CATEGORIES
Categories
જ્યારે પણ શોપિંગ કરું, કાર્ડનો OTP મમ્મીના નંબર પર જ જાય છેઃ પલક તિવારીનો દાવો
પલકે એક તબક્કે તો તેની માતા શ્વેતાને ‘દેશી આન્ટી’ પણ ગણાવી હતી
બરસો રે મેઘાઃ અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં ૬૪ ટકા વરસાદ વરસી ગયો
ગયા ચોમાસામાં પડેલા ૩૯ ઈંચ વરસાદ સામે આ વખતે ૨૫ ઈંચ વરસાદઃ શહેરમાં ઝાપટાંનો માહોલ જળવાશે
લંડનમાં ભારતીય મહિલાઓએ ‘સાડી વોકેથોન' સાથે હેન્ડલૂમ દિવસ મનાવ્યો
૫૦૦ ભારતીય મહિલાઓએ લંડનની સડકો પર સાડી પહેરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી
મેયર કિરીટ પરમારે રશિયા પ્રવાસ માંડી વાળ્યો
અમદાવાદના લોકોમાં શાસક પક્ષના વિદેશ પ્રવાસનો કોઈ ખોટો મેસેજ ના જાય તે માટે કદાચ આવો નિર્ણય લેવાયો હશે
હિમાચલમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂર: યુપી-બિહારમાં પણ વરસાદી આફતનું એલર્ટ
શિમલા વિખૂટું પડી ગયું: ર૪ દિવસથી ૨૧૫ રસ્તા બંધ
ગુનેગારોને સજા સુધી પહોંચાડનારા સરકારી દસ્તાવેજો ‘પસ્તી’ બની ગયા
પોલીસ સ્ટેશનમાં મહત્ત્વના દસ્તાવેજો પર પાનની પિચકારી મારેલીઃ પોલીસની ગંભીર બેદરકારી સામે આવીઃ દસ્તાવેજો માટે પોલીસ સ્ટેશનમાં રેકોર્ડરૂમ હોય છે
SGVP: ૧૦મા ધોરણના વિધાર્થીઓએ જનમંગલ સ્તોત્રનું અનુષ્ઠાન કર્યું
વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી SGVP ઇન્ટરનેશનલ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી સ્વામિનારાયણનાં ૧૦૮ નામ સાથેનું જનમંગલ સ્તોત્રનું અનુષ્ઠાન કર્યું
એક્શન: ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન માટે રૂ. ૨૮,૫૦૦નો દંડ વસૂલાયો
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમે કુલ ૫૫ એકમો તપાસી ૨૬ એકમોને નોટિસ ફટકારી હતી
દારૂની બાતમી કેમ આપે છેઃ પાડોશી પર બે ભાઈએ છરી હુલાવી કાન કાપી નાખ્યો
ઈજાગ્રસ્ત યુવકે હુમલાખોરની માતા અને બહેનની છેડતી કરી હોવાનો આરોપઃ કૃષ્ણનગર પોલીસે સામસામે ફરિયાદ નોંધી
મેટ્રો રેલવે સંલગ્ન રોડને ચકાચક કરવા માટે મ્યુનિસિપલ તંત્ર જવાબદારી લેશે
અત્યારે મ્યુનિસિપલ તિજોરીમાંથી રોડ રિપેર કરાવી તેના ખર્ચનું બિલ મેટ્રો રેલવે કંપનીને મોકલાશે
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમમાં આજે સુનાવણી: સજા પર રોકની માગ
માફી માગવાની ના પાડવા પર મને અહંકારી ગણાવી દીધો હતો, જે નિંદનીય છે: રાહુલ ગાંધી
વડોદરા પછી સુરતમાં હવે પત્રિકાકાંડનું ભૂત ધૂણ્યું, બધું સમુંસૂતરું તો નથી જ
વડોદરામાં કલ્પેશ લિંબાચિયાને સસ્પેન્ડ કરી દીધા પછી પણ ભાજપમાં આંતરિક વિખવાદ ચાલુ રહેતાં પ્રદેશ નેતાગીરી મૂંઝવણમાં છે
હાશકારોઃ ગુજરાતમાં ભારે વરસાદ લાવનારી ડીપ ડિપ્રેશનની સિસ્ટમ બીજી દિશામાં ફંટાઈ
હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી: અમદાવાદીઓને પણ રાહત રહેશેઃ માત્ર ઝાપટાંની શક્યતા
લાખો અમદાવાદીઓના જાનમાલની સલામતી માટે દોડનારા ફાયર બ્રિગેડમાં સ્ટાફની અછત
તંત્રતા ૨૦૧૫-૧૬ના મહેકમ મુજબ ૪૦ ટકા જગ્યા ભરાઈ નથી: ૬૪ ફાયરમેનની જગ્યા ભરવાની બાકી છે
નામ પૂરતી ચલાવાતી ડમી સ્કૂલો સામે શિક્ષણ વિભાગની લાલ આંખઃ કડક કાર્યવાહી કરાશે
હાજરી સુનિશ્ચિત કરવા વિભાગની તાકીદ: બોર્ડના આદેશથી જિલ્લા શિક્ષણાધિકારીએ ટીમ મેદાનમાં ઉતારી
શાહપુરમાં ૮૦ ગેરકાયદે દબાણો હટાવીને ટીપી રોડ ખુલ્લો કરાયો
કાલુપુરમાં પરવાનગી વગરની જાહેરાત માટે ૩૫,૦૦૦નો દંડ વસૂલાયો
કેન્સર હોસ્પિટલની પ્રેમકહાણી: પ્રેમીના સંબંધીઓએ મળી પ્રેમિકાને ફટકારી
યુવકના સંબંધીઓએ માર મારતાં યુવતી નાસી ગઈ: મામલો હોસ્પિટલના સત્તાધીશો સુધી પહોંચતાં યુવકને સસ્પેન્ડ કરાયો હોવાની પણ ભારે ચર્ચા
લાલ આંખઃ મોબાઈલ ફોનમાં વ્યસ્ત ટીઆરબી જવાનને MLAએ ખખડાવ્યો
ટીઆરબી જવાનોને સાદા મોબાઈલ આપવા જોઈએ
વિશ્વ ઉમિયાધામ ઉપવનઃ વિધાર્થીઓએ રોપા વાવી વૃક્ષઉછેરનો સંકલ્પ લીધો
સાલ કોલેજના પ્રથમ વર્ષના આઇટી ફેકલ્ટીના ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ આશરે ૨૦૦ રોપાનું વાવેતર કર્યું
સ્તનપાન સપ્તાહઃ એલ.જી. હોસ્પિટલમાં સગર્ભાઓને સ્તનપાન અંગે માર્ગદર્શન અપાયું
ધાત્રી માતાઓ માટે માતૃશક્તિ અને મિલેટ્સ, ગોળ જેવી સામગ્રી સાથેની પોષણ કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું
મેઘમલ્હારઃ દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ તટી પડવાની સંભાવના
અમદાવાદ સહિતના વિસ્તારમાં હળવો વરસાદ વરસશેઃ ૨૪ કલાકમાં ૭૧ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો
બ્રાઝિલમાં અપરાધીઓ વિરુદ્ધ પોલીસ ઓપરેશનમાં નવનાં મોત, એક ઘાયલ
બ્રાઝિલ પોલીસે ત્રણ રાજ્યોમાં ડ્રગ્સ વેચતી ગેંગને નિશાન બનાવીને દરોડાની કાર્યવાહી હાથ ધરી
નૂહ સહિત કેટલાય જિલ્લાઓમાં ૫ ઓગસ્ટ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ
સમગ્ર હરિયાણામાં હાઈ એલર્ટ: મોડી રાતે એક ધાર્મિક સ્થળમાં આગચંપીની ઘટના
ટામેટાં હજુ વધુ લાલચોળ બનશેઃ કિલોના ભાવ ૩૦૦ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા
હિમાચલ પ્રદેશમાં લેન્ડ સ્લાઇડ અને ભારે વરસાદના કારણે શાકભાજી લાવવા-લઇ જવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.
AMC એક્શનમાં: દક્ષિણ ઝોનમાં બે દિવસમાં ૩૬ એકમોને તાળાં મરાયાં
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો સંગ્રહ, વેચાણ અને ઉપયોગ કરતા એકમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી
સાવચેતી જ ઉપાય: કન્જક્ટિવાઈટિસનો ચેપ વધુ વિસ્તર્યો, બાળકો-વડીલો વધુ સપડાયાં
કન્જક્ટિવાઈટિસથી પીડિત બાળકોનાં કારણે વિધાર્થીઓની સંખ્યામાં ઘટાડો
અધિક શ્રાવણઃ વિશ્વ ઉમિયાધામમાં ૧૫૦૦થી વધુ વિધાર્થી-દર્શનાર્થીએ દર્શન-ભોજનનો લહાવો લીધો
વિધાર્થીઓ અને બસયાત્રીઓએ મા ઉમિયાનાં દર્શન કરી 'ઉમા પ્રસાદમ્'માં નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લહાવો લીધો
સરદારનગરમાં તંત્રએ રૂ. ૨૫ કરોડની કિંમતનો મ્યુનિ. પ્લોટનો કબજો મેળવ્યો
કાલુપુર ચોખા બજાર પાસેથી જાહેર રોડ ઉપર કરાયેલાં ૧૯૨ દબાણો હટાવાયાં
પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે પણ બાઈકર્સ યુવતીના હાથમાંથી આઈફોન ખેંચી ગયા
સેટેલાઇટ વિસ્તારમાં મોડી રાતે બનેલો બનાવઃ આનંદનગર પોલીસે ગુનો દાખલ કર્યો
ગાયબઃ પાલિકાની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભૂગર્ભમાં ઊતરી ગયા
ચૂંટણી જંગ આડે ચાર દિવસ બાકી હોઈ જંગ પૂર્વે જ કોંગ્રેસના ઉમેદવાર પર કાનૂની સકંજો કસાતાં ભૂગર્ભમાં ઊતરી ગયા