અમદાવાદ, સોમવાર
ઇસ્કોનબ્રિજ પર થોડા દિવસ પહેલાં જેગુઆર કારના ચાલક તથ્ય પટેલે કરેલા ગોઝારા અકસ્માતની શાહી હજુ સુધી સુકાઇ નથી ત્યારે મોડી રાતે મણિનગર વિસ્તારમાં પુરઝડપમાં આવી રહેલી કારે એકાએક પલટી ખાતાં ચકચાર મચી ગઇ છે. સ્થાનિકોએ કારચાલકને ઝડપી પોલીસના હવાલે કર્યો છે ત્યારે ચોંકાવનારી વાત એ છે કે કારમાંથી બિયરની બોટલો મળી આવી છે. કારચાલક યુવકે તેના ત્રણ મિત્રો સાથે બિયરની પાર્ટી કરી હતી. પાર્ટી કર્યા બાદ યુવક ત્રણેય મિત્રોને ઘરે મૂકીને પોતાના ઘર તરફ જતો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. યુવક વિરુદ્ધ ‘જે' ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ડ્રિન્ક્સ એન્ડ ડ્રાઇવનો ગુનો દાખલ થયો છે, જ્યારે દારૂ ઢીંચવા તેમજ કારમાં રાખવાના મામલે યુવક તેમજ તેના મિત્રો વિરુદ્ધ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
This story is from the July 24, 2023 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 24, 2023 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઝારખંડમાં ઊલટફેર: JMM ગઠબંધન સ્પષ્ટ બહુમતી તરફ, હેમંત સોરેનનું કમબેક નિશ્ચિત
બપોર સુધીમાં ઝારખંડ સરકારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
પેટાચૂંટણીમાં ભાજપ સાત, સપા બે બેઠક પર, વાયતાડથી પ્રિયંકા આગળ
૪૬ વિધાતસભા-બે લોકસભા બેઠકતી ચૂંટણીનાં પરિણામો
ઈઝરાયલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલામાં બાવનનાં મોત
એક વર્ષમાં હિઝબુલ્લા પર ઈઝરાયલનો આ સૌથી મોટો હુમલો
જમીનના ઝઘડામાં પડીશ તો જાનથી મારી નાખીશઃ પિતરાઈ ભાઈની ધમકી
વેપારીને ફોન પર પિતરાઈ ભાઈ અને સંબંધીએ ધમકી આપતાં ફરિયાદ
અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઠંડા પવન સાથે તાપમાન ૧૫.૭ ડિગ્રી થયું
૧૧.૬ ડિગ્રી ઠંડીએ ગાંધીનગરવાસી ઓને ધ્રુજાવી દીધાઃ કચ્છતા નલિયામાં ૧૨.૨ ડિગ્રી
દર વર્ષે ૨૨ હજાર ટન ઉત્પાદન થતું હોવા છતાં હવેના દિવસોમાં ઈલાયચી મોંઘી મળશે
ઉત્પાદનમાં ઘટાડો અને ચોમાસું અનુકૂળ નહીં હોવાના કારણે ગુણવત્તા અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો
ઘરનાં કબાટમાંથી ૫૦ હજારની રોકડની ચોરી છતાં પોલીસે કાર્યવાહી કરી નહીં
સિનિયર સિટીઝન્સની સલામતીની વાતો માત્ર કાગળ ઉપર
ઘટસ્ફોટ ટાર્ગેટ પૂરો કરવા માટે પોલીસે નિર્દોષ લોકોને ‘બલિનો બકરો' બનાવ્યા
ખાણી-પીણીની લારી તેમજ ચિકન-મટનની દુકાનના વેપારીઓને ઝડપીને હથિયાર બતાવી દેવાયાઃ ઉચ્ચ અધિકારીઓ અજાણ
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી