CATEGORIES

વિન્ડીઝ સામે ટેસ્ટ ડ્રો થવાથી ટીમ ઇન્ડિયાને ઝટકોઃ WTCમાં નંબર વનનો તાજ છીનવાયો
SAMBHAAV-METRO News

વિન્ડીઝ સામે ટેસ્ટ ડ્રો થવાથી ટીમ ઇન્ડિયાને ઝટકોઃ WTCમાં નંબર વનનો તાજ છીનવાયો

ગઈ કાલે બીજી ટેસ્ટ મેચનો અંતિમ દિવસ વરસાદને કારણે ધોવાઈ જતાં ટેસ્ટ ડ્રોમાં પરિણમી

time-read
2 mins  |
July 25, 2023
શાહરુખમાં સ્ટાર હોવાનો જરા પણ ઘમંડ નથીઃ વિજય સેતુપતિ
SAMBHAAV-METRO News

શાહરુખમાં સ્ટાર હોવાનો જરા પણ ઘમંડ નથીઃ વિજય સેતુપતિ

મારું પાત્ર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે: વિજય સેતુપતિ

time-read
1 min  |
July 25, 2023
હાશકારોઃ ગુજરાતમાં મેઘતાંડવનું જોર ઓછું થશે
SAMBHAAV-METRO News

હાશકારોઃ ગુજરાતમાં મેઘતાંડવનું જોર ઓછું થશે

છેલ્લા ૨૪ કલાકમાં સુરતના કામરેજમાં સૌથી વધુ પોણા ચાર ઈંચ તો રાજ્યમાં કુલ ૭૧.૬૭ ટકા વરસાદ વરસ્યો

time-read
2 mins  |
July 25, 2023
શહેરના ૧૨ ગાર્ડનમાં ૫૦ ટકા રાહત દરે મેડિકલ ટેસ્ટની સુવિધા
SAMBHAAV-METRO News

શહેરના ૧૨ ગાર્ડનમાં ૫૦ ટકા રાહત દરે મેડિકલ ટેસ્ટની સુવિધા

દર શનિવારે સવારે છથી સાડા આઠ વાગ્યા સુધી આ સુવિધા લોકોને અપાશે

time-read
2 mins  |
July 25, 2023
લોખંડના વાસણમાં રસોઈ કરતાં હો તો આ ખાસ વાંચજો
SAMBHAAV-METRO News

લોખંડના વાસણમાં રસોઈ કરતાં હો તો આ ખાસ વાંચજો

એક પુખ્ત વયની સ્ત્રીને દરરોજ ૧૮ મિગ્રા આયર્નની જરૂર હોય છે, જ્યારે ચાર મહિના સુધી નિયમિત લોખંડના વાસણમાં રાંધેલો ખોરાક બાળકોને આપવામાં આવે તો તેમના હિમોગ્લોબિન સ્તરને સુધારી શકાય છે

time-read
1 min  |
July 25, 2023
શંકાસ્પદ તપાસઃ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે ગુનો દાખલ કર્યો નથી
SAMBHAAV-METRO News

શંકાસ્પદ તપાસઃ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે ગુનો દાખલ કર્યો નથી

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી

time-read
1 min  |
July 25, 2023
ધાર્મિયાત્રાઃ દર્શનાર્થીઓએ વિશ્વ ઉમિયાધામમાં દર્શન-ભોજનપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી
SAMBHAAV-METRO News

ધાર્મિયાત્રાઃ દર્શનાર્થીઓએ વિશ્વ ઉમિયાધામમાં દર્શન-ભોજનપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી

AMTSની ૫૦ કરતાં પણ વધુ બસમાં ભક્તજનો જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયાધામમાં દર્શન કરવા આવે છે

time-read
1 min  |
July 25, 2023
કાચું સોનું આપવાના બહાને ભૂજની ગેંગે વેપારી સાથે રૂ. ૮૫ લાખની ઠગાઈ કરી
SAMBHAAV-METRO News

કાચું સોનું આપવાના બહાને ભૂજની ગેંગે વેપારી સાથે રૂ. ૮૫ લાખની ઠગાઈ કરી

આરોપીઓએ કે.વી. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં રૂપિયા જમા કરાવવા માટે વાત કરી હતી

time-read
1 min  |
July 25, 2023
કૃષ્ણા સલૂન-ટી સ્ટોલને નિયમોના ઉલ્લંઘન બદલ તાળાં મારી દેવાયાં
SAMBHAAV-METRO News

કૃષ્ણા સલૂન-ટી સ્ટોલને નિયમોના ઉલ્લંઘન બદલ તાળાં મારી દેવાયાં

મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેના નિયમોના ભંગ બદલ દરરોજ જે-તે કસૂરવાર ધંધાર્થીઓના એકમોને તાળાં મારવામાં આવ્યા

time-read
1 min  |
July 25, 2023
ધો.૧૨ સાયન્સની પૂરક પરીક્ષાનું ૨૩.૮૬ ટકા પરિણામ
SAMBHAAV-METRO News

ધો.૧૨ સાયન્સની પૂરક પરીક્ષાનું ૨૩.૮૬ ટકા પરિણામ

કુલ ૧૧૯૬૭ વિધાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હતી જેમાંથી ૧૮૫૫ વિધાર્થીઓ સફળ થયા, વિધાર્થિનીઓએ મેદાન માર્યું

time-read
1 min  |
July 25, 2023
વરસાદી આફતઃ વસ્ત્રાપુર તળાવ ખાલી, આસપાસના વિસ્તારો જળબંબાકાર
SAMBHAAV-METRO News

વરસાદી આફતઃ વસ્ત્રાપુર તળાવ ખાલી, આસપાસના વિસ્તારો જળબંબાકાર

માનસી ચાર રસ્તા, લાડ સોસાયટી, વૃંદાવન વસાહત વગેરે વિસ્તારો ચાર-ચાર ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા

time-read
1 min  |
July 24, 2023
ટીમ ઇન્ડિયા પાસે સતત નવમી શ્રેણી જીતવાની તકઃ વિન્ડીઝ બેકફૂટ પર!
SAMBHAAV-METRO News

ટીમ ઇન્ડિયા પાસે સતત નવમી શ્રેણી જીતવાની તકઃ વિન્ડીઝ બેકફૂટ પર!

રોહિત બાદ ઈશાનની વિસ્ફોટક અર્ધસદી: ૩૬૫ રનના લક્ષ્ય સામે વિન્ડીઝના બે વિકેટે ૭૬ રન

time-read
1 min  |
July 24, 2023
રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા આ ટિપ્સ અનુસરો
SAMBHAAV-METRO News

રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા આ ટિપ્સ અનુસરો

જો તમારી રોગ પ્રતિકાર શક્તિ મજબૂત હશે, તો કોઈ વાઈરસ, રોગ અથવા હવામાનની ખરાબ અસ૨ તમારા ઉપર નહીં થાય

time-read
1 min  |
July 24, 2023
‘જવાન' બાદ અમારી નાની ફિલ્મ પણ જોજો: વિવેક અગ્નિહોત્રી
SAMBHAAV-METRO News

‘જવાન' બાદ અમારી નાની ફિલ્મ પણ જોજો: વિવેક અગ્નિહોત્રી

અમે બોલીવૂડની ગેમમાં નથી અને ક્લેશ વગેરે જેવી વસ્તુ સ્ટાર્સ અને મીડિયા માટે છે

time-read
1 min  |
July 24, 2023
બોડકદેવમાં તંત્રએ મારેલું સીલ ખોલવા બદલ અમર પાન પાર્લરને તાળાં મરાયાં
SAMBHAAV-METRO News

બોડકદેવમાં તંત્રએ મારેલું સીલ ખોલવા બદલ અમર પાન પાર્લરને તાળાં મરાયાં

ગટરનું પાણી રોડ પર નાખવા બદલ, ઓપન યુરિનેશન કરવા બદલ કે જાહેરમાં થૂંકવા બદલ સહિતના ગુનાઓ માટે જીપીએમસી એક્ટ હેઠળ કડકલ કાર્યવાહી કરવામાં આવી

time-read
1 min  |
July 24, 2023
થાર અકસ્માતમાં તથ્ય પટેલનું રેસ્ટોરાંના માલિક સાથે સમાધાન કરાવનાર પોલીસ કર્મચારી કોણ?
SAMBHAAV-METRO News

થાર અકસ્માતમાં તથ્ય પટેલનું રેસ્ટોરાંના માલિક સાથે સમાધાન કરાવનાર પોલીસ કર્મચારી કોણ?

તથ્ય પટેલ પિતાના રૂપિયાના જોરે તમામ વાત દબાવી દેવાય એવી માનસિકતા ધરાવતો હોવાની વિગતો સામે આવી રહી છે

time-read
1 min  |
July 24, 2023
SOGનો સપાટોઃ સરખેજમાંથી મહિલા સહિત ત્રણ લોકો એમડી ડ્રગ્સ વેચતાં ઝડપાયાં
SAMBHAAV-METRO News

SOGનો સપાટોઃ સરખેજમાંથી મહિલા સહિત ત્રણ લોકો એમડી ડ્રગ્સ વેચતાં ઝડપાયાં

એસઓજીએ ૬.૯૬ લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું: શાહપુરના આદિલ પાસેથી ડ્રગ્સ વેચવા માટે લાવ્યા હોવાનું ખુલ્યું

time-read
1 min  |
July 24, 2023
બેફામ ઝડપે આવતી કાર જોઈ લોકો બોલે છેઃ ‘ભાગો, તથ્ય પટેલ આવ્યો'
SAMBHAAV-METRO News

બેફામ ઝડપે આવતી કાર જોઈ લોકો બોલે છેઃ ‘ભાગો, તથ્ય પટેલ આવ્યો'

આજે એચ.એલ. કોલેજ, યુનિવર્સિટી તેમજ એસજી હાઇવે પર યુવકો કારમાં સાઉન્ડ સિસ્ટમ વધારે રાખીને રોલો મારવા માટે નીકળી પડે છે

time-read
1 min  |
July 24, 2023
ગુજરાતમાં મેઘકહેરઃ રાજકોટ, દ્વારકા, ભાવનગર અને વલસાડને ધમરોળશે
SAMBHAAV-METRO News

ગુજરાતમાં મેઘકહેરઃ રાજકોટ, દ્વારકા, ભાવનગર અને વલસાડને ધમરોળશે

રાજ્યના મુખ્ય ૨૦૭ ડેમમાં ૬૦.૮૩ ટકા જળસંગ્રહ થતાં પાણીનું સંકટ દૂર થયું: હવામાન વિભાગ દ્વારા બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

time-read
2 mins  |
July 24, 2023
તથ્ય અકસ્માત કાંડની શાહી સુકાઈ નથી ત્યારે મણિનગરમાં દારૂડિયાએ કાર પલટી મારી દીધી
SAMBHAAV-METRO News

તથ્ય અકસ્માત કાંડની શાહી સુકાઈ નથી ત્યારે મણિનગરમાં દારૂડિયાએ કાર પલટી મારી દીધી

કાર બાંકડા સાથે અથડાતાં પલટી ખાધીઃ કારમાંથી બિયરની બોટલો મળી, કારને જોતાંની સાથે જ બાંકડા પર બેઠેલા લોકો ઊભા થઈ ગયા

time-read
2 mins  |
July 24, 2023
વિન્ડીઝની મજબૂત શરૂઆત છતાં ૩૫૨ રનની સરસાઈ સાથે ટીમ ઇન્ડિયા ડ્રાઇવિંગ સીટ પર
SAMBHAAV-METRO News

વિન્ડીઝની મજબૂત શરૂઆત છતાં ૩૫૨ રનની સરસાઈ સાથે ટીમ ઇન્ડિયા ડ્રાઇવિંગ સીટ પર

ભારતના ૪૩૮ રનના જવાબમાં વિન્ડીઝના એક વિકેટે ૮૬ રનઃ અશ્વિને પણ અર્ધસદી ફટકારી બેટિંગમાં હાથ સાફ કર્યા

time-read
1 min  |
July 22, 2023
મોંમાં ચાંદા પડવાથી પરેશાન છો? તો આ ઉપાય અજમાવો
SAMBHAAV-METRO News

મોંમાં ચાંદા પડવાથી પરેશાન છો? તો આ ઉપાય અજમાવો

હોર્મોનમાં ફેરફાર, વધારે પડતી એસિડિટી, હર્પિસ વાઈરસ ઈન્ફેક્શન, મોંમાં ઈજા, જીભ કે અંદરનો ગાલ ચવાઈ ગયો હોય તો, સ્ટ્રેસ, વારસાગત કારણોસર, વિટામિન-બીની કમી, અપચો, મોં આવી જવું આ બધાંના કારણે મોંમાં ચાંદા પડી જાય છે

time-read
1 min  |
July 22, 2023
યુવા કલાકારો પ્રેશરમાં આવીને પ્લાસ્ટિક સર્જરી ન કરાવેઃ કાજોલની એડ્વાઇઝ
SAMBHAAV-METRO News

યુવા કલાકારો પ્રેશરમાં આવીને પ્લાસ્ટિક સર્જરી ન કરાવેઃ કાજોલની એડ્વાઇઝ

સર્જરી કરવી એ તમારી પર્સનલ ચોઇસ છે

time-read
1 min  |
July 22, 2023
લક્ઝુરિયસ કાર લઇને રોલો મારતા નબીરાઓ વિરુદ્ધ પોલીસની તવાઈ
SAMBHAAV-METRO News

લક્ઝુરિયસ કાર લઇને રોલો મારતા નબીરાઓ વિરુદ્ધ પોલીસની તવાઈ

કારચાલકોને બ્રેથ એનેલાઈઝરથી ચેક કરાયાઃ ૫૦૦થી વધુ વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી: HSRP ના હોય તેમની વિરુદ્ધ પણ ફરિયાદ

time-read
1 min  |
July 22, 2023
મિશન ગ્રીન અમદાવાદઃ ૪૧ સ્થળોએ કુલ એક લાખથી પણ વધુ રોપા વવાશે
SAMBHAAV-METRO News

મિશન ગ્રીન અમદાવાદઃ ૪૧ સ્થળોએ કુલ એક લાખથી પણ વધુ રોપા વવાશે

આજે ૨૩ અને આવતી કાલે ૧૮ સ્થળોએ વૃક્ષારોપણનો કાર્યક્રમ

time-read
2 mins  |
July 22, 2023
પત્નીના પ્રેમીને ઢોર માર માર્યા બાદ અપહરણ કરીને દાહોદ લઈ ગયા
SAMBHAAV-METRO News

પત્નીના પ્રેમીને ઢોર માર માર્યા બાદ અપહરણ કરીને દાહોદ લઈ ગયા

યુવકનું સહકર્મચારીની પત્ની સાથે લફરું હતું: સહકર્મચારી પરિવારને લઈ દાહોદ જતો રહ્યો હતો અને બે મહિના બાદ બદલો લેવા અમદાવાદ આવ્યો

time-read
1 min  |
July 22, 2023
બહેરામપુરામાં છેલ્લા ૧૪ દિવસમાં ૨૧૭ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાપી નખાયાં
SAMBHAAV-METRO News

બહેરામપુરામાં છેલ્લા ૧૪ દિવસમાં ૨૧૭ ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન કાપી નખાયાં

કેટલાક ઔદ્યોગિક એકમો દ્વારા આવી રીતે કનેક્શન કરી પોતાના કેમિકલયુક્ત પાણીને ઠાલવતા રહ્યા છે. તેના કારણે સાબરમતી નદી દૂષિત થઈ રહી છે

time-read
1 min  |
July 22, 2023
સારવાર: રાજકોટના શેલ્ટર હોમમાં શ્વાનને મ્યુઝિક થેરાપી આપીને સાજા કરાય છે
SAMBHAAV-METRO News

સારવાર: રાજકોટના શેલ્ટર હોમમાં શ્વાનને મ્યુઝિક થેરાપી આપીને સાજા કરાય છે

રાજકોટમાં ગુજરાતનું પ્રથમ કૂતરા માટે શેલ્ટર હોમ  સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા ઊભું કરવામાં આવ્યું

time-read
1 min  |
July 22, 2023
ભાવનગર, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે રેડ એલર્ટ જારી
SAMBHAAV-METRO News

ભાવનગર, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે રેડ એલર્ટ જારી

અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ અપાયું

time-read
2 mins  |
July 22, 2023
મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાઃ સીએમના હસ્તે મેયરને રૂ. ૪૨૬ કરોડનો ચેક અપાયો
SAMBHAAV-METRO News

મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાઃ સીએમના હસ્તે મેયરને રૂ. ૪૨૬ કરોડનો ચેક અપાયો

મેયર કિરીટ પરમારે ચેક સ્વીકાર્યો

time-read
1 min  |
July 22, 2023