CATEGORIES
Kategorien
રાજ્યમાં બે તબક્કે 1.64 કરોડ પ્રિ-પેઈડ કન્ઝ્યુમર સ્માર્ટ મીટર લગાવવા મંજૂરી
સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે માહિતી આપી રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમમાં 5 વર્ષ માટે કુલ 16,663 કરોડના ખર્ચને મંજૂરી
ઠંડીનું પ્રમાણ વધવા છતાં ખોરાકી પાણીજન્ય રોગચાળો યથાવત
છેલ્લા દસ દિવસમાં આખા વેચ શહેરમાં તાવનાં ફક્ત 60 કેસ ! : આંકડા છૂપાવાતાં હોવાનો આક્ષેપ
ભારતીયો સાથેની સિન્ડિકેટમાં વિદેશીઓ દ્વારા કરાતી દાણચોરીના સાત કેસ નોંધાયા
10 મહિનામાં દાણચોરીથી લવાયેલું 3,917 કિલો સોનું જપ્ત કરાયું
કોંગ્રેસ હોય પછી ભારતમાં ‘મની હાઇસ્ટ’ની ક્યાં જરૂર છે? : મોદી
કોંગ્રેસે અઘણી જૂથના વિકાસને 1947 પછીની સૌથી મોટી લૂંટ ગણાવી, મોદી પાસે જવાબ માંગ્યો
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ત્રાસવાદી હુમલો: 23 સૈનિકોનાં મોત
છ ત્રાસવાદી પણ માર્યા ગયાઃ વિસ્ફોટકોથી ભરેલાં વાહન સાથે હૂમલો
વિરોધ પક્ષોનાં વોક આઉટ વચ્ચે CEC, ચૂંટણી કમિશનરોની નિમણૂક, સેવાનાં નિયમનનું બિલ પસાર
CEC અને ચૂંટણી કમિશનરોનો સુપ્રીમ કોર્ટના જજ સમકક્ષ દરજ્જો જાળવી રખાયો
રાજદ્રોહ કેસમાં સુરતની ચીફ કોર્ટમાં હાર્દિક પટેલનું વધારાનું નિવેદન લેવાયું
વર્ષ 2017 માં પાટીદાર અનામત આંદોલન વખતે નોંધાયેલા કેસમાં નિવેદન નોંધવા માં આવ્યું
દેશભરમાં ઠંડીનો ચમકારો, કાશ્મીરમાં પારો માઇનસમાં, દક્ષિણમાં વરસાદ
શ્રીનગરમાં -4.8 ડિગ્રી સેલ્સિયસ, દિલ્હીમાં 6.5 ડિગ્રી તાપમાન
ભારત ઝડપી પ્રગતિ દ્વારા વિકસિત દેશ બનવા જઈ રહ્યો છેઃનરેન્દ્ર મોદી
વડાપ્રધાને ‘ વિકસિત ભારત@2047:યુવાનોનો અવાજ’ યોજના લોન્ચ કરી
કોંગ્રેસ સાંસદ પર દરોડામાં હવાલા ઓપરેટર્સની ભૂમિકા શંકાના ઘેરામાં
ધીરજ સાહુના સ્થળોએથી જપ્ત કરાયેલા દસ્તાવેજોમાં કાળા નાણાં માટે શેલ કંપનીઓ શરૂ કરાઈ હોવાની આશંકા
વિશ્વનાં 100 પ્રદૂષિત શહેરોમાં ભારતનાં 65 શહેરોઃ ચીનના ફક્ત 16 શહેરો
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર બેઇજિંગ કરતા 14 ઘણું વધારે
જાન્યુઆરી સુધીમાં ડુંગળીના ભાવ ₹40ની નીચે જશેઃ સરકારનો સંકેત
વેપારીઓ ભારત-બાંગલાદેશનાં બજારોમાં ભાવ તફાવતનો લાભ લે છે
કલમ 370 અંગે સુપ્રીમનાં ચુકાદા બાદ કાશ્મીરમાં જનજીવન સામાન્ય રહ્યું
જમ્મુમાં વિવિધ સંગઠનોએ ચુકાદાની ઉજવણી કરીઃ કાશ્મીર ખીણમાં વેપાર ધંધા રાબેતા મુજબ
મેદાન કવર કરવા ઇડનને અનુસરવા ગાવસ્કરનું સૂચન
ભારત અને દ. આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી20 ધોવાયા બાદ ગાવસ્કરે યજમાન બોર્ડને અનુરોધ કર્યો
હોલ્ડર અને પૂરન સહિત કેટલાકે કરાર કરવાનો ઇનકાર કરી દીધો
વિન્ડિઝ ક્રિકેટઃ 2023-24માં દેશ માટે રમવા ઉપલબ્ધ પરંતુ કેરેબિયન બોર્ડ સાથે કરારબદ્ધ થવાનો ઇનકાર
વિદ્યુત જામવાલ-નોરા ફતેહીની ટીમ ફેબ્રુઆરીમાં ‘ક્રેક’ લાવશે
સ્પોર્ટ્સ એક્શન ડ્રામામાં અર્જુન રામપાલ અને એમી જેક્સન પણ મહત્ત્વના રોલમાં
KGF સ્ટાર ચશની સાથે શ્રુતિ હાસન ઢોક્સિક બનશે
બોલિવૂડ હીરોઈન વગરપાન ઈન્ડિયા બનાવવાનો પ્લાન
સુહાનાની બિગ બીને વિનંતીઃ KBCમાં સહેલા સવાલ પૂછજો
શાહરૂખની દીકરી સહિત‘ધ આર્ચીઝ'ની ટીમે કૌન બનેગા કરોડપતિમાં ભાગ લીધો
ગૂગલ સર્ચના ટોપ લિસ્ટમાં ભારતના જવાન’ અને કિયારા
2023માં સૌથી વધુ સર્ચ થયેલી 10 ફિલ્મોમાંથી ત્રણ ભારતની
14થી 18 ડિસેમ્બર વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની વકી
અરબી સમુદ્રની સિસ્ટમ આજે ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે સમગ્ર રાજ્યમાં ફૂલગુલાબી ઠંડી યથાવત: નલિયા 8.5 ડિગ્રી
ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવા આપના ઉમેદવાર જાહેર
ઇન્ડિયા ગઠબંધનની વાતો વચ્ચે આપની એકતરફી જાહેરાતથી વિવાદની શક્યતા
સાયબર્ ક્રાઈમના નિયંત્રણ માટે ભારત-યુકેના તજજ્ઞોનું વિચારમંથન
ભારત-યુકેફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટી કોન્ફરન્સનો NFSU માં પ્રારંભ સાયબર ક્રાઈમ એ માત્ર આર્થિક જ નહીં પરંતુ તે સામાજિક અપરાધ પણ છેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
કોવિડની 5 વેક્સિન બનાવી વિશ્વને ભારતની કશળતા દર્શાવીઃ માંડવિયા
બાયોટેકનોલોજી ટેકનોલોજી ઓફ હોપઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારતીય બાયોટેક ઇન્ડસ્ટ્રીનો 2025 સુધી 150 બિલિયન ડોલરના વ્યાપારનો લક્ષ્યાંક
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજનઃ 50 સ્ટોલ ઉભા કરાશે
12થી 14મી ડિસેમ્બર દરમિયાન ફેસ્ટિવલનું આયોજન કરાયું
આણંદમાં પાધરિયા વિસ્તારની માધ્યમિક શાળાની મંજૂરી રદ થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
અલગ અલગ સ્કૂલમાં એડમિશન અપાતાં જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત
વેપારીને બાઇક ચલાવવા મુદ્દે માર મારી ₹1 લાખ લૂંટી લીધા
નરોડાના વેપારી ધંધાના રૂપિયા લઇને વેવાઇ સાથે પોતાની નારોલ ઓફિસે જતા હતા તે સમયે બનાવ બન્યો
ઉત્તરાખંડના વેપારીએ અમદાવાદના વેપારી સાથે 11.50 લાખની ઠગાઈ કરી
વર્ષ અગાઉ થયેલા સોદાના રૂપિયા લઈ માલસામાન મોકલ્યો ન હતો નિકોલ પોલીસે ઉત્તરાખંડના બે વેપારીઓ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધ્યો
2016ની નોટિસ છતાંય જવાબ રજૂ ન કરનારા મહેસૂલ વિભાગને₹10 હજારનો દંડ
જમીનના કેસમાં રેવન્યૂ રેકોર્ડની એન્ટ્રીને રદ કરવાના સરકારી આદેશો હાઇકોર્ટે રદ કર્યા
ગેરતપુરમાં એક જ બિલ્ડિંગમાં ચલાવાતી શ્રદ્ધા અને ભગવતી સ્કૂલની માન્યતા રદ
વાલીઓની સંમતિ મેળવી વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલમાં પ્રવેશ અપાશે
મધ્યપ્રદેશમાં શિવરાજના ‘રાજ’નો અંતઃ મોહન યાદવ નવા મુખ્યમંત્રી
ધારાસભ્યોની બેઠકમાં શિવરાજ સિંહે જ યાદવના નામનો પ્રસ્તાવ મૂક્યો OBC સમાજના નેતા મોહન યાહ્લ 13 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે