અમદાવાદ, સોમવાર
પાછલાં કેટલાંક વર્ષોથી ભાઈબહેનના પવિત્ર પ્રેમની સૌગાત લઈને આવનાર રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો તેમના માડીના જાયાને ત્યાં જઈને રક્ષાનું સૂત્ર બાંધીને મંગળ આશિષ આપી શકે તેવા આશયથી એએમટીએસ બસની મનપસંદ ટિકિટના ભાડામાં ધરખમ ઘટાડો કરવામાં આવે છે. આ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પણ એએમટીએસમાં મહિલાઓ રૂ. દસમાં એએમટીએસ શરૂ થાય ત્યારથી એએમટીએસ બંધ થાય ત્યાં સુધી મુસાફરી કરી શકશે.
એએમટીએસના ચેરમેન વલ્લભ પટેલ કહે છે, ''પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલા મુસાફરોને મનપસંદ ટિકિટમાં ૫૦ ટકાની છૂટ અપાશે.''
તંત્ર દ્વારા ગત તા. ૩ ઓગસ્ટે આને લગતો ખાસ પરિપત્ર બહાર પડાયો છે, જે અંતર્ગત તા. ૧૧ ઓગસ્ટ, ગુરુવારે રક્ષાબંધન હોઈ ફક્ત આ તહેવાર પૂરતું મહિલાઓ માટે રૂ. દસની મનપસંદ ટિકિટ રખાશે, જેમાં મહિલાઓ પ્રથમ પાળીથી રાતની બીજી પાળી પૂરી થવાના સમય સુધી રૂ. દસમાં મુસાફરી કરી શકશે, જ્યારે બાળકો માટે ફક્ત રક્ષાબંધન પૂરતું મનપસંદ ટિકિટનું ભાડું રૂ. પાંચ રખાયું છે.
Diese Geschichte stammt aus der August 08, 2022-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 08, 2022-Ausgabe von SAMBHAAV-METRO News.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
રાહી ફાઉન્ડેશને શ્રી શક્તિ પ્રાથમિક શાળાને ૩૨૫થી વધુ બાળ સાહિત્યનાં પુસ્તકો આપ્યાં
રાહી ફાઉન્ડેશન દ્વારા બાળકોને જ્ઞાન, માહિતી અને માર્ગદર્શન મળે
અબોલ પ્રાણીઓ પર અત્યાચાર ગુજારવો એ પણ એક પ્રકારતા માનસિક રોગની નિશાની
મોટા ભાગના લોકોને પ્રાણી પ્રત્યે પ્રેમ હોય છે,
સતત નવી-નવી ભાષાઓ શીખતાં જ રહેજો, તેનાથી તમારું દિમાગ એકદમ ‘શાર્પ' રહેશે
નવી નવી ભાષાઓ શીખવાથી આપણા મગજમાં નવી માહિતી સંઘરવાની અને શીખવાની કેપેસિટી પણ વધે છે.
શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં કપડાંના પાર્સલમાંથી રૂ. સવા કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
થાઈલેન્ડથી આવેલા કપડાંના પાર્સલમાં ગાંજો છુપાવ્યો હતોઃ શિયાળો શરૂ થતાં ચરસ, એમડી ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરવાનું પ્રમાણ વધી ગયું
હવે અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડીનાં મંડાણ થશે
અમદાવાદીઓએ પણ હવે આગામી સપ્તાહ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશેઃ હવામાત નિષ્ણાતોની આગાહી
મારું ઘર ટિફિન સર્વિસથી ચાલતું: વિક્રાંત મેસી
એક્ટર વિક્રાંત મેસીની અત્યાર સુધીની બોલીવૂડ કરિયર શાનદાર રહી છે.
અલી ગોની અને જાસ્મિન ભસીન આવતા વર્ષે લગ્ન કરશે?
અલી ગોની અને જાસ્મિન ભસીન કપલ ગોલ આપતાં રહેતાં હોય છે.
ઠંડીમાં હીટર વગર જ રૂમતે ગરમ રાખવો છે? ફોલો કરો આ ટિપ્સ
વિન્ટર કેર
ન્યૂઝ બ્રીફિંગ
મહિલાની મદદથી લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયમાં સમાધાનનો વચલો માર્ગ મળે જ
૨૪ વર્ષની મિરેકલે ૮૫ વર્ષના ‘દાદા’ સાથે લગ્ન કરી કહ્યું: પતિને બહ જલદી પપ્પા બનાવવા
મિરેકલે કહ્યું, ‘૬૧વર્ષ તો દૂર, જો ચાર્લ્સ મારાથી ૧૦૦ વર્ષ મોટા હોત તો પણ હું તેમની સાથે જ લગ્ન કરત’