CATEGORIES
Kategorien
ખુંટજની યુવતી પર ત્રાસ ગુજારતાં પાંચ સાસરિયાં સામે ફરિયાદ કરાઈ
પતિ બે દિવસ પહેલાં નોકરી કરતા સ્થળે જઇને છોકરાને લઇને જતાં રહેતા પત્નીએ પોલીસ ફરિયાદ કરી
ઉ.ગુ.માં વાદળો બંધાતાં ઘઉં સહિતના રવી વાવેતરમાં રોગચાળાની દહેશત
મહેસાણા જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાતાં લોકો ઠંડીમાં ઠુંઠવાયાં
દાંતીવાડા ડેમના ક્ષતિગ્રસ્ત ગેટમાંથી વહેતું 70%પાણી રોકાયું
100 ટકા પાણી રોકાયા બાદ ગેટનું સમારકામ હાથ ધરાશે
હિંમતનગરના પાર્લરમાંથી શંકાસ્પદ કેફી પીણાંની 6 બોટલો ઝડપાઈ
એલસીબીએ ખેડ તસિયા રોડ પરના પાર્લરમાંથી બોટલ સાથે એકને ઝડપ્યો
સુરતની કેમિકલ કંપનીમાં આગની ઘટનામાં મૃત્યુઆંક વધીને 8 થયો
આગથી ઘાયલ બાજુના મિલના સફાઈકર્મીનું મોત નીપજ્યું સફાઈ કરી રહેલા કર્મચારી પર સિમેન્ટનું પતરું પડ્યું હતુ
સંખેડાના કુબેરપુરા ગામની સીમમાંથી ખૂંખાર દીપડો પકડાયો
વારંવાર રજુઆત કરતા વન વિભાગે સંખેડા તાલુકાના કુબેરપુરા અને ભાટપુર માં બે પીંજારા મુક્યાં હતા
લાંચ કેસમાં EDના અધિકારીની ધરપકડઃ કોંગ્રેસના BJP પર પ્રહાર
EDના અધિકારી પર ડોક્ટર પાસેથી ₹20 લાખની લાંચ લેવાનો આરોપ
સાયબર ફ્રોડનો નવો ટ્રેન્ડઃ મહિલાને ‘ડિજિટલ એરેસ્ટ’ કરી ₹11 લાખની ઠગાઈ
પોલીસ અધિકારીના સ્વાંગમાં મહિલાને એક દિવસ ઓનલાઇન બંધક બનાવી
ઇટાલીના PM મેલોનીએ મોદી સાથે લીધેલી સેલ્ફી વાયરલ બની
મિત્રોને મળવું હંમેશા આનંદદાયક હોય છેઃ મોદીની પ્રતિક્રિયા
પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી મૃતદેહનો ફોટો વ્હોટ્સએપ સ્ટેટસ પર મુકી
ચેન્નઇમાં ચકચારી ઘટનાઃ મિત્રોએ જાણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી
C0P28: ગ્લોબલ વોર્મિંગ સામે લડવા વિકાસશીલ દેશોનું ધનિક દેશો પર દબાણ
ધનિક દેશો ટેકનોલોજી આપે અને નાણાકીય બોજમાં ઘટાડો કરે
આંધ્ર પોલીસે નાગાર્જુન સાગર ડેમમાંથી પાણીની ચોરી કર્યાનો તેલંગાણાનો આરોપ
કૃષ્ણા નદીનું 66% પાણી આંધ્રપ્રદેશનું છે અને 34% પાણી તેલંગાણાનું છે ડેમ પર નજર રાખવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે તેલંગાણામાં મતદાન ચાલી રહ્યું હતું, ત્યારે આંધ્ર પોલીસના 500 જવાનો આવ્યા અને 5000 ક્યુસેક પાણી છોડી દીધુ
ન્યુઝીલેન્ડમાં ભારતીય મૂળના રેડિયો હોસ્ટ પર જીવલેણ હુમલા બદલ 3 ખાલિસ્તાની દોષિત
હરનેક સિંહે રેડિયો કાર્યક્રમ દરમિયાન અલગતાવાદી જૂથોનો વિરોધ કર્યો હતો
ન્યુમોનિયાના કેસો વધતાં ચીનની મુસાફરી પર પ્રતિબંધ મુકવા અમેરિકન સાંસદોની માગ
રિપબ્લિકન સેનેટરોએ બાઇડન સરકારને પત્ર લખ્યો તાઈવાને પોતાના નાગરિકોને શક્ય હોય તો ચીનનો પ્રવાસ નહીં કરવા જણાવ્યું
ઈંગ્લેન્ડ સામે ટી20માં ભારતીય મહિલા ટીમમાં સ્પિનર સાઈકાને તક
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ માટે ભારતીય મહિલા ટીમ જાહેર
વિમેન્સ પ્રીમિયર લીગ માટે નવમીએ 165 ખેલાડીની હરાજી યોજાશે
નવ વિદેશી સહિત 30 ખેલાડીને ખરીદવા પાંચ ટીમ સ્પર્ધા કરશે
દબાણની સ્થિતિમાં પણ શાંત અભિગમ IPL ને આભારીઃ રિન્કુ
રિન્કુને તણાવમુક્ત રમતો જોઈ જીતેશને પણ પ્રેરણા મળી હતી
ભારતની નિકાસ ક્રાંતિ અને ડિજિટલ ટ્રેડ મુદ્દે ઉદ્યોગપતિઓ ચર્ચા કરશે
5 ડિસેમ્બરે અમદાવાદમાં પ્રિ-વાઇબ્રન્ટ એક્સપોર્ટર્સ કોન્ફરન્સ CM ભૂપેન્દ્ર પટેલ, અધિકારીઓ, 4 ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે
CM પટેલે સિંગાપોરમાં સેમીકન્ડક્ટર કંપની માઇક્રોનની મુલાકાત લીધી
સાણંદમાં ભારતની સૌપ્રથમ સેમીકન્ડક્ટરની અધતન ટેકનોલોજી લોન્ચ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંગાપોરના માઇક્રોન પ્લાન્ટની મુલાકાત લઇ ગુજરાતની પોલિસી અંગે જાણકારી આપી.
લાંભામાંથી કથિત આયુર્વેદિક સિરપની 550 બોટલ પકડાઇ
અસલાલી પોલીસે ગલ્લાના માલિકની અટકાયત કરી
વોકલ ફોર લોકલથી દેશમાં ખાદીનું ટર્ન ઓવર 3 ગણું વધ્યું: અમિત શાહ
ગાંધીનગર લોકસભા વિસ્તારની 8 સબ-પોસ્ટ ઓફિસનું લોકાર્પણ સાયન્સ સિટીમાં માટી કલા મહોત્સવમાં સાધનોનું વિતરણ
YMCA ક્લબને રોડ ઉપર પાણી ઢોળી ગંદકી કરવા બદલ₹1 લાખનો દંડ ફટકારાયો
આંબલી-બોપલના કોલોન્દે બિલ્ડિંગમાં કચરાના ઢગ, ગટર ખુલ્લી રાખવા બદલ એક લાખનો દંડ ક્લબના હોદ્દેદારોએ દંડ રદ કરાવવા દોડધામ કરી પરંતુ કંઇ ઉપજ્યું નહીં
નડિયાદના ઉત્તરસંડા ખાતે KDCC બેન્ક દ્વારા નાણાંકીય સાક્ષરતાલક્ષી કેમ્પ યોજાયો
ફાઈનાન્સ કેમ્પ: છેવાડાના ગામડાના લોકોને આત્મનિર્ભર તરફ લઇ જવા બેંક દ્વારા પ્રયાસો કરાશે
અયોધ્યામાં શ્રીરામ એરપોર્ટનું પ્રથમ તબક્કાનું બાંધકામ 15મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે
રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે એરપોર્ટ શરૂ કરાશે
શિયાળુ સત્રમાં મોઇત્રા અંગેના રિપોર્ટની ચર્ચા કરવા વિપક્ષની માગણી
સર્વપક્ષીય બેઠકમાં મણિપુર,મોંઘવારી, ED, CBIના મુદ્દે ચર્ચાનો આગ્રહ
વ્યાજદરમાં ઘટાડાની સંભાવના વચ્ચે સોનું ₹65,500ની ટોચે
અમદાવાદમાં સોનું ₹700 ઊછળીને નવી ઊંચાઈએ પહોંચ્યું
અંકલેશ્વરના માંડવા-જૂના કાંસિયામાં દીપડાના આંટા ફેરાથી રહીશો ભયભીત
વન વિભાગ દ્વારા મધરાતે મારણ સાથે પાંજરું ગોઠવ્યું : જુના કાસીયાના ગણેશ ફાર્મ હાઉસમાં ગલૂડિયાનું શિકાર કરતાં ભય
ગૌતમ સિંઘાનીયાના છુટાછેડાના વિવાદને પગલે સંભવિત સ્થિતિ પર રેમન્ડના ડિરેક્ટર્સની નજર
સીનિયર ઈન્ડિપેન્ડન્ટ લીગલ કાઉન્સેલ બેરજિસ દેસાઈને આ પદ પર ચાલુ રાખવાનો નિર્ણય
મેન્યુફેક્ચરિંગ PMI નવેમ્બરમાં વધીને 56
ઓકટોબરમાં મેન્યુફેક્ચરિંગ PMI 55.5ના આઠ મહિનાના તળિયે હતો
સત્યમ કેસમાં રામલિંગ રાજુ સહિત 6ને ₹624 કરોડ જમા કરાવવા સેબીનો આદેશ
સત્યમના એકાઉન્ટ્સમાં ગરબડ ઉપરાંત ઈનસાઈડર ટ્રેડિંગ પણ થયું હતું