CATEGORIES

પાકિસ્તાનમાં એલપીજી ટેકરમાં ભયાનક વિસ્ફોટ ૫૬ લોકોના મોત અને ૩૧ ઘાયલ
Lok Patrika Ahmedabad

પાકિસ્તાનમાં એલપીજી ટેકરમાં ભયાનક વિસ્ફોટ ૫૬ લોકોના મોત અને ૩૧ ઘાયલ

વાહનનો કાટમાળ નજીકના રહેણાંક વિસ્તારોમાં પડ્યો, જેના કારણે ભારે નુકસાન બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ભયાનક ઘટના મુલતાનના હમીદપુર કનીરા વિસ્તારના ઔધોગિક વિસ્તારમાં બની હતી

time-read
1 min  |
Lok Patrika Daily 28 Jan 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૨૦૨૫-૨૬નું બજેટ મંજૂર કર્યુ
Lok Patrika Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૨૦૨૫-૨૬નું બજેટ મંજૂર કર્યુ

એએમટીએસનું ૭૦૫ કરોડનું કોર્પોરેશને બજેટ મંજૂર એમ.જે લાયબ્રેરીના બજેટમાં ૨.૭૧ કરોડ, વીએસ હોસ્પિટલનું ૨૫૦.૫૯ લાખનું બજેટ, હોસ્પિટલના વિકાસ માટે ૧ કરોડ બજેટ મંજૂર

time-read
1 min  |
Lok Patrika Daily 28 Jan 2025
Lok Patrika Ahmedabad

ગિફ્ટસિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં એ.આઇ દ્વારા ગુડ ગવર્નન્સ માટે ગુજરાત એઆઇ ટાસ્ક ફોર્સની સરકારે રચના કરી છે

time-read
2 mins  |
Lok Patrika Daily 28 Jan 2025
રાજ્યના કેવડીયા ખાતે વર્ષ ૨૦૨૪ દરમિયાન અંદાજે ચાર લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી
Lok Patrika Ahmedabad

રાજ્યના કેવડીયા ખાતે વર્ષ ૨૦૨૪ દરમિયાન અંદાજે ચાર લાખથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી

‘ગરવી ગુર્જરી’ સ્ટોલ દ્વારા ગત ૨૦૨૪માં રૂ. ૧.૨૨ કરોડથી વધુ હાથશાળ-હસ્તકલાના ઉત્પાદનનોનું વેચાણ કરાયુ

time-read
1 min  |
Lok Patrika Daily 28 Jan 2025
બિલ ગેટ્સે પોતાના ઘરની પાછળના રૂમથી બિઝનેસની શરૂઆત કરી હતી : કલામ લોકોને ઘરે ઘરે જઇને અખબાર પહોંચાડતા હતા
Lok Patrika Ahmedabad

બિલ ગેટ્સે પોતાના ઘરની પાછળના રૂમથી બિઝનેસની શરૂઆત કરી હતી : કલામ લોકોને ઘરે ઘરે જઇને અખબાર પહોંચાડતા હતા

સફળતા માટે ડરને બિલકુલ દુર કરો । સક્સેસ ફંડા : સપના પૂર્ણ કરવા માટે મહેનત-ટાર્ગેટ ખુબ જરૂરી

time-read
2 mins  |
Lok Patrika Daily 26 Jan 2025
જો ૨૦૨૦ માં ટ્રમ્પની જીત ચોરી ન હોત તો યુક્રેન યુદ્ધ ટાળી શકાયું હોત : રશિયાના રાષ્ટ્રપતિ પુતિન
Lok Patrika Ahmedabad

જો ૨૦૨૦ માં ટ્રમ્પની જીત ચોરી ન હોત તો યુક્રેન યુદ્ધ ટાળી શકાયું હોત : રશિયાના રાષ્ટ્રપતિ પુતિન

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક મોટો દાવો કર્યો સુત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પના નવા વહીવટીતંત્રે યુક્રેનમાં શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી તે અંગે હજુ સુધી કોઈ નક્કર યોજના જાહેર કરી નથી

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
ફિલ્મો ભારતનું સાચું ચિત્ર રજૂ કરી રહી નથી : અભિનેતા નસીરુદ્દીન શાહ
Lok Patrika Ahmedabad

ફિલ્મો ભારતનું સાચું ચિત્ર રજૂ કરી રહી નથી : અભિનેતા નસીરુદ્દીન શાહ

બોલીવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે ફરી એકવાર પોતાના નિવેદનથી વિવાદ ઉભો કર્યો છે.

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
આઠ વર્ષ પછી ફરજના માર્ગ પર જોવા મળશે બિહારનો ઝાંખી
Lok Patrika Ahmedabad

આઠ વર્ષ પછી ફરજના માર્ગ પર જોવા મળશે બિહારનો ઝાંખી

ઝાખી રાજ્યની જ્ઞાન અને શાંતિની સમૃદ્ધ પરંપરા દર્શાવે છે

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
વારસદારોને રેકોર્ડ ઉપર લાવવા બે સોગંદનામાને લઈને ગુજરાત હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો
Lok Patrika Ahmedabad

વારસદારોને રેકોર્ડ ઉપર લાવવા બે સોગંદનામાને લઈને ગુજરાત હાઇકોર્ટે તપાસનો આદેશ આપ્યો

હાઈકોર્ટે સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ માંગ્યો

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
મુંબઈ હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે !!!
Lok Patrika Ahmedabad

મુંબઈ હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે !!!

યુએસ સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણને મંજૂરી આપી

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
જો ચંદ્રની કક્ષામાં થોડી હલચલ આવશે તો ચંદ્ર પરની હલચલથી વિશ્વને ખતરો
Lok Patrika Ahmedabad

જો ચંદ્રની કક્ષામાં થોડી હલચલ આવશે તો ચંદ્ર પરની હલચલથી વિશ્વને ખતરો

નાસાએ આપી ચેતવણી! ૨૦૩૦માં વિનાશક સમુદ્રી પૂર આવશે ચંદ્રની ભ્રમણકક્ષામાં થોડી પણ ‘હલચલ' થશે તો સમુદ્રનું સ્તર વધશે અને ૨૦૩૦ના દાયકામાં વિનાશક પૂર આવશે. નાસાના એક અભ્યાસ મુજબ ૯ વર્ષ બાદ દુનિયા પર પૂરનો ખતરો જોવા મળશે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, તેની સૌથી મોટી અસર અમેરિકા પર જોવા મળશે.

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
પર્યટન સ્થળો અને ઉત્સવોમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
Lok Patrika Ahmedabad

પર્યટન સ્થળો અને ઉત્સવોમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
ભારત રશિયા સાથે મિત્રતા જાળવી રાખશે । દુનિયાની ચિંતા કર્યા વિના સસ્તું તેલ ખરીદતું રહેશે : હરદીપ સિંહ
Lok Patrika Ahmedabad

ભારત રશિયા સાથે મિત્રતા જાળવી રાખશે । દુનિયાની ચિંતા કર્યા વિના સસ્તું તેલ ખરીદતું રહેશે : હરદીપ સિંહ

સરકાર સૌથી વધુ આર્થિક ભાવે ક્રૂડ તેલ ખરીદવા માટે ‘પ્રતિબદ્ધ'

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
૭૫ ટકા કેસોમાં પીડિતાઓ પોતાના નિવેદનો બદલી રહી છે : પોલીસ
Lok Patrika Ahmedabad

૭૫ ટકા કેસોમાં પીડિતાઓ પોતાના નિવેદનો બદલી રહી છે : પોલીસ

મધ્યપ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં સજાનો દર ચિંતાજનક, કેસોમાં સજાનો દર ખૂબ ઓછો

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
અમદાવાદમાં ડબલ-ડેકર બસો બંધ એએમસી શહેરના લોકોને આકર્ષવામાં નિષ્ફળ નીવડ્યું
Lok Patrika Ahmedabad

અમદાવાદમાં ડબલ-ડેકર બસો બંધ એએમસી શહેરના લોકોને આકર્ષવામાં નિષ્ફળ નીવડ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડબલ-ડેકર બસો બંધ કરવાનો નિર્ણય લીધો

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
જો મહિલાઓ સશક્ત થશે તો સમાજ પણ પ્રગતિ કરશે : સીએમ ભગવંત માન
Lok Patrika Ahmedabad

જો મહિલાઓ સશક્ત થશે તો સમાજ પણ પ્રગતિ કરશે : સીએમ ભગવંત માન

મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની જરૂરિયાત પહેલા કરતા વધુ

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
પિતાની સાથે બાળકોને હમેંશા ફાયદો
Lok Patrika Ahmedabad

પિતાની સાથે બાળકોને હમેંશા ફાયદો

બાળકોના યોગ્ય અને આદર્શ વિકાસમાં પિતાની ભૂમિકા હોય છે... બાળકોના પિતાની સાથે જેટલા સારા સંબંધ હોય છે બાળકો ભણવામાં એટલા જ હોશિયાર હોય છે તે અભ્યાસમાં હમેશા સારો દેખાવ કરે છે શુન્યથી પાંચ વર્ષના બાળકોની સાથે પિતા સારો સમય ગાળે છે

time-read
2 mins  |
Lok Patrika Daily 26 Jan 2025
ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર ૧.૪ કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરાયું !!
Lok Patrika Ahmedabad

ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપર ૧.૪ કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરાયું !!

બે સ્ટોરેજ ટાંકી ગીચ વનસ્પતિ હેઠળ બનાવવામાં આવી હતી

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
દુષ્કર્મના આરોપી આસારામ અમદાવાદ આવશે। મોટેરા આશ્રમમાં રોકાણ કરશે
Lok Patrika Ahmedabad

દુષ્કર્મના આરોપી આસારામ અમદાવાદ આવશે। મોટેરા આશ્રમમાં રોકાણ કરશે

સુપ્રીમ કોર્ટે ૭ જાન્યુઆરી, ૨૦૨૫એ દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા હતા

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
વિકી કૌશલની ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદ વધુ ઘેરો બન્યો
Lok Patrika Ahmedabad

વિકી કૌશલની ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ વિવાદ વધુ ઘેરો બન્યો

વિકી કૌશલના ડાન્સ મૂવ્સને લઈને વિવાદ ઉભો થયો છે.

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
જો આંતરરાષ્ટ્રીય મદદ ટૂંક સમયમાં નહીં પહોંચે તો ગેંગ હૈતીની રાજધાની પર કબજો કરશે
Lok Patrika Ahmedabad

જો આંતરરાષ્ટ્રીય મદદ ટૂંક સમયમાં નહીં પહોંચે તો ગેંગ હૈતીની રાજધાની પર કબજો કરશે

સંયુક્ત રાષ્ટ્રના વડાએ ચેતવણી આપી ઘણા દેશોમાં પોલીસ દળોને વધારાના અધિકારીઓ અથવા સહાય પૂરી પાડવામાં વધુ વિલંબ “રાષ્ટ્રીય સુરક્ષા સંસ્થાઓના વિનાશક પતનનું જોખમ

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
કચ્છ જિલ્લાના મુંદ્રામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ
Lok Patrika Ahmedabad

કચ્છ જિલ્લાના મુંદ્રામાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ

ઉનામાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો

time-read
1 min  |
Lok Patrika Daily 26 Jan 2025
કામને વહેંચી દેવાની કલા જરૂરી
Lok Patrika Ahmedabad

કામને વહેંચી દેવાની કલા જરૂરી

વર્કપ્લેસ પર તમામ કામ પોતે કરશો તો ક્રિએટીવિટી ખતમ થઇ જશે રશિયામાં પુટિન શક્તિશાળી નેતા તરીકે વર્ષોથી રહેલા છે હાલમાં રાજનીતિમાં તેમની ભૂમિકા સક્રિય રીતે જોવા મળે છે આવી સ્થિતીમાં અમેરિકી ડોલર પર આત્મનિર્ભરતાને તેઓ ઘટાડી દેવામાં ચોક્કસપણે સફળ રહેશે તેમ માનવામાં આવે છે

time-read
2 mins  |
Lok Patrika Daily 25 Jan 2025
મહારાષ્ટ્રમાં ભવિષ્યમાં રાજ્યમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે : સંજય રાઉત
Lok Patrika Ahmedabad

મહારાષ્ટ્રમાં ભવિષ્યમાં રાજ્યમાં ત્રણ નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે : સંજય રાઉત

પાર્ટીમાંથી ત્રીજો નાયબ મુખ્યમંત્રી મળશે

time-read
1 min  |
Lok Patrika Daily 25 Jan 2025
ઇસરોએ અવકાશયાન ડોકીંગની જટિલ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું
Lok Patrika Ahmedabad

ઇસરોએ અવકાશયાન ડોકીંગની જટિલ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

ભારત હવે આ ટેકનોલોજીમાં સફળતા મેળવનારા દેશોની યાદીમાં

time-read
1 min  |
Lok Patrika Daily 25 Jan 2025
પ્લાસ્ટિક, કાગળ અને સુતર એમ તમામ પ્રકારની થેલીઓ પર્યાવરણની દ્રષ્ટિએ નકસાનકારક
Lok Patrika Ahmedabad

પ્લાસ્ટિક, કાગળ અને સુતર એમ તમામ પ્રકારની થેલીઓ પર્યાવરણની દ્રષ્ટિએ નકસાનકારક

પ્લાસ્ટિક ઉપયોગ હવે વધારે પ્લાસ્ટિક ના બદલે કાગળ અને સુતરની પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે.

time-read
3 mins  |
Lok Patrika Daily 25 Jan 2025
હવે અમેરિકા એઆઇ ક્ષેત્રમાં દુનિયા પર રાજ કરશે ટ્રમ્પે સૌથી મોટા એક્શન પ્લાન પર હસ્તાક્ષર કર્યા
Lok Patrika Ahmedabad

હવે અમેરિકા એઆઇ ક્ષેત્રમાં દુનિયા પર રાજ કરશે ટ્રમ્પે સૌથી મોટા એક્શન પ્લાન પર હસ્તાક્ષર કર્યા

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં વિશ્વ અગ્રણી બનવા તરફ પગલું ભર્યું

time-read
1 min  |
Lok Patrika Daily 25 Jan 2025
મહારાષ્ટ્રમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ । અત્યાર સુધીમાં આશરે આઠ લોકોના મોત થયાં
Lok Patrika Ahmedabad

મહારાષ્ટ્રમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ । અત્યાર સુધીમાં આશરે આઠ લોકોના મોત થયાં

મહારાષ્ટ્રથી એક અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર

time-read
1 min  |
Lok Patrika Daily 25 Jan 2025
મધ્યપ્રદેશના ૧૦ શહેરોમાં દારૂ નહીં મળે : મુખ્યમંત્રી મોહન યાદવ
Lok Patrika Ahmedabad

મધ્યપ્રદેશના ૧૦ શહેરોમાં દારૂ નહીં મળે : મુખ્યમંત્રી મોહન યાદવ

સરકાર દારૂબંધી તરફ આગળ વધી એક દાયકા પહેલા, બિહાર રાજ્ય સરકારે દારૂ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો

time-read
1 min  |
Lok Patrika Daily 25 Jan 2025
ડે કેર સેન્ટર બિઝનેસમાં ભવિષ્ય છે
Lok Patrika Ahmedabad

ડે કેર સેન્ટર બિઝનેસમાં ભવિષ્ય છે

પ્રતિ વર્ષે ૨૩ ટકાના દરે ડે કેર બિઝનેસનુ કદ સતત વધી રહ્યુ છે રશિયામાં પુટિન શક્તિશાળી નેતા તરીકે વર્ષોથી રહેલા છે હાલમાં રાજનીતિમાં તેમની ભૂમિકા સક્રિય રીતે જોવા મળે છે આવી સ્થિતીમાં અમેરિકી ડોલર પર આત્મનિર્ભરતાને તેઓ ઘટાડી દેવામાં ચોક્કસપણે સફળ રહેશે તેમ માનવામાં આવે છે

time-read
2 mins  |
Lok Patrika Daily 25 Jan 2025