CATEGORIES
Kategorien
નવસારીમાં 15 લાખની નકલી ચલણી નોટો સાથે 5 પકડાયા
હાઈવે પરના પેટ્રોલ પંપ કે હોટલ માલિકો, સંચાલકને આપતા હતા કોઈ ન માને તો સુરત હેડક્વાર્ટરમાં નોકરી કરતો પોલીસ કોન્સ્ટેબલ પિસ્તોલ રાખીને ધમકાવતો હતો
અનુષ્કા શર્મા બીજી વખત પ્રેગનન્ટ હોવાનો અહેવાલ
પાંચ વર્ષપછી ફિલ્મ ‘ ચકડા એક્સપ્રેસ'થી કમબેક કરી રહી છે
પ્રબંધનથી છાત્રોમાં ઉદ્યોગ સાહસિકતાના કૌશલ્યોનું સિંચન
આણંદમાં સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે ચારૂસેટના છાત્રો દ્વારા આયોજિત એક્ઝિબિશનનો ૬ઠ્ઠી નવેમ્બર સુધી લાભ લઇ શકાશે
તારાપુરના મહિયારી પાસે ટેન્કરચાલકે અચાનક વળાંક લેતાં ટેમ્પાચાલકનું મોત
તારાપુર પોલીસમથકે ફરિયાદ દાખલ થઈ છે
નડિયાદમાં નગરપાલિકા તંત્રએ RTOથી કપડવંજ રોડ પરનાં કાચાં દબાણો હટાવ્યાં
નાના વેપારીઓની લારીઓ અને કેબિનો દૂર કરવામાં આવતા તેઓમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે
ચાલુ બાઈક પર યુવકને એટેક આવતાં પોલીઁસે સીપીઆર આપી જીવ બચાવ્યો
મહેમદાવાદ પાસે પસાર થતી પોલીસે તાત્કાલીક સારવાર આપી
રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં 9મી નવેમ્બરથી દિવાળી વેકેશન પડશે
29 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વાર દિવાળી વેકેશનની તારીખ જાહેર કરી
વિસનગરની નૂતન કોલેજને BAMS અભ્યાસક્રમની 100 સીટની મંજૂરી
ચાલુ રાઉન્ડમાં વિદ્યાર્થીઓ ચોઈસ ફીલિંગ કરી શકશે
મહેસાણા હાઈવેના ડિવાઈડર સાથે બાઈક અથડાતા એકનુ મોત
ઈજાગ્રસ્ત બાઈકચાલક હોસ્પિટલમાં સારવાર હેઠળ
ડ્રાઇવરને એટેક આવતાં ST બસ રોડની સાઇડમાં ઉતરી ગઈ, મુસાફરોનો બચાવ
પાટણ-લુણાવાડા બસના ડ્રાઇવરને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડાયો પોલાજપુર પાટિયા નજીક બસ ચલાવતી વખતે ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો
તળાજા નજીક દીપડાનું ભેદી મોત ઘટના ઢાંકવા વન ખાતાનો પ્રયાસ
બધાને ઘટનાની જાણ હતી પણ વનખાતાને છેલ્લે જાણ થઈ
લખતરમાં યુવકનું હાર્ટએટેકથી મોત રાજકોટમાં પણ આધેડ ઢળી પડ્યા
રાજ્યમાં હાર્ટએટેકથી યુવાનોના વધતા મોત સામાન્ય
ફેડરલ રિઝર્વના માર્ગે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે પણ વ્યાજના દર યથાવત્
યુકેમાં વ્યાજના દર 15 વર્ષની ટોચે 5.25 ટકા યથાવત્ રહેશે એમપીસીના નવ પૈકી ત્રણ સભ્યોએ વ્યાજદર 0.25% વધારવાની તરફેણ કરી હતી
એલ્યુમિનિયમ સ્ક્રેપ પર 10% આયાત ડ્યૂટીની એસોસિએશનની માંગ
ભારત એલ્યુમિનિયમ સ્ક્રેપનું સૌથી મોટુ ડમ્પિંગ ગ્રાઉન્ડ બની રહ્યું છેઃ AAI પ્રાઈમરી એલ્યુમિનિયમની આયાત પર ડ્યૂટી વધારીને 10-15% કરવાની પણ માંગ કરી
ફર્ગ્યુસન ફિટ થતાં પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં રમી શકે
ન્યૂઝીલેન્ડના પાંચ ખેલાડીઓ ઇજામાં પટકાતા મુશ્કેલીમાં વધારો થયો
ભારત-દ. આફ્રિકા મેચના ટિકિટ વિવાદમાં CABની કોઈ ભૂમિકા નથીઃ સૌરવ ગાંગુલી
ટિકિટના કથિત કાળા બજાર થતા હોવાની ફરિયાદ બાદ પૂર્વ સુકાનીની સ્પષ્ટતા
સુરતના કતારગામમાં 3 માળની જર્જરિત ઈમારત પત્તાંના મહેલની જેમ ધરાશાયી
20થી વધુ એમ્બ્રોઈડરી મશીનો પણ કાટમાળ દબાયા, સદનસીબે જાનહાનિ ટળી
ઘરે નકલી નોટો છાપી સુરતમાં વટાવવા નીકળેલો યુવાન 1167 નોટ સાથે પકડાયો
મુંબઈથી આવતી વેળા બારડોલી રોડ પર નિયોલ ચેકપોસ્ટથી ઝડપાયો
હજીરા જતાં કન્ટેનર્સમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ, ₹79 કરોડનો મુદ્દામાલ પકડાયો
ભરૂચની કંપનીમાંથી ભરેલા કન્ટેનરમાંથી ચોરી કરી તેની જગ્યાએ રેતીનો જથ્થો ભરી દેતા હતા, બે ઝડપાયા
RBIને પોસ્ટથી મોકલેલી ₹2,000ની નોટનાં નાણાં સીધાં ખાતામાં જમા થશે
નોટ જમા કરવા માટે ટીએલઆર ફોર્મ અને પોસ્ટ ઉત્તમ વિકલ્પ
વિશ્વમાં દર ચારમાંથી એક પુખ્ત વ્યક્તિ એકલતાની સ્થિતિ અનુભવે છે
ભારતમાં સ્ત્રીઓની તુલનાએ પુરુષોને વધુ એકલતા સાલે છે 19થી 29 વર્ષનાં 27 ટકા યુવાનોમાં ખૂબ જ એકલતા અનુભવે છે સરવે
કેનેડા 2024માં 4.85 લાખ લોકોને પ્રવેશ આપશે
2025 સુધીમાં આ સંખ્યા વધારીને 500,000 કરવાની યોજના
કેરળના ગવર્નર આરિફ ખાન સામે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં
બિલો અટકાવી બંધારણીય ફરજોનું પાલન ન કરતા હોવાનો આક્ષેપ
સનીએ ગદર 2 સામે OMG2ની ટક્કર રોકવા અક્ષયને વિનંતી કરી હતી
ડેટ બદલવાનો નિર્ણય સ્ટુડિયો જ લઈ શકે, કહી અક્ષયે વિનંતી ફગાવી હતી
લાંબા સમય બાદ કોરોના દેખાયો, નવસારીના દર્દીને વલસાડ ખસેડાયો
દર્દીને એક સપ્તાહથી તાવ અને ખાંસી રહેતા દાખલ કરાયા હતા કમ્યુનિટીના લેવલે હાઈબ્રિડ ઇમ્યુનિટી હોવાથી આરોગ્ય વિભાગે ચિંતા નહીં કરવાનો ઈશારો કર્યો : તકેદારી રાખવા અપીલ
રેશનિંગ દુકાનદાર એસો.એ સરકારનું મક્કમ વલણ જોઇ હડતાળ સ્થગિત કરી
‘આજથી અનાજ વિતરણ શરૂ, દિવાળી પછી બેઠક યોજી માગનો ઉકેલ લવાશે’
મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝૂંબેશની તારીખોમાં ફેરફાર કરાયો
હવે, 26 નવેમ્બર અને 9 ડિસેમ્બરના રોજ ખાસ ઝુંબેશ યોજાશે 5 નવેમ્બર અને 3 ડિસેમ્બરે ખાસ ઝુંબેશ યથાવત રહેશે
સિંહોના સંરક્ષણ માટે ગીર વિસ્તારમાં રેલ લાઇન એલિવેટેડ બનાવવા સૂચના
શેત્રુંજી અને ભાવનગરના વિસ્તારોમાં પણ કન્ઝર્વેશન એરિયા નોટિફાઇડ કરાશે Lion@2047 : પ્રોજેક્ટ લાયન કમિટીએ રેલવે મંત્રાલયને રેલવે લાઇન અંગે સૂચના આપી
વાઘાના મુવાડામાંથી નીલગાયના માંસ સાથે શિકારીની અટકાયત
વન વિભાગના નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી છે
ડાકોર મંદિરમાં દિવાળી મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ
તહેવારોની યાદી તૈયાર કરી તેની વ્યવસ્થામાં મંદિરના સેવકો જોતરાયાં