્મમાં જોડી જમાવશે
ફિલ્મનું નામ જાહેર નથી થયું, ઓક્ટોબરથી શૂટિંગ શરૂ કરવાનું છે આયોજન
સલમાન ખાન બિગ બોસ ઓટીટી હોસ્ટ નહીં કરે
સંજય દત્ત અથવા અનિલ કપૂર હોસ્ટ બને તેવી શક્યતા
'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં ડોક્ટર બનશે ક્રિકેટર
રાજકુમાર રાવ અને જાન્હવીની ફિલ્મમાં ક્રિકેટ-રોમાન્સ અને કરિયરની આંટીઘૂંટી
ઐશ્વર્યા રાયને રોલ મોડેલ તરીકે સ્વીકારતી આલિયા ભટ્ટ
ગ્લોબલ જર્નીમાં કેટ વિન્સલેટ,ટેલર સ્વિફ્ટ સહિત અનેક સેલિબ્રિટીઝ પાસેથી શીખવા મળ્યું
શ્રીકાંત રાજકુમાર રાવની કરિયરની સૌથી મોટી હિટ બને તેવી શક્યતા
પ્રજ્ઞાચક્ષુ ઉદ્યોગસાહસિક શ્રીકાંતના જીવન આધારિત ફિલ્મને માઉથ પબ્લિસિટીનો લાભ
‘ભૈયાજી'માં અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહાની ઝલક જોવા મળશે
મનોજ બાજપેયીએ 100મી ફિલ્મના કેરેક્ટરને જીવંત બનાવવા ફેવરિટ એક્ટર્સપાસેથીપ્રેરણા લીધી
પેરિસ ઓલિમ્પિક્સ પૂર્વે ભારતીય હોકી ટીમ ખામીઓ સુધારવા પ્રયાસ કરશેઃ હરમનપ્રીત
ટીમે અત્યંત કપરા તાલીમ સત્રમાં ભાગ લીધો હોવાથી આત્મવિશ્વાસ વધ્યો હોવાનો દાવો
ભારત-ચીન વચ્ચે બાકી રહેલા સરહદી વિવાદોનો ઉકેલ આવી જવા વિદેશમંત્રીનો આશાવાદ
બંને દેશો વચ્ચે હવે ફક્ત પેટ્રોલિંગ કરવાના અધિકાર સંબંધી અને પેટ્રોલિંગ કરવાની ક્ષમતા સંબંધી છેઃ એસ. જયશંકર
ભાજપને હરાવવામાં નહીં આવે તો ‘કાળા દિવસો’ જોવા પડશેઃ ઉદ્ધવ
દેશનું ભવિષ્ય ઉજળું અને લોકશાહી મજબૂત બનાવવા જરૂરી
સુરત પોલીસને બોમ્બ બ્લાસ્ટનો ધમકીભર્યો કોલ કરનારો ઝડપાયો
શહેરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરવાની ધમકી આપતાં પોલીસે પકડી પાડ્યો ટેકનિકલ સર્વેલન્સના આધારે જ્વેલરી શોપમાં કામ કરતો મૂળ યુપીનો અશોકસિંહ નીકળ્યો
પ્રેમિકાએ સંબંધ નહીં રાખતા યુવકે અંગત પળોના વીડિયો યુવતીના સગાને સેન્ડ કર્યા
યુવક-યુવતી એક સમાજના હોવાથી યુવતીએ સંબંધ તોડી નાંખ્યો હતો
નવ વર્ષની દીકરીનું ગળું દબાવી તવેથાથી માર મારતી ક્રૂર માતાનો વીડિયો વાઈરલ
ભુજના માધાપરમાં મધર્સ ડે ટાણે જ ‘મા'ની ક્રૂરતાનો વીડિયો વાઈરલ
શહેર અને આજુબાજુના વિસ્તારોમાં અકસ્માતની ત્રણ ઘટનામાં 4નાં મોત
અંડરપાસમાં બંધ પડેલા ટ્રેલરના પાછળના ભાગે ટુ વ્હીલર અથડાયુંઃ બેનાં મોત બીમાર મિત્રની ખબર પૂછવા ગયેલા યુવકને અકસ્માતે મોત મળ્યું
મોટા પાસે ઘર ખર્ચના રૂપિયા માગતાનાના ભાઈપર હુમલો
મોટા ભાઈએ નાના ભાઈને બોથડ પદાર્થ માથામાં મારી દીધો અને હાથમાં ચપ્પુ મારીને નાસી ગયો
સાબરમતી, ઘાટલોડિયા અને હવેલીમાંથી 23 જુગારી ઝડપાયા
તમામ આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ.1.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી